પંજાબી બેડેકર નું અથાણું (Punjabi Bedekar Athanu Recipe In Gujarati)

ફ્રેન્ડ્સ આપણે હોટેલ જેવી પંજાબી સબ્જી પંજાબી રેસીપી બનાવતા હોય તો તેની સાથે સર્વ કરવા માટે પંજાબી અથાણું બનાવવું જોઈએ ને તો હું પંજાબી bedekar ના અથાણા ની રીત બતાવી રહી છું
#cookwellchef
#EB
પંજાબી બેડેકર નું અથાણું (Punjabi Bedekar Athanu Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ આપણે હોટેલ જેવી પંજાબી સબ્જી પંજાબી રેસીપી બનાવતા હોય તો તેની સાથે સર્વ કરવા માટે પંજાબી અથાણું બનાવવું જોઈએ ને તો હું પંજાબી bedekar ના અથાણા ની રીત બતાવી રહી છું
#cookwellchef
#EB
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ કેરીને ધોઇને છાલ ઉતારીને પીસ કરી લો
- 2
ત્યારબાદ આ પીશ ને હળદર મીઠાવાળા પાણીમાં પલાળી લો
- 3
હવે ગાજરના મરચાના અને લીંબુના પીસ કરી લો અને હળદર મીઠાવાળા પાણીમાં નાંખી દો
- 4
ત્યારબાદ આખી રાત રાખી દો
- 5
સવારે કેરી ગાજર મરચા અને લીંબુને નિતારી લો
- 6
ત્યારબાદ તેને સુકવી દો
- 7
સરસ રીતે સુકાઈ જાય ત્યાં સુધી છ-સાત કલાક
- 8
ત્યારબાદ એક બોલમાં મસાલો તેમાં વેજીટેબલ મિક્સ કરો
- 9
ત્યાર બાદ એક વાસણમાં તેલ ગરમ કરો તો થોડું ઠંડુ કરો
હીંગનો વઘાર કરો અને અથાણા મિક્સ કરી દો - 10
ત્યારબાદ વિનેગર કાશ્મીરી લાલ મરચું પાઉડર એક ચમચી જેટલું મિક્સ કરી દો
- 11
અથાણા ની છથી આઠ કલાક ઢાંકીને રાખી દો
- 12
તો તૈયાર છે પંજાબી અથાણું તેની બોટલમાં ભરીને સ્ટોર કરો
- 13
આ અથાણું પણ રોટલી ભાખરી પરોઠા સાથે સારું લાગે છે
- 14
મસાલાનું પ્રમાણ તમે વધ-ઘટ કરી શકો છો થોડું વધારે રસો કરવો હોય તો મસાલો વધારે એડ કરી શકાય છે નહિતર વેજીટેબલ કોટ થાય એટલો પણ તમે કરી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચણા મેથીનું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ મેથી બહુ ગુણકારી છે તેને જો અથાણાના રૂપમાં ખાવામાં આવે તો એ હેલ્થ વાઈઝ પણ સારું છે તો અહીં હું આજે ચણા મેથીનું અથાણું કેવી રીતે બનાવું છું તે દર્શાવવા જઈ રહી છું#cookwellchef #EB Nidhi Jay Vinda -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
અથાણાની સીઝન હોય એટલે બધાના ઘરમાં બનતા જ હોય છે પણ ઘર ની રીત અલગ હોય છે તો મેં ગુંદા અને કેરીનું ખાટું અથાણું બનાવ્યું છે જેની કંઇક આ મુજબ છે#EB#week1 Nidhi Jay Vinda -
પંજાબી પંચભેળીયુ અથાણું (Punjabi Athanu Recipe in Gujarati)
આ અથાણું પંજાબી વાનગી, પરાઠા વગેરે સાથે ખુબજ શ્વાદિષ્ટ લાગે છે...west Bengal ના લોકો અથાણાં મા સરસવ નું તેલ વાપરવા છે, જેથી અથાણું લાંબો સમય સુધી ફ્રેશ લાગે છે... મે પણ આ અથાણાં મા સરસવ નું તેલ જ વાપર્યું છે #EBઅથાણું Taru Makhecha -
મરચા નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ#WK1 અથાણા ઘણા પ્રકાર ના બનાવવામાં આવે છે .અથાણા વગર લંચ અધૂરું લાગે છે .કેરી નું અથાણું ,લીંબુ નું અથાણું , ગાજર નું અથાણું ,મરચા નું અથાણું વગેરે અથાણા બનાવવામાં આવે છે . Rekha Ramchandani -
ગુંદા-કેરીનું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
