જુવાર નો રોટલો (Jowar Rotlo Recipe In Gujarati)

Chhaya Pujara
Chhaya Pujara @cook_26109902

જુવાર નો રોટલો (Jowar Rotlo Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનીટ
2 લોકો
  1. 250 ગ્રામજવારનો લોટ
  2. સ્વાદનુસારમીઠું
  3. જરુરમુજબપાણી

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ જવારનો લોટ લ્યો.. અને મીઠા સાથે મિક્સ કરેલું પાણી લ્યો..

  2. 2

    હવે જવારના લોટમાં થોડું થોડું પાણી નાખી મસળી લ્યો..

  3. 3

    હવે તેને બરાબર રીતે તૈયાર કરી તાવડી પર મૂકી દયો અને 5 મિનીટ માટે બને સાઈડ કૂક થવા દયો..

  4. 4

    હવે તેને ગ્રીન ચટણી, રીંગણાં શાક સાથે સર્વ કરો તો તૈયાર છે વિન્ટર સ્પેશ્યલ જારના રોટલા..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chhaya Pujara
Chhaya Pujara @cook_26109902
પર

Similar Recipes