આદુ આમળાં નો મુખવાસ (Ginger Amla Mukhwas Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથન આમળા ધોઈ સાફ કરી એક ચલણી માં મૂકી વરાળ થઈ બાફી લેવા..બફાય પછી એની ચિપ્સ છૂટી પાડવી..
- 2
આદુ નો એસ મિક્સીમાં ક્રશ કરી ને કાઢવો. સાકર ને પણ ક્રશ કરી લેવી.
- 3
એક મોટા વાસણ માં આમળા ની ચિપ્સ અને આદુ નો રસ અને સાકરઅને મીઠું મિક્સ કરવા...2 થઈ 3 દિવસ તડકામાં
મૂકવું. ત્યાર બાદ જો પાણી જેવું લાગે અંદર તો ચારણી માં નિતારી લેવું..ત્યાર બાદ થાળી માં ચિપ્સ પા થરી 4-5 દિવસ તડકે શુકવા દેવું...તડકો કેટલો છે એ મુજબ સુકાતા ટાઈમ લાગશે..ઉપર થી સુંઠ પાઉડર અને સાકર ચાટી દેવા...મસ્ત ટેસ્ટી મુખવાસ તૈયાર થઇ જશે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
આદુ નો મુખવાસ (Ginger Mukhwas Recipe In Gujarati)
આદુ આપણા શરીર માટે ઈમ્યુનીટી બુસ્ટર નું કામ કરે છે.તે આપણું પાચન સુધારવામાં પણ મોટી ભૂમિકા ભજવે છે.આદુ ની કતરણ(મુખવાસ)લીંબુ,મરી ને સંચળ વાળો Krishna Dholakia -
-
-
આમળા મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
#FFC4Week4 આમળા માં વિટામિન "C" ભરપૂર હોય છે...તે રોગપ્રતિકારકઅને બળવર્ધક છે અને રક્તશુદ્ધિ કરી ને નવયૌવન બક્ષી વૃદ્ધાવસ્થા ને દૂર ધકેલે છે...પાચનક્રિયા નિયમિત કરે છે તેથી જ જમ્યા પછી મુખવાસ તરીકે લેવાય છે. Sudha Banjara Vasani -
આંબળા બીટ નો મુખવાસ (Amla Beetroot Mukhwas Recipe In Gujarati)
#FFC4#WEEK4#ફૂડ ફેસ્ટિવલ1#આંબળા-બીટ નો મુખવાસ#આંબળા રેસીપી#બીટ રેસીપી Krishna Dholakia -
-
-
આંબળા નો મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
#FFC4 #cookpadgujarati#Cookpadindia ખાટો મીઠો આંબળા નો મુખવાસ Sneha Patel -
-
આમળા મુખવાસ ગટાગટ (Amla Mukhwas Gatagat Recipe In Gujarati)
#FFC4#food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
-
-
-
આમળા બીટ મુખવાસ (Amla Beetroot Mukhwas Recipe In Gujarati)
#FFC4#cookpadindia #cookpad_gujમુખવાસ, તાંબુલ(પાન) એ ભારતીય ભોજન નું અવિભાજ્ય અંગ છે. ભોજન પશ્ચાત ખાવા માં આવતો મુખવાસ એ મુખ શુદ્ધિ અને પાચનક્રિયા માં મહત્વ નો ભાગ ભજવે છે.મુખવાસ માં મુખ્યત્વે વરિયાળી, તલ, ધાણા દાળ, અજમો, સોપારી ખવાય છે તો સાથે સાથે, આમળા, આદુ વગેરે ની સુકવણી પણ ખવાય છે. આજે મેં બીટ અને આમળા સાથે નો મુખવાસ બનાવ્યો છે જે દેખાવ માં સુંદર અને સ્વાદ માં અવ્વલ છે. Amla /indian goose berry -Beet mukhwas) Deepa Rupani -
-
-
-
-
-
-
આંબળા મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
#FFC4આંબળા મુખવાસ બનાવવાની બહુ જ સહેલી રીત છે. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16015503
ટિપ્પણીઓ