રાંધવાની સૂચનાઓ
- 1
કાચી કેરી ની ચળ ઉતારી કટકા કરી ને તેમાં ખાંડ મિક્સ કરી બાફી લેવું
- 2
તેમાં સંચર, સેકેલુ જીરું અને પુદીના ના પાન નાખી સરસ રીતે ક્રશ કરવું.
ઉપર થી બરફ નાખી દેવું અને તમારો ઠંડો આમ પાનનો તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EBWeek 2ઉનાળામાં આપડા શરીર ને નવી તાજગીનો અનુભવ થાય તેવું શરબત એટલ આમ પન્ના બનાવા માટે કાચી કેરી,ખાંડ, સુંઠ પાઉડર, શેકેલૂ જીરૂ,મરી ભૂકો, સનચળ, ફુદીના ના પાન, માંથી બનાવા માં આવે છે. Archana Parmar -
-
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB #Week- 2 #cookpadindia #cookpadgujarati ushma prakash mevada -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EBWeek 2 આમ પન્નાપન્ના કી તમન્ના હૈ કી હીરા મુજે મિલ જાયે..... આ ગીત માં જે પન્ના આવે છે એ હીરા જવેરાત થી કઈ કમ નથી આ આમ પન્ના 😎..જી હા ગુજરાતીઓ ગરમી ને પણ મોજ થી ખાઈ પીને માણે, ગરમી માં લૂ ના લાગે અને શરીર ને પૂરતા પ્રમાણ માં વિટામિન સી મળી રહે અને ઠંડક થાય એ માટે બહુ જ સારું ઓપ્શન છે આ આમ પન્ના Bansi Thaker -
-
-
-
-
-
-
-
-
આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
#EB#week2આમ નામ સાંભળીને જ મોઢા માં પાણી આવી જાય છે. ઉનાળામાં કેરી નું શરબત, આમ પન્ના અથવા બાફલો બધે બનતુ જ હોય છે. જે હેલ્થ માટે પણ સારું છે.મેં અહિયા ખાંડ ની જગ્યા એ ગોળ નો ઉપયોગ કર્યો છે.આમ પન્ના ને બાફલો પણ કહે છે. કારણકે, કાચી કેરી ને બાફી ને બને છે. ગુજરાત માં ખીચડી ની સાથે આમ પન્નો લેવા મા આવે છે. Helly shah -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week 2ગરમી શરૂ થાય અને કેરીની સીઝન શરૂ થાય અને તેમાં પણ ગરમીમાં લુ નો લાગે એટલા માટે ખાસ આમ પન્ના બનાવવામાં આવે છે અને ટેસ્ટી ચટપટુ આમ પન્ના લાજવાબ લાગે છે. Jyoti Shah -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB #week2Ranveer Brar style આમ પન્ના. પૃથ્વી પર નું અમૃત એટલે કેરી. આમ તો આમ પન્ના એ ઉત્તર ભારતની ટ્રેડીશનલ રેસીપી છે. Payal Bhaliya -
-
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#Cooksnapઉનાળાની ઋતુમાં કાચી કેરી શરીરને ઠંડક આપે છે. પણ, તે ઈમ્યુનીટી વધારે છે. વિટામિન સી ના સારા સ્ત્રોતને કારણે, જો કાચી કેરી દરરોજ ખાવામાં આવે તો તે ઈમ્યુનીટીમાં વધારો કરે છે. ઉપરાંત, ડિહાઇડ્રેશન થતું નથી અને ગરમીથી તમારું રક્ષણ કરે છે.કાચી કેરીથી વજન ઘટે છે. કાચી કેરીમાં પાકેલી કેરી કરતા ઓછી કેલરી હોય છે. વડી, તેમાં સુગરનું પ્રમાણ પણ પાકેલી કેરી કરતા ઓછું હોય છે.ગરમીમાં લૂ સામે રક્ષણ આપે એવુ તાજી કાચી કેરી માંથી બનાવો આમ પન્ના જે તમે સ્ટોર કરી ને ઉપયોગ મા લઇ શકો છો. આ આમ પન્ના બનાવવું એકદમ સરળ અને ઝડપથી તૈયાર થઈ જાય છે. તો આ ઉનાળામાં તમે પણ ઘરે આમ પન્ના બનાવવાનું ભૂલતા નહિ.જો તમ ગોળ વાપરશો તો પન્નો બ્રાઉન રંગનો બનશે.ગોળની જગ્યાએ સાકર વાપરવાથી તે પીળા રંગનો બનશે. Urmi Desai -
-
મિન્ટ ફ્લેવર્ડ આમ પન્ના (Mint Flavored Aam Panna Recipe In Gujarati)
#EB#Week2ફ્રેન્ડસ, ઉનાળાની સીઝનમાં ગરમી થી રાહત મળે તેવું ઇન્સ્ટન્ટ આમપન્ના બનાવવા માં એકદમ સરળ છે . ખાટુમીઠુ આ શરબત કાચી કેરી માંથી બનાવવાની રીત નીચે આપેલ છે. asharamparia -
-
-
-
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2આમ પન્ના એ ઉનાળાની સિઝનમાં પીવાતું એક પીણું છે. ઉનાળામા લુ સામે રક્ષણ આપવા માટે કાચી કેરી માંથી બનાવવામાં આવે છે. તે ખૂબ જ ફાયદાકારક છે. આમ પન્ના નો સ્વાદ ખાટો મીઠો હોય છે. તેના નાના-મોટા બધાને ખૂબ જ પસંદ પડે છે તેમાંથી વિટામિન સી પણ સારા પ્રમાણમાં મળે છે તો આજે મેં અહીં કાચી કેરીમાંથી આમ પન્ના બનાવ્યું છે. Nita Prajesh Suthar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15038362
ટિપ્પણીઓ