ઉપમા(Upma Recipe in Gujarati)

Bhavisha Tanna Lakhani
Bhavisha Tanna Lakhani @cook_26428801
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીસુજી
  2. મીડીયમ કાંદા
  3. મીડીયમ બટેટા
  4. નાનું સિમલા મરચું
  5. ૧ ચમચીલીંબુ નો રસ
  6. મીઠુ સ્વાદ અનુસાર
  7. ૫-૭ મીઠાં લીમડા નાં પાન
  8. ૧/૪ ચમચીઅડદની દાળ
  9. ૧/૪ ચમચીરાઈ
  10. ૧/૪ ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાકા, કાંદા તથા મરચા ને સમારી લો.

  2. 2

    હવે એક કડાઈ મ તેલ ગરમ કરવા મુકી તેમાં અડદ ની દાળ ઉમેરો. તેં થોડી તતળે એટ્લે તેમાં રાઈ ઉમેરો.એ તતડી જાય એટલે તેમાં હિંગ ને મીઠાં લીમડા નાં પાન ઉમેરો.

  3. 3

    હવે તેમાં કાંદા ઉમેરી તેં બદામી રંગ નાં થાય ત્યાં સુધી તેને સાંતળી લો.

  4. 4

    બીજી બાજુ સુજી ના માપથી બમણું (૨ વાટકી) પાની ગરમ કરવા મૂકો.સાથે તેમાં બટાકા ઉમેરો.જેથી બટાકા ચડી જાય.

  5. 5

    હવે કાંદા સતડાય ગયા બાદ તેમાં સુજી ઉમેરી સરખું મિક્સ કરી લો. ને ધીમા ગેસ પર ૫-૭ મિનીટ માટે શેકી લો.

  6. 6

    હવે તેમાં ગરમ કરેલું પાની ઉમેરી તેને ૨-૩ મિનીટ માટે ચડવા દો.

  7. 7

    તૌ ત્યાર છે ગરમ ગરમ ઉપમા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavisha Tanna Lakhani
Bhavisha Tanna Lakhani @cook_26428801
પર
Surat

ટિપ્પણીઓ

Similar Recipes