ફ્રેંચ ફ્રાય (French Fry Recipe In Gujarati)

Jigna Shukla @Jigna_Shukla_8887
ફ્રેંચ ફ્રાય (French Fry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા બટેટાની છાલ કાઢીને પાણીથી ધોઈને મશીનમાં બટાકા ને સીધું રાખીને ચિપ્સ પાડી લો.
- 2
હવે ગેસ ચાલુ કરીને પેન માં તેલ મૂકો. તેલ આવી જય એટલે થોડી - થોડી ચિપ્સ નાખીને આછા બ્રાઉન કલરની તળી લો. એક પેપર માં કાઢી લો.
- 3
હવે એક પેપરમાં લઈને મરીપાવડર, મીઠું, અને લીંબુનો રસ ઉમેરો.
- 4
તૈયાર છે આપણી ફ્રેંચ ફ્રાય..ટોમેટો સોસ સાથે ગરમા - ગરમ સર્વ કરો. અને ખાવાની મજા માણો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્રેંચ ફ્રાય (French Fry Recipe In Gujarati)
#EB#WEEK6આ ફ્રેંચ ફ્રાય એકદમ બાર જેવી જ બનશે, થોડી વાર લાગશે પણ સરસ બને છે. charmi jobanputra -
ફ્રેંચ ફ્રાય(French Fries Recipe in Gujarati)
#GA4#week9#friedફ્રેંચ ફ્રાય બાળકો નો પ્રિય સ્નેક્સ છે.બટાકા ની ચીપ્સ ફ્રાય કરીને બનાવાય છે. Tejal Hitesh Gandhi -
ફ્રેંચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#GA4#Week1#Potato આજે હું મારી પહેલી રેસીપી લઈને આવી છું. આ વીક માં કંઈ ભૂલ હોય તો ધ્યાન આપજો. નાના બાળકોને નાસ્તામાં ભાવે તેવી પ્રિય ફ્રેંચ ફ્રાઈસ લઈને આવી છું. મારા બાળક ની તો ફેવરિટ છે. Binal Mann -
ફ્રેંચ ફ્રાઇસ (French Fries Recipe In Gujarati)
#EB#Fam#week6 ફ્રેંચ ફ્રાય એ બટાકામાંથી બનતી એક તળેલી વાનગી છે. આ વાનગી નાના-મોટા સૌને ભાવતી હોય છે. પરંતુ સૌથી વધારે નાના બાળકોની ફેવરિટ હોય છે. ફ્રેંચ ફ્રાય એ ચિપ્સ, ફિંગર ચિપ્સ, ફ્રાઇસ, હોટ ચિપ્સ વગેરે ઘણા અલગ અલગ નામથી ઓળખાય છે. ફ્રેન્ચ ફ્રાય સામાન્ય રીતે સ્નેક્સમાં અને તેમાં પણ સ્પેશ્યલી બાળકોના સ્નેક્સમાં વધુ પસંદ કરવામાં આવે છે. Asmita Rupani -
ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe In Gujarati)
#EB#week6આ સમયમાં બહાર નાસ્તો કરવા જવું એ થોડું રિસ્કી છે તો ચાલો આપણે આજે નાના-મોટા સૌને ભાવતી ફ્રેન્ચ ફ્રાઈસ ઘરે બનાવતા શીખીશું Shruti Hinsu Chaniyara -
-
ફ્રેંચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB# વીક 6evening snackનાના બાળકો થી માંડી મોટા બધા ને ભાવતી ફ્રેંચ ફ્રાઇસ્ ની રેસિપી. Aditi Hathi Mankad -
-
ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe In Gujarati)
આ એક એવી વસ્તુ છે ને કે નાના થીલઈને મોટા સુધી બધાને ભાવે.ચાલો,હું પણ બનાવવાનું શરૂ કરું.#EB#week6 Sangita Vyas -
ફ્રેંચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#week6સૌની મનપસંદ રેસ્ટોરન્ટ સ્ટાઈલ ફ્રેંચ ફ્રાઈસ નો આનંદ ઘરે જ માણો Pinal Patel -
ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe In Gujarati)
#EBWeek 6ફ્રેન્ચ ફ્રાય નાના મોટા બધા ની ઓલ ટાઈમ ફેવોરિટ 😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
ફ્રેન્ચ ફ્રાય બેકડ (Baked French Fry Recipe in Gujarati)
#AsahiKaseiIndia#EB#Week6ફ્રેન્ચ ફ્રાય બધાને ખૂબ જ પસંદ હોય છે પણ તે તળીને બનતી હોવાથી ઘણીવાર આપણે તેલવાળું ખાવાનું પસંદ નથી કરતા એટલે આજે મે બેક કરી બનાવી છે એકવાર જરૂરથી ટ્રાય કરજો ... માત્ર 1ચમચી તેલ માં ફ્રેન્ચ ફ્રાય કરવાની. Hetal Chirag Buch -
-
-
-
-
ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe in Gujarati)
#EB#Week6#tipsફ્રેન્ચ ફ્રાય ને બનાવતી વખતે બટાકાની ચિપ્સ ને ગરમ પાણીમાં ઉકરવાની કે સુકાવવની zinzat વગર આ ફ્રેન્ચ ફ્રાય એકદમ ક્રિસ્પી અને સરસ બને છે. Jayshree Doshi -
-
-
-
ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe in Gujarati)
#EB#WEEK6ફ્રેન્ચ ફ્રાય બાળકો તેમજ મોટા સૌને પ્રિય છે.એમાં પણ વરસતા વરસાદમાં ખાવાની મજા જ અલગ છે. Ankita Tank Parmar -
-
-
-
-
-
ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe in Gujarati)
#EB#Week -6#Famફ્રેન્ચ ફ્રાય એ નાના મોટા સૌ ની પ્રિય રેસિપી છે...મારા બાળકો ને ખૂબ પ્રિય છે. Dhara Jani -
ફ્રેંચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
Weekend માં જલ્દી બની જતી અને બધા ને ભાવતી ફ્રેંચ ફ્રાઈસ બનાવી ફેમિલી સાથે વધુ સમય પસાર કરી નવા Week ની શરૂઆત કરો. Jigisha Modi
More Recipes
- સ્પેશિયલ ગુજરાતી થાળી (Special Gujarati Thali Recipe In Gujarati)
- સમર સ્પેશિયલ ગુજરાતી થાળી (Summer Special Gujarati Thali Recipe
- કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
- પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
- પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15163894
ટિપ્પણીઓ (7)