વર્મીસેલી ઉપમા (Vermicelli Upma Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ વરમીસીલી સેવ
  2. ૨ ટી સ્પૂન તેલ
  3. બાફવા માટે પાણી
  4. ૧ ટી સ્પૂનરાઈ
  5. ૧/૨ ટી સ્પૂનઅડદ ની દાળ
  6. ૧/૨ ટી સ્પૂનચણા ની દાળ
  7. મરચાં ના ટુકડા
  8. ૬-૭ મીઠા લીમડાના પાન
  9. કાદો ઝીણો સમારેલો
  10. ૧/૪ કપઝીણો સમારેલી ગાજર
  11. ૧/૪ ટી સ્પૂનઆદું ખમણેલું
  12. ૧/૨ ટી સ્પૂનહળદર
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. ૧/૨ ટી સ્પૂનલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    વરમીસીલી સેવ ને પહેલા પેન માં તેલ મા શેકી લો. ઠંડી થાય પછી ગરમ પાણી મા બાફી લો.

  2. 2

    પેન માં તેલ ગરમ કરી તેમા વધાર ની વસ્તુ નાખી કાદો ગાજર આદુ ખમણેલું નાખી હલાવો. ધીમા તાપે સાતડો. પછી બાફેલી વર્મીસેલી સેવ નાખી હળદર. મીઠું. લીંબુ નો રસ નાખી સાતડો.

  3. 3

    ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes