ફ્રેન્ચ ફ્રાય French fry recipe in Gujarati

Ami Desai
Ami Desai @amu_01
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4 નંગબટાકા
  2. 1 ચમચીકોર્ન ફ્લોર
  3. 1/2 ચમચીચાટ મસાલો
  4. મીઠું સ્વાદ મુજબ
  5. તળવા માટે તેલ
  6. ટોમેટો કેચઅપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાકા ની છાલ ઉતારી તેની ચિપ્સ પાડી કોન ફ્લોર માં મિક્સ કરી લો.

  2. 2

    હવે કડાઈમાં તેલ લઇ ચિપ્સ ને ધીમા તાપે ફ્રાય કરી લો.

  3. 3

    હવે ચિપ્સ ને પ્લેટમાં કાઢી ચાટ મસાલો અને મીઠું નાખી ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Desai
Ami Desai @amu_01
પર
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Similar Recipes