એપ્પલ મિલ્ક શેક

Arpita Shah @ArpitasFoodGallery
#makeitfruity
આ શેક હેલ્થી છે અને ખુબ ઓછી સામગ્રી ની જરૂર પડે છે અને જલ્દી બની જાય છે.
એપ્પલ મિલ્ક શેક
#makeitfruity
આ શેક હેલ્થી છે અને ખુબ ઓછી સામગ્રી ની જરૂર પડે છે અને જલ્દી બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બધી સામગ્રી લો. એપ્પલ ને ઝીણા સમારી દો. પછી મિક્સર માં સમારેલા એપ્પલ અને ખાંડ નાંખી એક વખત ક્રશ કરી ફરી તેમાં દૂધ અને બરફ ના ટુકડા નાંખી ફરી થી ક્રશ કરી સર્વ કરી દો.
- 2
સર્વ કરતી વખતે ગ્લાસ માં શેક રેડી બદામ - પિસ્તા ની કતરણ થી ગાર્નીસીંગ કરી દો. તો રેડી છે એપ્પલ મિલ્ક શેક....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાન ગુલકંદ શેક
#SMઉનાળા ની ગરમી માં તો જુદા જુદા શેક અને શરબત પીવા ની ખુબ જ ઈચ્છા થાય છે અને આ શેક ઠંડો ઠંડો પીવા ની ખુબ જ મઝા અવે છે. Arpita Shah -
લીચી શેક
#Summer Special#Summer Delightsગરમી ની સીઝન માં લીચી શેક પીવા થી ખુબ જ ઠંડક લાગે છે અને તેના ઘણા બધા ફાયદા છે. Arpita Shah -
એપલ સિનેમન મિલ્ક શેક ( Apple cinemon milkshake recipe in
#GA4 # week4મેં સફરજન અને તજનો પાઉડર મિક્સ કરીને મિલ્ક શેક બનાવેલ છે. આ મિલ્ક શેક ખૂબ જ હેલ્ધી છે. સફરજન આપણી ઇમ્યુનિટી માટે સારું છે અને તેમાંથી ઘણા ગુણ મળે છે અને વિટામીન સી પણ મળે છે. તજ એ એક એન્ટી ઓક્સીડંટ છે. તે આપણા શરીરમાંથી કચરો બહાર કાઢે છે. તેથી અહીં મેં આ રેસિપીમાં સફરજન અને તજ નો ઉપયોગ કર્યો છે. Parul Patel -
ઓરિઓ શેક
#SPઉનાળા ની ગરમી માં આ ઠંડો ઠંડો શેક પીવા ની ખુબ જ મઝા આવે છે અને બાળકો નો તો ખુબ જ પ્રિય છે. Arpita Shah -
એપ્પલ એન્ડ ડ્રાય ફ્રુટસ મિલ્ક શેક (Apple & Dry Fruit Milk Shake Recipe In Gujarati_
#GA4#WEEK4 Krishna Soni -
મેંગો પેંડા (Mango Peda Recipe In Gujarati)
#RC1Yellow Colourકેરી ની સિઝન માં મારી ઘરે મેંગો પેડાં બને છે. બહુ ફટાફટ બની જાય છે અને બહુ ઓછી સામગ્રી ની જરૂર પડે છે. Arpita Shah -
બનાના એન્ડ પપૈયા મિલ્ક શેક (Banana Papaya Milk Shake Recipe In Gujarati)
#SM : બનાના એન્ડ પપૈયા મિલ્ક શેકગરમી ની સિઝન માં ઠંડું ઠંડું મીલ્ક શેક, લસ્સી, ઠંડાઈ,smoothie, ફ્રેશ જયુસ પીવાની મજા પડી જાય.તો આજે મેં બનાના અને પપૈયા નું મિલ્ક શેક બનાવ્યું. Sonal Modha -
-
બદામ શેક
#EB#Week14#ff1#cookpadindia#cookpadgujarati#badamshake#almond#badam#milkshakeબદામ શેક એક હેલ્થી ડ્રિન્ક છે જેને ઉનાળા માં ચિલ્ડ અને શિયાળા માં હોટ સર્વ કરવા માં આવે છે. તે વિટામિન ઇ થી સમૃદ્ધ છે અને તેમાં મહત્વપૂર્ણ એન્ટી-ઓક્સિડેન્ટ્સ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી છે. બ્લાન્ચડ બદામ માં પ્રોટીન, હેલ્થી ફેટ, મેગ્નેશિયમ અને આયર્ન નોંધપાત્ર માત્રા માં હોય છે. તે યાદશક્તિ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે.મિલ્કશેક માં બદામ ઉમેરવા થી મિલ્કશેક થીક અને નટી ટેક્સચર વાળું લાગે છે. મેં અહીં બદામ શેક ને વધારે ક્રીમી ટેક્સચર આપવા માટે તેમાં ઇવાપોરેટેડ મિલ્ક અને મિલ્ક પાવડર નો ઉપયોગ કર્યો છે. Vaibhavi Boghawala -
