વેજ. મસાલા બ્રેડ (Veg Masala Bread Recipe In Gujarati)

Daksha pala
Daksha pala @cook_26389734

વેજ. મસાલા બ્રેડ (Veg Masala Bread Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 min
2 સર્વિંગ્સ
  1. 8 નંગબ્રેડ
  2. 1/2 કપમકાઈ
  3. 1/4 કપગાજર
  4. 1/2 કપટામેટું
  5. 2 નંગકાંદા
  6. 20-22 નંગમાંડવી ના દાણા
  7. 10મીન પ્લેરેલી દાળીયા ની દાળ
  8. 1/2કેપ્સિકમ
  9. 1બટેટુ નાનું
  10. જરૂર મુજબ ધાણાભાજી
  11. 2 ચમચીખમળેલી લિલી હળદર અને આદુ
  12. 2 ચમચીખાંડ
  13. 1 ચમચી મરી પાઉડર
  14. જરૂર મુજબ બટર
  15. સ્વાદાનુસાર મીઠું
  16. 1/4 ચમચીહળદર
  17. 1 જુડી પાલકભાજી

રાંધવાની સૂચનાઓ

30 min
  1. 1

    સૌપ્રથમ બ્રેડ ના આ રીતે પિસ કરી લો

  2. 2

    હવે બધું વેજીટેબલ ચોપ કરી લો

  3. 3
  4. 4

    હવે એક લોયા માં બટર અને તેલ બને મિક્સ કરી બટેટા ફ્રાય કરી લો ત્યારબાદ તેમાં ડુંગળી સાંતળો પછી બધું વેજીટેબલ સાંતળો ત્યારબાદ તેમાં મીઠું, હળદર, ખાંડ ઉમેરો

  5. 5

    તેમાં એક કપ પાણી નાખી પાલક ઉમેરી 5 મીન ચળવા દો

  6. 6

    ત્યારબાદ તેમાં બ્રેડના પિસ ઉમેરો અને મિક્સ કરી આ રીતે સર્વે કરો

  7. 7

    તો તૈયાર છે વેજ. વઘારેલી બ્રેડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daksha pala
Daksha pala @cook_26389734
પર

Similar Recipes