આલુટીકી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)

Sejal Patel
Sejal Patel @cook_16681872

#GA4
#Week7
#puzzale burger and tometo

આલુટીકી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)

#GA4
#Week7
#puzzale burger and tometo

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો
  1. ૨૫૦ ગ્રામ બટેકા
  2. ૧ નંગગાજર
  3. અમેરીકન મકાઈ
  4. ૧૦૦ ગ્રામ વટાણા
  5. ૧ ચમચીગરમ મસાલો
  6. ૧ ચમચીહળદર
  7. ૧ ચમચીલાલ મરચુ
  8. સ્વાદાનુસાર મીઠુ
  9. ૧ ચમચીઆમચુર પાઉડર
  10. ૫૦ ગ્રામ મેંદો
  11. પ૦ ગ્રામ કોર્ન ફ્લોર
  12. નાનુ પેક માયોનીજ
  13. ૧ ચમચીશેકેલુ જીરુ
  14. ૧ ચમચીચીલીફલેકસ
  15. ૪ ચમચીટોમેટો કેચપ
  16. જરૂર મુજબ તેલ ડીપફા્યમાટે
  17. જરૂર મુજબ ટોસ્ટ નો ભુકો રગદોળવા માટે
  18. ચીઝ સલાઈજ નુ પેકેટ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    કોબી ગાજર અકસરખુ કટીંગ કરી લો પછી ઢોકળીયામા બાફવા મુકી દો

  2. 2

    કુકરમા બટાકા બાફી લો પછી તેની છાલ ઊતારી મેશ કરી લો પછી જે બાફેલુ વેજીટેબલ બટેકા સાથે મીક્ષ કરી મરચુ મીઠુ હળદર શેકેલુજીરુ વાટી ને નાખવુ આમચુર પાઉડર નાખી ટીકી વાળી લો

  3. 3
  4. 4

    પછી મેંદો કોનફલોર મીક્ષ કરી સલરી રેડી કરો પછી જે ટીકી વાળી છે તે મા ડીપ કરી પછી ટોસ્ટ નો ભુકો કરી તેમા રગદોળી પછી સેલોફા્ય કરવી

  5. 5

    પછી એક નોનસટીક પેનમા તેલ મુકી સેલોફા્ય કરવી

  6. 6

    પછી એક બાઊલમા માયોનીજ લઈ તેની અંદર ટોમેટા સોસ ચીલીફલેકસ નાખી રેડી કરો લીલી ચટણી જે આપણે સેન્ડવીચ માટે બનાવી છીયે તે રેડી કરો ટામેટાં કાકડી ની ગોળ રીંગ કરો

  7. 7

    પછી બન ને વચચેથી કટીંગ કરી શેકી લો પછી ઊપર લીલી ચટણી

  8. 8

    માયોનીજ લગાવી દો પછી કોબી નુ પાન મુકો ઊપર આલુટીકી મુકો ઊપર ચીઝ સલાઈજ મુકો ઊપર કાકડી ટામેટાં મુકી ઊપર જીરાલુ છાંટી ઊપર બન મુકી રેડી કરો

  9. 9
  10. 10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Patel
Sejal Patel @cook_16681872
પર

Similar Recipes