મસાલા પેટીસ પાઉં (Masala Pattice Pav Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેટિશ માટે, એક પેન માં તેલ લેવું. તેમાં ૩-૪ લસણ ની કળી ઝીણી સમારી ને ઉમેરવું. લીલા મરચા, કઢી લીમડી નાંખી સાંતળવું.
- 2
હવે એમાં હળદર, ગરમ મસાલો, બટકા સ્મેશ કરેલા, મીઠું અને કોથમીર ઉમેરવું. બરાબર મિક્ષ કરવું અને જરૂર મુજબ બ્રેડક્રમ્સ ઉમેરવા.
- 3
હવે એમાં થી પેટિશ વાળી લેવું અને તવા પર શેલો ફ્રાય કરી લેવું
- 4
ચટણી માટે, એક મિક્સર જાર માં ચટણી ની બધી સામગ્રી લઇ ફાઇન પેસ્ટ બનાવવી દેવું.
- 5
હવે તવા પર બટર અને તેલ લેવું. તેમાં ઉપર બનાવેલ ચટણી નાંખવી, થોડા કોથમીર નાખવું. હવે પાઉં ને વચ્ચે થી કટ કરી બંને બાજુ આ ચટણી માં શેકી લેવું.
- 6
હવે પાઉં માં પેટિશ મુકવું. તેના પર ખજુર આંબલી ની ચટણી અને લીલી ચટણી લગાવવું.
- 7
તેના પર ટામેટા કાંદા ની સ્લાઈસ મૂકવી અને ચાટ મસાલો સ્પ્રિન્કલ કરવું. હવે પાઉં બંધ કરી ગરમ ગરમ પ્લેટ માં સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિસળ પાઉં
#MAR#RB10#week10 આ એક મહારાષ્ટ્રીયન ફૂડ છે.જે સહુ કોઈ ને ભાવે છે અને ખુબ જ ટેસ્ટી બને છે. Varsha Dave -
ચીઝ ગાર્લિક મસાલા પાઉં(Cheese garlic masala pav recipe in Gujarati)
#GA4#Week12# PEANUT- આપણે દાબેલી તો ખાધી જ હોય પણ આ મસાલા પાઉં ખાશો એટલે વારંવાર આ જ ખાવાનું પસંદ કરશો.. એકદમ સરળ અને જલ્દી બનતી વાનગી.. બાળકો ને ખાસ બનાવી આપશો.. ખૂબ ભાવશે. Mauli Mankad -
-
-
-
મસાલા પાઉં (masala pav recipe in Gujarati)
#સુપરશેફ3#મોનસૂનસ્પેશિયલ#માઇઇબુકઆ રેસિપી ની વાર્તા એ છે કે મુંબઈ માં અત્યાર ની પરિસ્થિતિ નથી સારી કોરોના વાઇરસ ના કારણે. એવામાં મુંબઈ નો વરસાદ અને મુંબઈ નું સ્ટ્રીટ ફૂડ કોને યાદ ના આવે. ત્યાં ની સાયણ વિસ્તાર માં આવેલી ગુરુકૃપા રેસ્ટોરન્ટ માં મસાલા પાઉં એકવાર ખાધા હતા એ યાદ આવતા ખુબ જ ઈચ્છા થઈ મસાલા પાઉં ખાવાની એટલે બનાવ્યું. ખૂબ જ સરળ રીત છે. આપ સૌ પણ બનાવજો અને સ્વાદ માણજો. હેપી કૂકીંગ 🙂🙏 Chandni Modi -
-
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#week8 મસાલા પાવ એ મુંબઈ નું પ્રખ્યાત ફાસ્ટ ફૂડ છે.ઘરે સહેલાઈથી બનાવી શકાય છે. Varsha Dave -
-
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
આ મુંબઈ નું અતિ પસંદ સ્ટીટ ફુડ છે જે ખાવા માટે બધી ઉમર ના લોકો રસ્તા પર ઉભરાય છે.#EB8 Bina Samir Telivala -
-
-
-
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
મસાલા પાઉં લગભગ બધાના ઘર માં ખુબ જ ઝડપી બનતો નાસ્તો છે. અમારા ઘર માં ભાજી પાઉં બને ત્યારે સાંજે મસાલા પાઉં નો નાસ્તો જરૂર બને જ. Sunita Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દહીં ભલ્લા પાપડી મસાલા ચાટ (Dahi Bhalla Papdi Masala Chaat Recipe In Gujarati)
#PSમૂળ:દિલ્લી Devangi Jain(JAIN Recipes)
More Recipes
ટિપ્પણીઓ (2)