ઉપમા (Upma Recipe In Gujarati)

Amruta Chhaya
Amruta Chhaya @cook_25302033

ઉપમા (Upma Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦- ૧૫ મીનીટ
૨ લોકો
  1. ૧ વાટકીરવો
  2. મિડીયમ સાઈઝ ડુંગળી
  3. ૧/૨ટમેટૂ
  4. ૧/૨ગાજર
  5. લીલુ મરચું
  6. ૧/૨ ચમચીરાઈ
  7. જરૂર મુજબમીઠું
  8. જરૂર મુજબલીંબુ
  9. જરૂર મુજબપાણી
  10. ૧/૨ ચમચીજીરૂ

રાંધવાની સૂચનાઓ

૧૦- ૧૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ ડુંગળી, ગાજર, ટામેટાં ને છીણી લેવું

  2. 2

    ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું પછી એમાં વઘાર કરી ડુંગળી સાંતળવી લેવી

  3. 3

    પછી એમાં રવો ઉમેરી રવાને સરખી રીતના શેકી લેવું. પછી એમાં ગાજર અને ટમેટુ ઉમેરવું

  4. 4

    બીજી બાજુ પાણી ગરમ કરી લેવું. રવો સરખી રીતના શેકી જાય એટલે એ ગરમ પાણી એમાં ઉમેરવું અને એને થવા દેવું પછી એમાં મીઠું અને જરૂર મુજબ લીંબુ ઉમેરવું

  5. 5

    પછી સરખી રીતના ઉપમાને થવા દેવી અને સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amruta Chhaya
Amruta Chhaya @cook_25302033
પર

Similar Recipes