પાપડી (Papdi Recipe in Gujarati)

Rekha Kotak
Rekha Kotak @cook_26094588

પાપડી (Papdi Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામચણા નો લોટ
  2. 2 કપતેલ
  3. 2 કપપાણી
  4. તેલ પ્રમાણસર
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 2 ચમચીખારો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા તેલ, પાણી અને ખારો લઈ તેને ફીણી લેવા.

  2. 2

    હવે લોટ લઈ તેમાં આ મિશ્રણ ઉમેરતાં જાવ. સહેજ ઢીલો લોટ બાંધી લો.

  3. 3

    હવે એક પેન માં તેલ લઇ ગરમ કરો. તેલ ગરમ થઇ જાય પછી તેના પર પાપડી ના જારા પર લોટ મૂકી, પાપડી ઘસવી.

  4. 4

    હવે પાપડી ને તળી લો. મરચાં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Kotak
Rekha Kotak @cook_26094588
પર

Similar Recipes