ખટ્ટમીઠી ઢોકળી

Mita Mer
Mita Mer @Mita_Mer

#ટિફિન
બહુ જ હેલ્દી અને ટેસ્ટી એવી ખટમીઠી ઢોકળી

ખટ્ટમીઠી ઢોકળી

#ટિફિન
બહુ જ હેલ્દી અને ટેસ્ટી એવી ખટમીઠી ઢોકળી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. ૩ નંગ રોટલી
  2. 1 ગ્લાસ છાશ ખાટી
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. તેલ
  5. જીરુ
  6. હિંગ
  7. રાઈ
  8. અડધી ચમચી ખાંડ
  9. 1 ચમચીલાલ મરચું પાઉડર
  10. અડધી ચમચી હળદર
  11. અડધી ચમચી ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ રોટલીના મોટા ટુકડા કરી લો

  2. 2

    ત્યારબાદ કડાઈમાં તેલ મૂકી તેમાં હિંગ રાઈ જીરું નાખો ત્યારબાદ તેમાં ખાટી છાશ નાખી તેમાં લાલ મરચું પાવડર મીઠું હળદર ગરમ મસાલો ખાંડ નાખો ત્યારબાદ તેને સરસ ઉકળવા દો.

  3. 3

    હવે આમાં રોટલીના ટુકડા નાખી દો તૈયાર છે ખટ્ટમીઠી ઢોકળી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mita Mer
Mita Mer @Mita_Mer
પર

ટિપ્પણીઓ

Similar Recipes