ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe in Gujarati)

Deval maulik trivedi
Deval maulik trivedi @deval1987
Bhavnagar

ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૪ લોકો
  1. ૪ નંગબટાકા
  2. ૧/૨ ચમચીમીઠું
  3. ૧/૨ ચમચીમરી પાઉડર
  4. ૧/૨ ચમચીપેરી પેરી પાઉડર
  5. ૧ ચમચીકોર્નફલોર
  6. તેલ તળવા માટે
  7. સર્વિંગ માટે ટોમેટો કેચપ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટેટાને છાલ કાઢી તેનાં ઉભાં કાપા પાડી સમારી લો. તેને ઠંડા પાણીમાં ૧૦ મિનિટ પલાળી રાખો.

  2. 2

    તેને કોટનનાં કપડામાં ૧૦ મિનિટ સૂકવી દો.

  3. 3

    હવે તેને કોર્નફ્લોર છાંટી મિક્સ કરી 5 મિનિટ રહેવા દો.

  4. 4

    તેલ ગરમ મૂકી તેને ધીમાં તાપે ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળી લો.

  5. 5

    તેમાં મીઠું, મરી પાઉડર અને પેરી- પેરી મસાલો જે ગમે તે છાંટી ગરમાં ગરમ કેચપ સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deval maulik trivedi
પર
Bhavnagar
being better n best in cooking for my family...🥰🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Similar Recipes