મગની દાળની તલવડી 

Bansi patel
Bansi patel @Bansi123

મગની દાળની તલવડી 

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 સર્વિંગ્સ
  1. ૧૦૦ ગ્રામ મગની દાળ
  2. ૧ ચમચીઅજમો
  3. ૧ ચમચીમીઠું
  4. ૧/૨ ચમચીખાવાનો સોડા
  5. ૫૦ ગ્રામ તેલ
  6. લીંબુ
  7. ૨ નંગલીલાં મરચાં

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    મગ ની દાળ ને આખી રાત પલાળી રાખવી.

  2. 2

    દાળને સવારે મિસીમાં ક્રશ કરો, તે વખતે જ તેમાં મીઠું, તલ, ખાવાનો સોડા અને અજો બળવો તેની નાની વડીઓ બનાવી તડકે સૂકવો.

  3. 3

    ચટણી બનાવવાની રીત : કોથમીર અને લીલાં મરચાં સમારી ધોઇને મિક્સીમાં ક્રશ કરી મીઠું, લીંબુ, ખાંડ નાખી ફરી ક્રશ કરવુ.

  4. 4

    વડી બરાબર સુકાઇ જાય ત્યાર પછી તેલમાં તળી ને પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bansi patel
Bansi patel @Bansi123
પર

Similar Recipes