તલની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)

Chetna Patel
Chetna Patel @cook_25984332
શેર કરો

ઘટકો

20 મિનિટ
  1. 1 વાટકીતલ
  2. 1 વાટકીખાંડ
  3. 2 ચમચીપાણી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    તલને સાફ કરી 2 મિનિટ ડ્રાઈ શેકી લેવું

  2. 2

    એક પેનમા ખાંડ લઈ તેમાં પાણી એડ કરી ગરમ કરવું. સાચણી આવે પછી  તેમા તલ એડ કરી મિક્સ કરી લેવુ
     

  3. 3

    હવે એક પ્લેટમાં તેલ કે ઘી લઈ તેમા તૈયાર ચીક્કી પાતળી પાથરી ઠંડી થાઈ એટલે પીસ કરી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chetna Patel
Chetna Patel @cook_25984332
પર

Similar Recipes