હેલ્ધી દુધ (Healthy Milk Recipe In Gujarati)
ઘરે જ ઠંડુ અને હેલધી દુધ બની જાય છે, બજારમાં થી લાવા ની જરૂર નહીં પડે. #cookpadgujarati #cookpadindia #milk #healthymilk #coolandhealthymilk #summermilk Bela Doshi -
મેંગો મિલ્ક શેક
#SMઅત્યારે કેરી ની સિઝન આવી ગઈ છે તો મેં મારા ઘર માં બધા નું પ્રિય મેંગો શેક બનાવ્યો છે તો ચાલો .. Arpita Shah -
શારજાહ શેક
#RC2#cookpadindia#cookpadgujarati#sharjahshake#banana#milkshakeસમર ડ્રીંક નો કિંગ માનવામાં આવતું કેરળ નું પ્રખ્યાત શારજાહ શેક નું મુખ્ય ઘટક નજલિપૂવન છે, જે કેરળ માં સામાન્ય રીતે મળતા એક પ્રકાર ના કેળાં છે, જે કદ માં નાના હોય છે પણ ખૂબ મીઠાં અને ઈન્સ્ટંટ એનેર્જી બૂસ્ટર હોય છે.દંતકથા છે કે આ પીણું સૌ પ્રથમ 1980 માં કલાન્થન કોયા નામ ના વ્યક્તિ દ્વારા કેલિકટ માં રજૂ કરવામાં આવ્યું હતું. તેમના એક પ્રયોગ દરમિયાન, તેણે નજલિપૂવન, ફ્રોઝન દૂધ અને ખાંડ માંથી એક પીણું બનાવ્યું. તેમણે આ પીણું નજીકની દુકાનમાં શારજાહ કપ જોતા લોકો ના ટોળાને પીરસ્યું. તેઓને આ શેક ખૂબ જ ભાવ્યું અને તેનું નામ પૂછ્યું. કલાન્થને તાબડ઼તોબ શારજાહ શેક એમ નામ બનાવી દીધું અને આ શેક વખત જતાં ખૂબ પ્રચલિત થઇ ગયું.શારજાહ શેક બનાવવાં માં ખૂબ જ સરળ છે અને ઝડપ થી બની જાય છે. નજલિપૂવન કેળાં ને બદલે સામાન્ય રીતે મળતા મોટા કેળાં પણ વાપરી શકાય છે. તો પ્રસ્તુત છે કેરળ નું પ્રખ્યાત શારજાહ શેક ! Vaibhavi Boghawala -
રબડી (શ્રીનાથજી સ્પેશ્યલ)
#Lunch Recipe#Cooksnap Challengeશ્રીનાથજી ની આ રબડી ખુબ પ્રખ્યાત છે.બહુ ઓછી સામગ્રી ની જરૂર પડે છે.આજે મારે ઉપવાસ હોવાથી લંચ માં રબડી બનાવી છે. Arpita Shah -
સાબુદાણા ના વડા
#EB#Week15આ વડા ખુબ જ ટેસ્ટી અને ક્રિસ્પી હોય છે.બહુ ઓછી સામગ્રી ની જરૂર પડે છે. Arpita Shah -
બદામ મિલ્ક શેક (Badam Milk Shake Recipe In Gujarati)
#EB#Week14બદામનો ઉપયોગ કરીને અહીંયા બનાવ્યું છે જે એકદમ હેલ્થી બને છે જેથી બાળકોને પણ ખુબ જ સારું છે તને બહુ જલ્દી બની જાય છે ચાલો આપણે મિલ્ક શેક બનાવવાની રેસીપી જોઇએ Ankita Solanki -
-
ડ્રાયફ્રુટ શેક
સમર સુપર મીલ્સ#SSM : ડ્રાયફ્રુટ શેકઉનાળા મા ઠંડુ ઠંડુ મિલ્ક શેક પીવાની મજા આવે . અમારા ઘરે દરરોજ રાતના મિલ્ક શેક બને જ .અલગ અલગ ફ્લેવર નુ ક્યારેક ફ્રુટ અને ક્યારેક ડ્રાયફ્રુટ અને આઈસ્ક્રીમ નાખી ને બનાવુ . Sonal Modha -
શીંગ ની બરફી
#મીઠાઈશીંગ ની બરફી વ્રત ઉપવાસ માં પણ ખાઈ શકાય છે.તેમાં ઘી,તેલ કે દૂધ,માખણ,કન્ડેન્સ્ડ મિલ્ક ની જરૂર નથી.બહુ ઓછાં સમય માં, ઓછી સામગ્રી થી બની જાય છે. Jagruti Jhobalia -
ખજૂર કોકોનટ મિલ્ક શેક
#દૂધ#જૂનસ્ટારખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી શેક છે. ઝટપટ બની પણ જાય છે. Disha Prashant Chavda -
