સોજી લોલીપોપ

Rina Suthar @cook_17606291
#રવાપોહા
આ લોલીપોપ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે
નાના મોટા સૌને ભાવે એવી છે
ખુબ જ હેલધી છે
સોજી લોલીપોપ
#રવાપોહા
આ લોલીપોપ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે
નાના મોટા સૌને ભાવે એવી છે
ખુબ જ હેલધી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પૌવા પલાળી રાખવા.
- 2
એક પેન મા સોજી શેકી લેવી
- 3
- 4
ત્યાર બાદ પેન મા તેલ મુકી લસણ,આદું,લીલા મરચાં ની પેસ્ટ નાખી સાંતળવું.ત્યાર બાદ ડુંગળી અને કેપ્સિકમ નાખી સાંતળવું.
- 5
બે મિનિટ પછી વટાણા,ગાજર,ફણસી ને તેમાં ઉમેરવા.બાફેલા મકાઈના દાણા પણ નાખવા.હવે સોજી ઉમેરી તેમાં 1 ગ્લાસ પાણી નાંખી તેને ચડવા દેવું.
- 6
ચડી જાય એટલે મીઠું નાખી મિક્સ કરી લચકા પડતું કરી નીચે ઉતારી દેવું.
- 7
ઠંડુ થાય એટલે તેમાં પલાળેલા પૌંઆ અને લીલા ધાણા નાખી મિક્સ કરી તેના લોલીપોપ શેપ આપી ગરમ તેલ માં તળી લેવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મીક્સ વેજ પુલાવ (Mix Veg. Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoદરેક ઘરમાં બને તેવી એક આદર્શ વાનગી એટલે સુશોભિત સ્વાદિષ્ટ પુલાવ...નાના-મોટા સૌને ભાવતો વેજ પુલાવ ક્યારેય ભારે જ ના પડે કેમ બરાબર ને મિત્રો!!! Ranjan Kacha -
-
ચીઝ લોલીપોપ (Cheese lollipop recipe in Gujarati
#GA4#week17#cheese#cookpadgujarati#cookpadindia ભરપૂર ચીઝ નાખીને બનાવેલી આ વાનગી નાના બાળકોને ખૂબ જ ભાવે તેવી બને છે. આ વાનગીમાં ચીઝ ની સાથે પોટેટો અને કોર્ન પણ ઉમેરવામાં આવે છે. સ્ટીકમાં ભરાવીને સર્વ કરવામાં આવતી આ વાનગી નાના બાળકોને લોલીપોપ જેવી લાગે છે. Asmita Rupani -
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
આ એક એવી વાનગી છે જે નાના - મોટા સૌને ભાવે. Richa Shahpatel -
સોજી ઉત્તપમ
#HBR#LB#RB13#cookpadindia#cookpadgujaratiઆ હેલ્થી રેસિપી છે તેમાં ખૂબ જ અને તમને ગમતાં શાકભાજી નો ઉપયોગ થાય છે અને સહેલાઈથી બની જાય છે તેને બ્રેકફાસ્ટ કે ડિનર માં પણ લઈ શકાય છે.નાના અને મોટા સૌ ને ખૂબ જ ભાવે છે. Alpa Pandya -
વેજ મસાલા પુલાવ (Veg Masala Pulav Recipe In Gujarati)
#GA4#Week8PULAOવેજ મસાલા પુલાવકૂકર માં ઝડપ થી બની જાય અને નાના મોટા સૌને ભાવે તેવો સ્વાદિષ્ટ વેજ મસાલા પુલાવ 😋 Bhavika Suchak -
-
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
પાવભાજી મુંબઈનું સ્ટ્રીટ ફૂડ છે તે નાના મોટા સૌને ભાવે છે વેજીટેબલ અને કાંદા ટામેટાની ગ્રેવી સાથે બનાવવામાં આવે છે બટરના ભરપૂર ઉપયોગ કરવાથી આ ડિશ ખૂબ જ ટેસ્ટી લાગે છે Arti Desai -
ચણા અને મગ ની દાળના મિક્સ દાળવડા (Chana Moong Dal Mix Dalvada Recipe In Gujarati)
નાના મોટા સૌને દાળવડા ભાવે છે. Richa Shahpatel -
પાવ ભાજી ની ભાજી (Pavbhaji Bhaji Recipe In Gujarati)
