સોજી ચીલી કોઇન્સ (Sooji Chili Coins Recipe In Gujarati)

સોજી ચીલી કોઇન્સ (Sooji Chili Coins Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
૧ કપ સોજી માં ૨ ચમચી ચણાનો લોટ ઉમેરવો. એમાં મીઠું (સ્વાદ અનુસાર),આદુ મરચા ની પેસ્ટ, oregano, Red chillies paste,hing ચપટી, દહીં બે મોટી ચમચી (બહુ ખાટુ કે બહુ મોડું નહીં લેવું.) એમાં ૧ કપ પાણી ઉમેરીને ને હલાવવું.
- 2
આ રીતની thickness રાખવાની રહેશે. 15 મિનિટ સુધી ઢાંકીને આ મિશ્રણને રહેવા દેવું.
- 3
સોજી હવે પાણી મા absorb થઈ ગઈ હશે એટલે એમાં બીજું થોડું પાણી ઉમેરી બે ચપટી સોડા નાખી એના પર થોડું પાણી ઉમેરી એક જ ડાયરેક્શનમાં હલાવવું.
- 4
એક નોનસ્ટિક પેનને ગરમ થવા દેવું અને એના ઉપર પાણી નો છંટકાવ કરીને કપડાથી લૂછી કાઢવો. અને આ મિશ્રણ ચમચી લઈને નાના નાના કોઇન આકારના બનાવવા. કોઈન બનાવતી વખતે એમાં થોડીક જગ્યા રાખવી.અને કાકી ને પાંચ મિનિટ સુધી એને ધીમી આંચ પર શેકાવા દેવું.
- 5
કોઇન હવે ઉપરથી ડ્રાય અને નીચેથી એકદમ ક્રિસ્પી બની ગઈ હશે. આમાં શેકાવા તેલ નો ઉપયોગ થતો નથી. બીજુ મિશ્રણ ના કોઇન બનાવતી વખતે પાછું પાણી નો છંટકાવ કરી કપડા the lucy દહીં પાછા બીજા કોઈને શેકવા મૂકવા.
- 6
એક નોનસ્ટિક પેનમાં 2 ચમચી તેલ મૂકી તેમાં જીરું તતડે પછી એમાં ચપટી હિંગ નાખી જીનુ સમારેલો કાંદો અને કેપ્સીકમ નાખો અને હલાવો. અને એમાં થોડું મીઠું નાખી ૨ મિનીટ સુધી હલાવો એને થોડા ક્રિસ્પી રેહવા દેવા. આમાં સીઝન સોસ અને ત્રણ ચમચી ટમેટાનો સોસ નાખી હલાવવું અને એક કે બે નાની વાટકી જરૂરિયાત મુજબ પાણી નાખી હલાવો. જેથી આપણા coins dry ના લાગે.
- 7
હવે આમાં આપણા બનેલા કોઇન્સ નાખીને હલાવો. આની પછી એને ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclubWeek 1 Hetal Siddhpura -
-
-
-
સોયા ચીલી ઈડલી ટકાટક (Soya Chili Idli Takatak Recipe In Gujarati)
#30mins#SSR#cookpadindia#cookpadgujarati#leftover Keshma Raichura -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3 સેઝવાન રાઈસ indo chinese cuisine પોપ્યુલર રેસીપી છે જેમાં સેઝવાન સોસ sos નો ઉપયોગ થાય છે Shrungali Dholakia -
-
-
-
-
-
પીઝા સોસ (Pizza Sauce Recipe In Gujarati)
#GA4#Week22# Sauce... પીઝા સોસ જ્યારે પણ આપને પીઝા બનાવી ત્યારે જરૂર વાપરીએ છીએ અને તેના થી સ્વાદ પણ ખૂબ જ સરસ સ્ટ્રીટ ફૂડ જેવો જ આવે તો એ સોસ ખૂબ જ સરળ રીતે આપણે ઘરે પણ બનાવી શકાય. Payal Patel -
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (6)