બીટ વાળા અમળા નો મુખવાસ (Beetroot Amla Mukhwas Recipe In Gujarati)

Jayshree Chotalia @jay_1510
બીટ વાળા અમળા નો મુખવાસ (Beetroot Amla Mukhwas Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અમળા ને વેફર પડવાના મશીન થી ચિપ્સ કરી લેવી.તેમાં બીટ નો રસ ને જીરું,સંચળ પાઉડર,સાકર નાખી 3-4 દિવસ તડકા માં મુકો.
- 2
ત્યાર બાદ ચારની માં નાખી વધારા નું પાણી કાઢી લેવું..એક મોટી થાળી માં ચિપ્સ કાઢી તેના પર જીરા પાઉડર ને સંચળ પાઉડર નાખી ફરી સૂકવવા માટે મુકો.એકદમ સુકાય જાય પછી ચારની થી ચાળી લેવું જેથી વધારા નું જીરું ને સંચળ પાઉડર નીકળી જાય.. એર ટાઇટ ડબ્બા માં ભરી લેવું..તૈયાર છે ટેસ્ટી અમળા નો મુખવાસ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આંબળા બીટ નો મુખવાસ (Amla Beetroot Mukhwas Recipe In Gujarati)
#FFC4#WEEK4#ફૂડ ફેસ્ટિવલ1#આંબળા-બીટ નો મુખવાસ#આંબળા રેસીપી#બીટ રેસીપી Krishna Dholakia -
આમળા બીટ મુખવાસ (Amla Beetroot Mukhwas Recipe In Gujarati)
#FFC4#cookpadindia #cookpad_gujમુખવાસ, તાંબુલ(પાન) એ ભારતીય ભોજન નું અવિભાજ્ય અંગ છે. ભોજન પશ્ચાત ખાવા માં આવતો મુખવાસ એ મુખ શુદ્ધિ અને પાચનક્રિયા માં મહત્વ નો ભાગ ભજવે છે.મુખવાસ માં મુખ્યત્વે વરિયાળી, તલ, ધાણા દાળ, અજમો, સોપારી ખવાય છે તો સાથે સાથે, આમળા, આદુ વગેરે ની સુકવણી પણ ખવાય છે. આજે મેં બીટ અને આમળા સાથે નો મુખવાસ બનાવ્યો છે જે દેખાવ માં સુંદર અને સ્વાદ માં અવ્વલ છે. Amla /indian goose berry -Beet mukhwas) Deepa Rupani -
આમળા બીટ મુખવાસ (Amla Beetroot Mukhwas Recipe In Gujarati)
આમળા બીટ મુખવાસ #FFC4ગુજરાતીઓ ખાવા પીવાના શોખીન એટલે ભોજનની સાથેસાથે મુખવાસનું પણ ખૂબ મહત્વ હોય છે આમળાની સિઝન છે તો આ મુખવાસ બનાવ્યો બધાને કહું. જ પસંદ આવ્યો try it Jyotika Joshi -
-
-
-
-
-
-
આંબળા નો મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
#FFC4 #cookpadgujarati#Cookpadindia ખાટો મીઠો આંબળા નો મુખવાસ Sneha Patel -
-
-
આમળા મુખવાસ ગટાગટ (Amla Mukhwas Gatagat Recipe In Gujarati)
#FFC4#food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
-
-
-
-
-
-
-
-
આમળા મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
#FFC4Week4 આમળા માં વિટામિન "C" ભરપૂર હોય છે...તે રોગપ્રતિકારકઅને બળવર્ધક છે અને રક્તશુદ્ધિ કરી ને નવયૌવન બક્ષી વૃદ્ધાવસ્થા ને દૂર ધકેલે છે...પાચનક્રિયા નિયમિત કરે છે તેથી જ જમ્યા પછી મુખવાસ તરીકે લેવાય છે. Sudha Banjara Vasani -
આંબળા બીટ ના ગટાગટ (Amla Beetroot Gatagat Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#આંબળા - બીટ ના ગટાગટ#આંબળા - બીટ નો મુખવાસ#Gooseberry#Beetroot#pachak goli બાળકો જો બીટ કે આંબળા ન ખાય તો આ પ્રકાર ના ગટાગટ બનાવી આપો...સામે થી માગી ને ખાશે.... Krishna Dholakia -
-
-
-
બીટ નો જ્યુસ (Beetroot Juice Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ બીટ માં વિટામીન સી,ફાઈબર,અને બેટાનીન જેવા પોષક તત્ત્વો રહેલાં છે જે શરીર ને રોગ રહિત અને તંદુરસ્ત રાખે છે. Varsha Dave -
આંબળા મુખવાસ ગોળી (Amla Mukhwas Goli Recipe In Gujarati)
#FFC4પહેલી વાર આંબળા મુખવાસ ગોળી બનાવી છે. ખૂબ જ સરસ બની છે.આ આંબળા મુખવાસ ગોળીઓ બોટલમાં ભરી ઘણા દિવસો સુધી આનંદ માણી શકો છો. પણ ખૂબ જ ટેસ્ટી હોવાથી ઝડપથી પૂરી થઈ જશે. 😆😅 Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16016151
ટિપ્પણીઓ (2)