ફરાળી કચોરી (Farali Kachori Recipe In Gujarati)

Marthak Jolly
Marthak Jolly @123jolly
Jamangar

ફરાળી કચોરી (Farali Kachori Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
4વ્યક્તિ
  1. 1 કિલોબાફેલા બટેકા
  2. 3ચમચા આરા લોટ
  3. 2 ચમચીઅધઃ કચરા શીંગ નો ભૂકો
  4. કોથમીર
  5. 3 ચમચીઆદું મરચા ની પેસ્ટ
  6. મીઠું ટેસ્ટ મુજબ
  7. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    બટેકા બાફેલા એક બાઉલમાં લઈ બધી સામગ્રી ઉમેરવી તેને મિક્સ કરવું તેને ગોળ વાળી લેવી લંબ ગોળ સેપ આપી શકાય

  2. 2

    તેલ ગરમ મૂકી ને તેને ગોલ્ડન બ્રાઉન થાય એટલે ફ્રાય કરી લેવી ને પછી તેને સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Marthak Jolly
Marthak Jolly @123jolly
પર
Jamangar
Marthak jolly😃😃Cooking lover
વધુ વાંચો

Similar Recipes