મસ્કમેલન મિલ્ક શેક (Muskmelon Milk Shake Recipe In Gujarati)
હાલ ની ધોમધખતા તાપમાં કંઈ ઠંડુ મળી જાય તો મજા પડી જાય. અને હમણાં સક્કરટેટી ની સિઝન ચાલી રહી છે તો આજે હું લઈ ને આવી છું માસ્કમેલન મિલ્ક શેક જે ચોક્કસ તમારી ગરમી માં રાહત આપશે.#સમર Charmi Shah -
બદામ શેક (Badam Shake Recipe in Gujarati)
#EB#week14#ff1#post2#cookpadindia#cookpad_gujબદામ શેક એ ભારત નું પ્રખ્યાત અને પસંદીદા પીણું છે. જેમ નામ થી જ ખબર પડે છે કે આ પીણું બદામ થી ભરપૂર છે. સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ એવો આ શેક સંતુષ્ટિદાયક પણ છે. જે એક વાર નાના ભોજન ની ગરજ સારે છે. બદામ ના લાભ થી ભરપૂર એવું આ પીણું ગરમી માં લોકો ની ખાસ પસંદ બને છે. Deepa Rupani -
કિટકેટ મિલ્ક શેક
#નોનઇન્ડિયનઆપણે કોલ્ડ કોફી, ચોકલેટ શેક તો ઘણી વાર પીતા હોઈશું પણ હવે બાળકો અથવા ઘરે આવેલ મહેમાન માટે ઝટપટ 5 મિનિટ માં કિટકેટ શેક બનાવો. Prerna Desai -
કસાટા રોલ
#મીઠાઈ આ નોન ફાયર મીઠાઈ છે અને ખુબ જ જલ્દી બની જાય છે.અને હા ખુબ જ ઓછી સામગ્રી માં બની જાય છે... Kala Ramoliya -
મેંગો મટકા આઈસ્ક્રીમ
#KRઉનાળા ની ગરમી માં ઠંડા ઠંડા આઈસ્ક્રીમ ખાવા ની ખુબ જ મઝા આવે છે અને એમાં જો મેંગો ફ્લેવર મળી જાય તો મઝા જ પડી જાય તો ચાલો.... Arpita Shah -
મિક્સ ફ્રૂટ મિલ્કશેક (Mix Fruit MilkShake Recipe in Gujarati)
#GA4#Week4#post3#milkshake#મિક્સ_ફ્રૂટ_મિલ્કશેક ( Mix Fruit MilkShake Recipe in Gujarati ) આ મિલ્ક શેક માં મેં મિક્સ ફ્રૂટ ઉમેરી ને એક હેલ્થી મિલ્ક શેક બનાવ્યું છે. આમાં મે કેળા, એપલ, ચીકુ ને બદામ, કાજુ, કીસમીસ નો ઉપયોગ કરી હેલ્થી મિલ્ક શેક બનાવ્યું છે. આ મિલ્ક શેક પીવાથી આપણા શરીર માં આખા દિવસ ની સ્ફૂર્તિ રહે છે. કારણ કે દૂધ એ સંપૂર્ણ આહાર છે. જે બીજા ફૂડ ની ગરજ સારે છે. જો બાળકો અમુક ફ્રુટ ખાતા ના હોય તો આ રીત નું મિલ્ક શેક બનાવી ને આપો તો એ હોસે હોસે પી જસે. મારો દીકરો હજી 4 વરસ નો છે તો એ બધા ફ્રૂટ ખાતો નથી પણ એનું ફેવરિટ દૂધ છે તો એમાં હું એને આ રીતે ફ્રૂટ નું મિલ્ક શેક બનાવી ને આપુ તો એ હોંસે હોંસે પી જાય છે. Daxa Parmar -
મેંગો રબડી
#દૂધઆ વાનગી દૂધ અને પાકી કેરી થી બને છે.સ્વાસ્થ્યવર્ધક છે,ઝડપ થી બની જાય છે.પાર્ટી અથવા મહેમાનો માટે પરફેક્ટ છે. Jagruti Jhobalia -
સીતાફળ મિલ્ક શેઇક (Sitafal Milk Shake Recipe In Gujarati)
#mr એકદમ ક્રીમી અને બજાર માં મળે છે એવો જ શેઇક ઘરે ઓછી મેહનતે અને જલ્દી થી બની જાય એ રીતે મેં બનાવ્યો છે 😊 Aanal Avashiya Chhaya -
ચીકુ શેક (Chickoo Shake Recipe In Gujarati)
ઉનાળા ની ગરમી માં ચીકુ શેક પીવા ની મજા આવે છે. #SM Harsha Gohil -
કોપરા પાક (રવા કોપરા ની બરફી) (Kopra Pak Recipe In Gujarati)
#trend 3 આ રેસિપી ખૂબ જ ઓછી સામગ્રી માંથી અને ઝટપટ બની જાય છે. Shailee Priyank Bhatt
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15698085
ટિપ્પણીઓ