શેર કરો

ઘટકો

5 મિનિટ
4 લોકો માટે
  1. 2પેકેટ ફરાળી ચેવડો (10 વાળો બાલાજી)
  2. 3 નંગજીણા સમારેલા તીખાં મરચા
  3. 2 નંગજીણા સમારેલા ટામેટા
  4. 3 ચમચીકોથમીર
  5. સ્વાદ અનુસારચમચી સંચળ પાઉડર
  6. 2 ચમચીલીંબુનો રસ
  7. 1 ચમચીગ્રીન ચટણી

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મોટા બાઉલ મા ચેવડો,જીણા સમારેલા ટામેટા, જીણા સમારેલા તીખાં મરચા અને ગ્રીન ચટણી નાંખી સરખું મિશ્ર કરો. અને તેમાં સ્વાદ અનુસાર સંચળ પાઉડર નાંખી સરખું મિશ્ર કરો. અને કોથમીર નાંખી ગાર્નીશીંગ કરો.

  2. 2
  3. 3
  4. 4
  5. 5

    તૈયાર છે આપણી ઝટપટ બનતી ફરાળી ચાટ ની વાનગી... તમને બધાને કેવી લાગી એ comment માં જરૂર જણાવશો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Bhaliya
Payal Bhaliya @the_pyl_youb
પર
Gujarat, Porbandar
cooking is my meditation.❤#the_Pyl_Youbfollow me on Instagram @the_Pyl_Youband YouTube Also.....
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Swati Bharadwaj
Swati Bharadwaj @explorefoodwithSwati
Thanks for sharing this lovely recipe..🌷
Neatly presented as well🌺
Do visit my profile to see my new recipes. React and like if you wish🌈

Similar Recipes