બીટ ટોમેટો સૂપ (Beet Tomato Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટા અને બીટ નાં ટુકડા કરી ને ૨/૩ ગ્લાસ પાણી નાખી ને ૧ ચમચી મીઠું નાખી ને બાફી લેવા.ત્યારબાદ એ હેન્ડ મિકસી વડે પીસી નાખો.
- 2
ત્યાર બાદ કાના વાળા વાટકા થી ગારી લેવું.ત્યારબાદ કડાઈ માં તેલ નાખી જીરૂ અને હિંગ નાખી ને સૂપ ને વાઘરી લો.એમાં મીઠું અને ગોળ અને કાળી મરી ઉમેરી બરાબર ઉકળવા દો.તુલસી પાન નાખી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટોમેટો બીટ સૂપ (Tomato beet soup recipe in gujarati)
વરસાદી વાતાવરણ માં ગરમા ગરમ સૂપ ની લિજ્જત માણવાની મજા જ કંઇ ઔર છે, અને બીટ ટામેટા નું હેલ્ધી સૂપ તો મૂડ ફ્રેશ કરી નાંખે. Bansi Thaker -
-
-
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#ટોમેટોસૂપ#tomatosoup#tameta#soup#cookpadindia#cookpadgujaratiવિટામીન સી થી ભરપૂર અને સૌનો મનપસંદ સૂપ Mamta Pandya -
-
ટોમેટો સૂપ (Tomato soup Recipe in Gujarati)
આ રીતે બનાવો ખૂબજ testy બનશે. વારંવાર બનાવશે. Reena parikh -
બીટ ગાજર ટોમેટો સુપ (Beet, Carrot,Tomato Soup Recipe In Gujarati)
આ સુપ સ્વાદ માં ખૂબ સરસ લાગે છે અને હેલ્ધી પણ છે Pina Chokshi -
-
-
બીટ ટામેટા નું સૂપ (Beet Tomato Soup Recipe In Gujarati)
શિયાળા માં આપણે રોજ અલગ અલગ સૂપ લેતા જ હોય છે.બીટ આખું વરસ તમને મળી શકે છે.તેમાંથી હિમોગ્લોબીન ભરપુર માત્રા માં મળે છે જેને આયર્ન ની કમી રહેતી હોય તોઓ ને આ સૂપ રોજ પીવા થી કમી દૂર કરી શકે છે #GA4#Week5 Jayshree Chotalia -
ટામેટા બીટ ગાજરનું સૂપ (Tomato Beetroot Carrot Soup Recipe In Gujarati)
ટામેટાનું સૂપ તો ઘણી વાર બનાવું.. આજે સાથે બીટ અને ગાજર ઉમેરી વધુ હેલ્ધી વર્જન કર્યું છે. Dr. Pushpa Dixit -
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#Soupશિયાળાની ઠંડીમાં ગરમાગરમ સૂપ પીવાની મજા આવે. જ્યારે સુપ નું નામ આવે ત્યારે ટોમેટો સૂપ જ યાદ આવે. ટોમેટો સૂપ ફટાફટ બની જાય છે. અને હેલ્ધી પણ છે. તો હું આજે ટોમેટો સૂપ બનાવું છું. Nita Prajesh Suthar -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#MBR9#week9 શિયાળા માં ટામેટાં તંદુરસ્તી માટે ખૂબ ઉત્તમ છે.જેનું સૂપ શરીર ને ગરમી તો આપે જ છે અને ભૂખ પણ ઉધાડે છે. અને સ્વાદિષ્ટ પણ એટલો જ બને છે. Varsha Dave -
બીટ ટોમેટો સુપ (Beetroot Tomato Soup Recipe In Gujarati)
#RC3#red recipes#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
બીટ અને ટોમેટો ફલેવૅસ ફ્રાઈમ્સ(beet frimes recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોર અને લોટ#પોસ્ટ 2#માઇઇબુક#પોસ્ટ 25 આ રેસીપી મે મારી મિત્ર પાસેથી શીખી છું અને જે હુ તમારી સાથે શેર કરવાની છું. આ રેસીપી ચોખાના લોટની છે. ચોખાના લોટમાં થી આપણે ઘણી બધી વસ્તુઓ બનાવી આખા વર્ષ માટે સ્ટોર કરીએ છે જેમ કે ચોખાની પાપડી, સેવ, વડીઓ, ફ્રાઈમ્સ પણ આ રેસીપી એકદમ ઈઝી અને ફટાફટ બની જા એવી છે અને આમા કોઈ સુકવણી કરવાની પણ જરૂર નથી. અને પાછુ દેખાવમા કલરફૂલ અને ટેસ્ટમાં ચટપટું અને કિસ્પી એટલે ખાવામા પણ મઝા આવશે. Vandana Darji -
-
ટોમેટો ગાજર બીટ સૂપ (Tomato Carrot Beetroot Soup Recipe In Gujarati)
#BW#cookpadindia#cookpadgujarati Unnati Desai -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#Cookpadindia#Coodpadgujaratiશિયાળામાં ઠંડીમાં ખાસ દરેક વ્યક્તિ માટે કેલ્શિયમ હિમોગ્લોબિન વધારે હાડકા મજબૂત બને નવું લોહી હિમોગ્લોબીન બને અને કમર પેટની ચરબી ઓગળે તેવું વિટામીન થી ભરપૂર ટામેટાં ની સૂપ ની રેસીપી હું તમારી સાથે શેર કરી રહી છું. Niral Sindhavad -
-
-
-
દુધી ટામેટા અને બીટ નું સૂપ (Dudhi Tomato Beetroot Soup Recipe In Gujarati)
એકદમ હેલ્ધી સૂપ Jayshree Chotalia -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
થોડુ હેલ્ધી વર્જન કર્યું છે.. ટામેટા સાથે ગાજર અને બીટનો ઉપયોગ કર્યો છે. Dr. Pushpa Dixit -
ટોમેટો સૂપ (Tomato soup Recipe In Gujarati)
#GA4#Week20#SOUPઅત્યારે શિયાળા માં ટામેટાં બહુ જ મળે મે તેમાંથી ટોમેટો સૂપ બનાવ્યો છે જલ્દી બની જાય છે Deepika Jagetiya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16397301
ટિપ્પણીઓ (2)