શિયાળો કે શાકભાજીની સીઝન નજીક આવે એટલે તરત જ ઘરે ભાજીપાંવ બનાવવાનું મન થાય. ભાજીપાંવ એક એવી આઈટમ છે જે નાના-મોટા સૌને ભાવે છે અને બનાવવામાં પણ સાવ આસાન છે. ડુંગળી, ટામેટાં, વટાણા, બટાકા વગેરે શાકભાજીના સમન્વયથી બનતી ભાજીપાંવ ટેસ્ટી ત્યારે જ લાગે જ્યારે તેમાં મસાલા બરાબર પડ્યા હોય. તો આજે જાણી લો મુંબઈ જેવી ટેસ્ટી ભાજીપાંવ બનાવવાની રીત. Vidhi V Popat -
વેજીટેબલ ફ્રેન્કી(Vegetable Frankie Recipe in Gujarati)
ફ્રેન્કી નાના મોટા સૌને ભાવે. બાળકો ને ફ્રેન્કી ના રૂપ માં બધા શાકભાજી ખાતા પણ કરી શકાય છે. Hiral Dholakia -
પોટેટો લોલીપોપ
#એનિવર્સરી#સ્ટાર્ટરઆ લોલીપોપ બાળકો ની સાથે મોટા ને પણ ભાવે એવું સ્ટાર્ટર છે.. જે ફકત્ 15 મિનિટ માં બને છે.. ઉપર ક્રાંચિ અને અંદર થી સોફ્ટ હોય છે.. Tejal Vijay Thakkar -
ભજીયા(Corn Bhajiya Recipe in Gujarati)
#MW3#POST4# ભજીયાઆ ભજીયા મે પહેલી વાર બનાવ્યા છે પણ ખુબ જ સરસ એકદમ મીઠાં બન્યા છે... ઘરમાં નાના મોટા સૌને ભાવ્યા ખરેખર એક વાર જરૂર ટ્રાય કરજો... Hiral Pandya Shukla -
રવા ગપ ગોટા
#રવાપોહા આ એક હેલધી ફૂડ છે જે બાળકો મોટા બધા ને સનેક્સ માં પસંદ આવે એવું. Lipti Kishan Ladani -
મેંગો લોલીપોપ
#મેંગો#goldenapron#post 11#મેંગો લોલીપોપ#15/05/19હેલ્લો મિત્રો કેરીનાં રસમાંથી બનતી આ લોલીપોપ ખુબજ જલ્દી બની જાય છે અને ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Swapnal Sheth -
મકાઈ ટિક્કી (Makai Tikki Recipe In Gujarati)
#MRCઆ ટીકકી વરસાદ માં ગરમ ગરમ ખાવા ની ખુબ જ મજા આવે છે. આ ટીકકી ખૂબ જ સરસ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. Ila Naik -
વેજિટેબલ મસાલા ભાત(masala bhaat recipe in gujarati (
નાના બાળકો થી લઈ મોટા સુધી બધા ને ભાવે એવી વાનગી. Nirali F Patel -
વેજ આલુ પરોઠા(Veg.Aloo Parotha Recipe In Gujarati)
આ રેસિપી નાના મોટા સૌ કોઈ ને ભાવે એવી છે. Shah Alpa -
વેજ. મન્ચાઉ સૂપ(veg manchow soup recipe in gujarati)
સૂપ એવી વાનગી છે.જે નાનાથી લઇ મોટા સુધી બધાને જ ભાવે છે.ને એમાય વળી જો વરસાદનો સાથ મળી જાય તો તો પૂછવુ જ શું??આ સૂપ એકદમ હેલ્ધી છે ને વળી આસાનીથી બની જાય છે. Payal Prit Naik -
વેજ પોટ રાઈસ (Veg Pot Rice Recipe In Gujarati)
#AM2 વેજ પોટ રાઈસ એક ડીફરન્ટ રાઈસ રેસીપી છે. આ વાનગી નો ટેસ્ટ થોડો ચાઇનીઝ વાનગીને મળતો આવે છે. આ વાનગી મિક્સ વેજીટેબલ અને રાઈસ માંથી બનાવવામાં આવે છે. વેજ પોટ રાઈસ નો ટેસ્ટ નાના-મોટા સૌને ભાવે તેવો હોય છે. Asmita Rupani -
વેજ. ચાઈનીઝ લોલીપોપ (Veg. Chinese Lollipop Recipe In Gujarati)
#GA4#Week3#chineseએકદમ ટેસ્ટી,ફ્લેવર્ડ અને પ્રોટીન થી ભરપૂર બનાવી છે. આમા બધા શાક ભાજી નો ભરપૂર ઉપયોગ કર્યો છે. નાનાં મોટા બધાને ભાવે એવી ડીશ છે. હું એવી આશા રાખું છું કે બધાને ને ગમશે તો જરૂર થી ટ્રાય કરજો. Sweetu Gudhka -
ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chili Toast Recipe In Gujarati)
નાની નાની ભૂખ માટે શ્રેષ્ઠ ઓપ્શન નાના મોટા બાળકો ને ભાવે એવી આ બ્રેડ ખૂબ સરસ લાગે છે Jyotika Joshi -
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
#TRO#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે ઇન્ડિયન ટેસ્ટના દેશી મસાલા પાસ્તા બનાવ્યા છે. આ પાસ્તા બનાવવા માટે ઇન્ડિયન મસાલા અને થોડા ઇટાલિયન મસાલાનો પણ ઉપયોગ કર્યો છે. આ પાસ્તા નો દેશી ઇન્ડિયન ટેસ્ટ નાના-મોટા સૌને ભાવી જાય તેવો બને છે. આ પાસ્તા ને બાળકોના લંચ બોક્સમાં કે મોટા ના ટિફિન બોક્સમાં કે પછી પાર્ટી સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકાય છે. Asmita Rupani -
હાર્ટ સેપ પનીર લોલીપોપ બાઇટ્સ (heart shape paneer lolipop bites Recipe In Gujarati)
#નોર્થ પનીર ની ઘણી બધી વેરાઇટી બને છે મે અહીં છોકરાઓને ભાવે અને એમને કય અલગ લાગે એટલે પનીર લોલીપોપ બાઇટ્સ બનાવ્યા છે. ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. Mitu Makwana (Falguni) -
મિક્સ વેજ કરી
ખુબ સ્વાદિષ્ટ વાનગી છે એક થી વધારે શાકભાજી નો ઉપયોગ કર્યો છે માટે હેલ્ધી પન છે#કીટ્ટી પાર્ટી Nilam Piyush Hariyani -
વેજિટેબલ મંચુરિયન(vegetable manchurain in Gujarati)
#માયઇઇબુક# post 5મંચુરિયન નાના છોકરા થી માંડી ને મોટા ને પણ ભાવે છે તો બાર જેવા સ્વાદિષ્ટ રેસ્ટોરન્ટ કાંતો લારી જેવા પોચા મંચુરિયન ઘરે બનાવાની પરફેક્ટ રેસીપી હું આજે તમારી સાથે શેર કરવા માંગુ છું, તો એના માટે આપડે આટલી વસ્તુ જોઈશે. Jaina Shah -
ચીઝી સ્ટફ્ડ અપ્પમ(Cheesy stuffed Appam recipe in gujarati)
#GA4#Week10#cheese... આ ચીઝ અપ્પમ ખૂબજ હેલ્થી છે... નાના, મોટા સૌને ભાવે એવી રેસિપી તમે બધા પણ ચોક્કસ ટ્રાય કરજો. Taru Makhecha -
સોજી વેજ કટલેટ (Sooji Veg Cutlet Recipe In Gujarati)
#KK#Cutlet#Cookpadgujarati કોઈપણ પાર્ટી કે સેલિબ્રેશન માટે પરફેક્ટ સ્ટાર્ટર્સ - સોજી વેજ કટલેટ છે. તે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ હોય છે. તમારા મહેમાનોને તમે તેને ખવડાવશો કે તરત જ તેની પ્રશંસા કરશે. આ કટલેટ ને બાળકો ના સ્કૂલ લંચ બોક્સ માં આપી સકાય છે. Daxa Parmar -
વેજ લોલીપોપ
#Teastofgujrat #તકનીકઆ રેસિપી નાના બાળકો જે શાક નાખતા હોય તો તેને આવી retey કરીને આપવા થી શાક ખાઈ લે છે Nisha Mandan -
પાસ્તા ઈન રેડ સોસ (Pasta In Red Sauce Recipe In Gujarati)
#LBલંચ બોક્સ માટે આ રેસિપી એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જાય છે અને નાના મોટા સૌને ભાવે એવી વાનગી છે. Vaishakhi Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9843097
ટિપ્પણીઓ