રવા કોપરાના લાડુ (Rava Kopra Ladoo Recipe In Gujarati)

Nutan Shah
Nutan Shah @cook_24867255
Sangli. Maharashtra

રવા કોપરાના લાડુ (Rava Kopra Ladoo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૧૨ નંગ
  1. ૧ કપરવો
  2. ૧ કપકોપરાનું છીણ
  3. 1+1/4 કપ સાકર
  4. 1/2 કપ ઘી
  5. ૧ ચમચીઈલાયચી પાઉડર
  6. ૧ ચમચીપીસ્તા ની કતરણ
  7. ૧/૪ ચમચીજાયફળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક કડાઈમાં ઘી ગરમ કરવા મુકો પછી તેમાં રવો અને કોપરાનું છીણ ઉમેરો અને સહેજ કલર બદલાય ત્યાં સુધી શેકી લો.

  2. 2

    એક તપેલીમાં 1/2 કપ પાણી અને સાકર ઉમેરીને ચાસણી કરવા મૂકો. ચાસણી એક તારની થાય એટલે ગેસ બંધ કરી દો.

  3. 3

    પછી રવા અને કોપરાનું મિશ્રણ તેમાં ઉમેરો ઈલાયચી પાઉડર અને જાયફળ પાઉડર પણ ઉમેરો બધી સામગ્રી સરખી રીતે મિક્સ કરી લો.

  4. 4

    દસ મિનિટ સુધી મિશ્રણ ઠંડુ થવા દો પછી તેમાંથી નાના બોલ જેવા લાડવા વાળી લો. અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nutan Shah
Nutan Shah @cook_24867255
પર
Sangli. Maharashtra
l love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes