કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૨૦ થી ૨૫ નંગ
  1. ૨૦૦ ગ્રામ કાજુ
  2. ૧૦૦ ગ્રામ ખાંડ
  3. ૧ ટી સ્પૂનઘી
  4. ઈલાયચી નો ભુક્કો
  5. વરખ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    ખાંડ ડૂબે તેટલું પાણી નાખી ચાસણી કરવી મેલ હોય તો સહેજ દૂધ નાંખી કચરો કાઢવો, ટપકું મૂકીએ અને ખસે નહીં તેવી ત્રણ તાર ની ચાસણી તૈયાર કરો

  2. 2

    કાજુ નો ભુક્કો કરી ચાસણી માં નાખો, તેને બરાબર હલાવો

  3. 3

    રોટલો વનાય તેવું થાય એટલે એક ટી સ્પૂન ઘી નાખી બરાબર હલાવી ઉતારી લો

  4. 4

    બે પ્લાસ્ટિક વચ્ચે મૂકી વણવી વરખ લગાડી કાપા પાડવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

Similar Recipes