અમારા ઘરમાં ખાટું અથાણું બધાને ખૂબ ભાવે.એમાં પણ ગુંદા - કેરીનું ખાટું અથાણું તો બધામાં ભળે. . તો ચાલો આપણે આ અથાણાની રીત જોઈએ.#EB Vibha Mahendra Champaneri -
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
#DTR#TRO પંજાબી સમોસા નું નામ સાંભળતા જ મોંઢા માં પાણી આવી જાય . મારા મમ્મી પંજાબી સમોસા બહુજ મસ્ત બનાવતા. આની રીત હું એમની પાસે થી જ શીખી છું. આ રેસિપી હું એમને dedicate કરું છું.દીપવલી નો શુભ અવસર હોય, તો જમવા માં કઇક ફરસાણ હોય તો મઝા પડી જાય.મેં અહીયાં સમોસા સાઈડ ડીશ તરીકે મુક્યા છે જે તમને ચોક્કસ પસંદ પડશે.Cooksnap@FalguniShah_40 Bina Samir Telivala -
ગોળ કેરી (Gol Keri Recipe In Gujarati)
ગુજરાતીમાં જો અથાણા ની વાત કરવામાં આવે તો ગોળ કેરી એક એવું અથાણું છે જે દરેક ગુજરાતીઓના ઘરમાં હોય જ હા એ છે કે દરેક ઘર પ્રમાણે ગોળ કેરી બનાવવાની રીત જુદી-જુદી હોય છે પણ અથાણાનો આગવો મહિમા હોય છે અહીં અમારા ઘરમાં બનતી ગોળ કેરી ની રીત આવી રીતે વ્યક્ત કરી છે જે અમે બાર મહિના સુધી સાચવીએ છીએ અને ટેસ્ટ નો આનંદ માણીએ છીએ#EB#week2#cookwellchef Nidhi Jay Vinda -
રો મેંગો જામ (Raw Mango Jam Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ જામતો અનેક ફ્રુટ માંથી બનતા હોય છે પણ અહીંની રો મેંગો જામ બનાવ્યો છે જે એક સરસ મજાની ચટણી તરીકે તરીકે યુઝ થાય છે એ ઉપરાંત એમાંથી આપણી સરસ મજાનું આમ પન્નાનું drink પણ બનાવી શકીએ છીએ જે ટેસ્ટમાં ખુબ જ સરસ છે અને મલ્ટી પર્પસ યુઝ થાય છે તેનો તો તેની રીત શેર કરી રહી છું#cookwellchef Nidhi Jay Vinda -
પંજાબી કેરી નું અથાણું (Punjabi Keri Athanu Recipe In Gujarati)
અલગ-અલગ પ્રકારના અથાણાનું ભારતીય ભોજનમાં એક આગવું સ્થાન છે. અથાણા નો ઉપયોગ આપણે મુખ્ય ભોજન સાથે અથવા તો નાસ્તાની સાથે પણ કરી શકીએ. ભારતમાં અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ પ્રકારના અથાણા બનાવવામાં આવે છે.પંજાબી સ્ટાઈલ નું અથાણું તીખું અને ચટપટું અથાણું છે જે સરસવના તેલનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. સરસવ ના તેલ ના લીધે આ અથાણાંને એક અલગ જ પ્રકારની સુગંધ મળે છે જેના લીધે ખાવામાં એ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ અથાણું જો બરાબર સંભાળ રાખી ને રાખવામાં આવે તો એને એક વર્ષ કરતાં વધારે પણ સ્ટોર કરી રાખી શકાય.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
કેરી નું ખાટું અથાણું (Keri Khatu Athanu Recipe In Gujarati)
અલગ અલગ પ્રકારના અથાણા ઉનાળાની સિઝનમાં બનતા હોય છે અને આ રેગ્યુલર અથાણું છે જે આપણે થેપલાં ભાખરી પરોઠાં અને આપણી રોજિંદી ભોજનમાં ઉપયોગમાં સાથે લેતા હોઈએ છીએ આ તીખું ખાટું અથાણું હોય છે અને આ તમે બારે માસ રાખી શકો છો બરાબર રીત થી બનાવો સંભાળ રાખો તો લાંબા સમય સુધી ટેસ્ટ અને બગડતું પણ નથી.#EB#cookpadindia#cookpad_gu Khushboo Vora -
કેરી ગુંદા નું અથાણું (Keri Gunda Athanu Recipe In Gujarati)
