રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌવાને ધોઈને પલાળી નાખો. ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ કરો પછી તેમાં રાઈ જીરું નો વઘાર કરી હિંગ નાખો અને બધા શાકભાજી નાખી દો. ચડી જાય એટલે બધા મસાલા નાખો મસાલા શેકાઈ જાય એટલે પૌવા નાખો અને બરાબર મિક્સ કરી બે મિનિટ પછી ગેસ બંધ કરી દો.
- 2
કોથમીર છાંટી ગરમ ગરમ સર્વ કરો
Similar Recipes
-
હેલ્ધી પૌવા (Healthy Pauva Recipe In Gujarati)
#LBલંચ બોક્સ માં લઈ જવા માટે બાફેલા દેશી ચણા, કાંદા, બટાકા ના ઉપયોગથી હેલ્ધી પૌવા બનાવ્યા છે. Ankita Tank Parmar -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસિપી ચેલેન્જમેં આરેસીપી આપણા કુકપેડ ના ઓથર શ્રી કાજલ માંકડ ગાંધી ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે થેન્ક્યુ Rita Gajjar -
વેજીટેબલ પૌવા (Vegetable Poha Recipe In Gujarati)
#AT#Choosetocook#breakfastમનપસંદ વેજીટેબલ્સ નો ઉપયોગ કરી બ્રેકફાસ્ટમાં વેજીટેબલ પૌવા બનાવ્યા છે જે ટેસ્ટી અને સૌને પસંદ આવે એવા છે Tank Ruchi -
-
-
-
-
-
કાંદા પૌવા (Kanda Pauva Recipe In Gujarati)
#MARબટાકા પૌવા તો અવર નવર બનાવીએ છીએ પરંતુ આજે મહારાષ્ટ્રીયન કાંદા પૌવા બનાવ્યા છે. સરસ લાગે છે. Ankita Tank Parmar -
-
-
-
-
-
બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati)
#Cookpad#cookpadindia#cookpadgujrati#gharkakhana#homemadeબટાકા પૌવા એ હેલધી નાસ્તો છે , જે સવારે, સાંજે કે રાતે ડિનર માં પણ ચાલે . Keshma Raichura -
-
પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)
પૌંવા બટાકા ઝડપથી બની જાય છે. બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય, સવારે નાસ્તા માં ચા જોડે પણ સરસ લાગે છે. પીકનીક માં પણ લઈ જઈ શકાય છે. અને બધાં ને ભાવતી વાનગી છે. Rashmi Pomal -
-
-
ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)
#FFC5#cookpadgujarati #cookpadindia#breakfastrecipe Khyati Trivedi -
પૌવા બટાકા (pauva batata recipe in Gujarati)
આજે પૌવા બટાકા થોડા અલગ રીતે બનાવ્યા છે.. Sunita Vaghela -
-
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
કાંદા બટાકા નું શાક(Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7 જ્યારે ઘરમાં લીલા શાકભાજી ના હોય ત્યારે આ કાંદા બટેકાનું શાક બેસ્ટ ઓપશન છે...ખીચડી...ભાખરી...પરાઠા સાથે સરસ લાગે છે...આ શાક બધાને જ મનપસંદ છે... Sudha Banjara Vasani -
-
મિક્સ વેજ બટાકા પૌવા (Mix Veg Bataka Pauva Recipe In Gujarati)
#CB1Weak 1બટાકા પૌવા તો બધાના ઘરે બને છે પણ તેમાં વેજીટેબલ મિક્સ કરીને આપણે અલગ રીતે બનાવીએ તો વેરાઈટી લાગે છે અને રોજ કરતા અલગ નાસ્તો મળ્યો હોય તેવું લાગે તો શિયાળામાં તો ખાસ કરીને આપવા બનાવવા જોઈએ Kalpana Mavani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16629538
ટિપ્પણીઓ