રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 વાટકીનાની ચોખા
  2. 1 વાટકીઅડદની દાળ
  3. 1/2 ચમચી મેથી
  4. 1 વાટકીદહીં
  5. 1 ચમચીમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા અને અડદની દાળ ધોઈને પાંચ કલાક પલાળી રાખો.

  2. 2

    દાળ,ચોખા ને મેથીને દહીં ઉમેરીને પીસી લો,ખીરું થોડુ જાડું રાખવાનુ.

  3. 3

    પીસી લીધા પછી ત્રણ કલાક આથો આવવા દો.

  4. 4

    એક પેનમાં 1/2વાટકી પાણી ગરમ કરો પછી તેમાં 1/4 ચમચી ખાવાના સોડા યા એક ચમચી ઇનો ઉમેરો.

  5. 5

    પેન કે ઢોકળીયામા પાણી ગરમ કરવા મૂકો પછી તેમાં તેલ લગાવીને થાળી મૂકો. તેમાં ખીરું બરાબર હલાવી ને તેમાં મીઠુ ઉમેરીને મૂકો.

  6. 6

    દસ મીનીટ પછી થાળી ચેક કરી ને ઠરે પછી પીસ કરી લો.

  7. 7

    આ ઇદડા તેલ મરચું કે પછી ચટણી સાથે પણ સારા લાગે. તેની પર વધાર પણ કરી શકાય પણ મે એમ જ તેલ મરચું સાથે સર્વ કર્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

ટિપ્પણીઓ (2)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish ☺️

Similar Recipes