#EB#WEEK1#અથાણુંઅત્યારે અથાણાં ની સીઝન ચાલે છે અને બધા અલગ અલગ જાત ના અથાણાં બનાવતા જ હશો. તો હું પણ એક અથાણાં ની રેસીપી તમને બધા ને બતાવી દઉં એ છે ગુંદા નું અથાણું. ગુંદા આમ તો ચીકણા હોય છે પણ તેનું અથાણું બિલકુલ પણ ચીકણું લાગતું નથી અને ભાખરી, પરાઠા અને રોટલી જોડે ખાવાની બહુ જ મજા આવે છે. મેં અહીંયા આખા ગુંદા નું અથાણાં ની રીત બતાવી છે તને ઈચ્છો તો ગુંદા ના બે ભાગ કરી ને પણ આ અથાણું બનાવી શકો છો. વડી ગુંદા નું અથાણું ફ્રીઝ માં રાખવા થી ગુંદા કડક જ રહે છે અને જરાક પણ ઢીલા નથી પડતા. આખું વર્ષ અથાણું નવા જેવું જ રહે છે. અથાણું જો ફ્રીઝ માં રાખવું હોય તો તેલ ખાલી ગુંદા ડૂબે એટલું જ નાખવું, વધારે તેલ નાખવું નહિ. જો તમારે એને બહાર રાખવું હોય તો વધારે તેલ ઉમેરવું જેથી અથાણું બગડી ના જાય. તો આથાણા ની સીઝન માં જાણી લો ગુંદા નું અથાણું બનાવાની રીત અને ફટાફટ બનાવી ભરી લો. Vidhi V Popat -
-
ચણા મેથી નું અથાણું (chana methi nu athanu recipe in gujarati)
#EB#Week4આજે હું મારા ઘરમાં દર વર્ષે બનતું બધા નું ફેવરીટ અથાણું મેથી ચણા ની રેસિપી શેર કરું છું Dipal Parmar -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe in Gujarati)
#MAદરેક સ્ત્રી અથાણા તેની માતા અથવા સાસુ પાસેથી શીખતી હોય છે દરેક ઘરના અથાણા ની રીત અલગ અલગ હોય છે હું મારા નાની પાસેથી શીખેલું ગોળ કેરીનું અથાણું બનાવું છું અને ખુબ જ સરસ બને છે આ આખું વરસ સારું રહે છે Kalpana Mavani -
મિક્સ વેજિટેબલ નું અથાણું (Mix Vegetable Athanu Recipe In Gujarati)
આ અથાણું ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. અને વધારે બનાવી સ્ટોર કરી શકાય છે. Arpita Shah -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#MAમાં થી ઉત્તમ ગુરુ કોઈ જ નથી..આજે મઘસૅડે નાં દિવસે હું મારી માતા પાસે થી અથાણું બનાવતા શીખી છું જે તમારી સાથે શેર કરૂં છું.. ટીપ :-અથાણું બનાવવાં માટે વર્ષો નો અનુભવ અને પરફેક્ટ માપ સાથે ઉત્તમ ગુણવત્તા વાળો સામાન હોય તો જ અથાણું વર્ષ માટે સારૂં રહે.. મીઠું અને તેલ અથાણાં માં ઓછું ન ચાલે..આ ટીપ મારી મમ્મી ની છે.. Sunita Vaghela -
ગુંદાનું અથાણું (gunda athanu recipe in Gujarati)
અથાણાં અલગ અલગ પ્રકારના બનાવાય છે. એમાંય ગુંદાનું અથાણું હોય તો પૂછવું જ શું? ગુંદાનું અથાણુંખૂબ જ ટેસ્ટી લાગે છે.#EB Vibha Mahendra Champaneri -
ગાજર મરચાં લીંબુ નું અથાણું (Gajar Marcha Limbu Athanu Recipe In Gujarati)
#WPહા આ અથાણું કોમન આપણે બનાવતા હોય એ જ અથાણું છે અને તમે ત્રણ ની જગ્યાએ વધારે વસ્તુઓથી પણ મિક્સ સ્પીકર અથાણું બનાવી શકો છો આ અથાણા ને લગામ નામ દેવાનું એટલા માટે મને મન થયું કે મારા ઘરના વડીલો મને કાયમ મારો ગરમ કોઠો અને એસીડીટી ની થોડી તકલીફ રહેવાને કારણે અથાણામાં લગામ રાખજે ઓછું ખાજે એટલે મેં અહીં આ નામ રાખેલ છે પહેલા મને ભાતમાં અથાણું ખાવાનું ખૂબ જ શોખ હતો. હજુ ખાવ છું પણ લિમિટમાં Jigna buch -
-
આથેલી ગરમર (Atheli Garamr Pickle Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiમિત્રો , ગરમર ની સીઝન આવી ગઈ છે ,હું તમારા માટે લાવી છું ,ગરમર નું અથાણું બનાવવા ની 2 રીત .આવો જોઈએ .માર્ચ થી મે મહિના સુધી ગરમર ખૂબ જ આવશે .તો એક વર્ષ સ્ટોર કરવા માટે જરૂર થી ટ્રાય કરજો . Keshma Raichura -
