ભાજી વડી નું શાક(Bhaji vadi Shaak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભાજી ને છૂટી કરી ને સમારી ને ધોઈ લો..
- 2
એક કડાઈ લો એમાં તેલ મૂકો.. ચપટી હિંગ નાખો અર્ધો ભરાય એટલું પાણી રેડી 1 ઉભરા આવા દો.. સમારેલી ભાજી નાખી મસાલો નાખી ઉકળવા દો..
- 3
એક થાળી માં ચણા નોં લોટ ઉમેરી મસાલો નાખી જરૂર મુજબ જરાક જરાક પાણી રેડી મિક્સ કરી વળી પડે એવું રાખવું મિડિયમ.. હાથ વડે એક એક ટપકાં વડી ના નાના ટપકાં નાખતા જાવ એટલે એ તરી ને અપર આવશે.. 15/20 મીની ધીમા તાપે ચડવા દો...
- 4
તૈયાર છે ગરમા ગરમ ભાજી વળી નું શાક
- 5
આને તમે એકલું ભાજી નું પણ પાણી પી શકો છો રોટલી ભાત સાથે પણ લઈ શકો છો.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રોટલી અને ફણસી ઢોકળી નું શાક (rotli and fanshi dhokali nu shak Recipe in Gujarati)
#સુપરશેફ૨ # લોટ Shweta Dalal -
-
મેથી ભાજી અને વડી નું શાક (Methi Bhaji Vadi Shak Recipe In Gujarati)(Jain)
#GA4#WEEK19#METHINIBHAJI#COOKPADGUJRATI#COOKPADINDIA મેથી ની ભાજી નો જુદી-જુદી રીતે ઉપયોગ કરવો જોઈએ તે ખૂબ જ ગુણકારી હોય છે અને અત્યારે આ સિઝનમાં ખૂબ જ સારી મળતી હોવાથી અને તેટલો તેનો ઉપયોગ કરવો જોઈએ. Shweta Shah -
-
-
-
-
મેથીની ભાજી અને વડી નું શાક (Methi Bhaji Vadi Shak Recipe In Gujarati)
#MW4#METHI NI BHAJI NU SHAK#COOKPADGUJARTI#cookpadIndia શિયાળો એટલે ભાજી ખાવા નો સમય. આ ઋતુમાં બધી જ ભાજી ખુબ જ સરસ સ્વાદવાળી અને તાજી આવે છે. બધી જ ભાજીમાં ખૂબ સારા પોષક તત્વો અને ફાઇબર રહેલા હોય છે. આથી શિયાળા દરમિયાન તેનો ભરપૂર ઉપયોગ કરી લેવો જોઈએ મેં અહીં મેથીની ભાજીનું ચોળાની વડી સાથે કોમ્બિનેશન કરીને શાક તૈયાર કર્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Shweta Shah -
-
-
મેથી વડી નું શાક(Methi Vadi shaak recipe in Gujarati)
#GA4#week2#cookpadindia#Fenugreekઆપણે રાત્રે તો વેરાયટી બનાવતા હોઈએ છીએ. પણ બપોરે રોજ ક્યું શાક બનાવું તે પ્રોબ્લેમ હોઈ છે. તો આ મેથી રીંગણા સાથે વડી મિક્સ કરી ટેસ્ટી અને લાજવાબ શાક બનાવજો બધા ને બહુજ ભાવશે. Kiran Jataniya -
-
ડબકા વડી નું શાક (Dabka Vadi Shak Recipe In Gujarati)
#AM3 ઉનાળા માટે બેસ્ટ ઓપસન છે આ શાક જયારે ઘર માં શાકભાજી ના હોય અને શુ બનાવીશું એવું થાય ત્યારે બનાવી દેવાય અને ટેસ્ટ માં તો મઝા જ આવે છે અને જલ્દી બની પણ જય છે.અમારા ઘરે બનતું હોય છે. Alpa Pandya -
-
-
સોયા વડી નું ગ્રેવી વાળુ સાક (Soya Vadi Recipe In Gujarati)
#GA4#Week4#Gujarati સોયા વળી એ ખુબજ ગુણકારી હોય છે...અને ઘણા લોકો તો ઘઉંના લોટ માં સોયા વળી નો પાઉડર ઉમેરતા હોય છે..જેથી તેમાં રહેલા પોષક તત્વ રોટલી માંથી પણ મળતા રહે...અને રોજ ખાય પણ શકાય.. Tejal Rathod Vaja -
કારેલા વડી નું શાક(karela vadi nu shaak recipe in gujarati)
#ફટાફટઆ રેસીપી મારી મમ્મી પાસેથી હું શીખી કડવા કારેલા પણ આટલા મીઠા ,મસ્ત ને ટેસ્ટી બની શકે કડવા કારેલા અને કારેલાની છાલ નો યુઝ કરીને મસ્ત રેસીપી બનાવએ Khushbu Sonpal -
-
-
મેથીની ભાજીનું લોટવાળું શાક(methi bhaji nu lotvalu shaak recipe in gujarati)
ભાજીનું આ શાક ખૂબજ પૌષ્ટિક અને ઝડપથી બની જાય છે Khushbu Japankumar Vyas -
-
રોટી ભાજી કોન (Roti Bhaji Cone Recipe In Gujarati)
#RC3#Rainbowchallenge#Week3#Coopadgujrati#CookpadIndiaRed@palaksfoodtech Janki K Mer -
મલ્ટીપરપઝ વડી (Multipurpose Vadi Recipe In Gujarati)
#GA4#Week19#Methi#Post2આ મલ્ટી પરપઝ વડી એટલે નામ આપ્યું છે કેમકે આ ઘણી રીતે વપરાતી હોય છે. જેમકે ઉંધીયા માં, અમુક રસાવાળા શાક માં, નાસ્તા ની જેમ, ચા જોડે. એટલે એકવાર બનાવી ડબ્બો ભરી રાખી દેવાથી સમય પણ બચે છે અને વિવિધ વાનગી માં વાપરી પણ શકાય છે. Bansi Thaker -
-
-
-
ગાંઠીયા નું શાક(gathiya nu shaak recipe in gujarati)
ગાંઠીયા ટામેટાં નું શાક બધા નું ભાવતું શાક છે.. પણ મને મારા મમ્મી ઘરે ગાંઠીયા નું બનાવે તે જ ભાવે અને જલ્દી અને ટેસ્ટ માં પણ બહુ સરસ હોય છે... તો ચાલો જાણી લ્યો રીત Soni Jalz Utsav Bhatt
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14310351
ટિપ્પણીઓ (2)