લસણ નું અથાણું (Lasan Athanu Recipe In Gujarati)
#APR લસણ નું અથાણુંલસણ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો દરરોજ ના જમવાના માં લસણ નો ઉપયોગ કરવો જોઈએ. ઘણા લોકો લસણ ની કાચી કળી ખાતા હોય છે. લસણ ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. Sonal Modha -
ટીંડોળા નું અથાણું
#goldenapern3#weak10#pickleહેલો મિત્રો અથાણા તો ઘણા પ્રકારના બનતા હોય છે .મેં આજે ટીંડોળા નું અથાણું બનાવ્યું છે.જે હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB અમારે સીઝન નું અથાણું મારા મમ્મી ના હાથ નુ સરસ થાય છે એટલે હું મારા મમ્મી ના જેવું જ બનાવું છું તો મેં બનાવ્યું છે તો શેર કરું છું Pina Mandaliya -
ગુંદા કેરી નો ખાટુ અથાણું (Gunda Keri Khatu Athanu Recipe in Gujarati)
#EBગુંદા કેરી નો ખાટુ અથાણુંઉનાળો આવે કે આપડે બધાને ગુંદા કેરી નો અથાણું યાદ આવી જાયગુંદા નીકળ્યા કે ક્યારે અથાણું કરીએ યેવું થઈ જાયમારી ત્યાં બધાને ગુંદા નું તાજુ તાજુ અથાણુ ગમે એટલે હું બે તબક્કા મા કરું છું.ચાલો બનાવીએ ગુંદા નું અથાણું Deepa Patel -
મરચા અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#EBઅથાણા ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે. તો ચાલો મિત્રો આજે મરચા નું તાજું અથાણું બનાવી અથાણા ની મજા જમવા સાથે માણીએ. Ranjan Kacha -
-
બટર ગાર્લિક તંદૂરી રોટી (Butter Garlic Tandoori Roti Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ આપણા ઇન્ડિયન કુસીનમાં જોઈએ તો રોટીની એકદમ અલગ જ ઘણી વેરાઈટી મળી આવે છે તો અહીં આજે મેં બટર ગાર્લિક તંદૂરી રોટી ની રેસીપી શેર કરી છે તે ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે#nidhijayvinda#cookwellchef#CJM#week2#cookpadindia Nidhi Jay Vinda -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB Week 2 ગોળ કેરીનું અથાણું અમને બધાને બહુ જ ભાવે છે અને આ અથાણું બનાવતા હું મારી મમ્મી પાસેથી શીખી છું. મારા મમ્મીના હાથનો અથાણું તો ખુબ જ સરસ બને છે આજે મેં પહેલી વાર બનાવ્યું છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો તમને કેવું લાગ્યું મને જણાવજો. Varsha Monani -
કાચી કેરી નું ઈન્સટનટ અથાણું (Kachi Keri Instant Athanu Recipe In Gujarati)
#MDC મારા મમ્મી અથાણા ના શોખીન હતા, એમને શાક ન હોય તો ચાલે પણ અથાણું તો જોઈએ જ. આજે મારા મમ્મી બનાવતા એ કાચી કેરી નું અથાણું બનાવ્યું તો મારા બાળકો ને પણ ખૂબ ભાવ્યુ. 😋 Bhavnaben Adhiya -
પંજાબી પટ્ટી સમોસા (Punjabi Patti Samosa Recipe In Gujarati)
ચા સાથે નું પરફેક્ટ કોમ્બીશન.દસ વાગ્યા ની ચા સાથે કે ચાર વાગ્યા ની ચા સાથે ગરમા ગરમ સમોસા મળી જાય તો ડિનર પણ સ્કિપ થાય તો વાંધો નઇ..આ સમોસા માઈલ્ડ ટેસ્ટ માં થાય છે એટલે બાળકો પણ ખાઈ શકે. Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ (2)