જીરા રાઈસ સાથે દાળ મખની

રાંધવાની સૂચનાઓ
- 1
ચોખાને એક કલાક પલાળો ત્યારબાદ ફુલી ગયા પછી મીઠું નાખી એંસી ટકા જેટલા ચડી જવા દો ત્યારબાદ એક થાળીમાં ખુલ્લા કરીને મૂકી દો જેથી વધારે ચડીના જાય.
- 2
એક પેનમાં બે ચમચી ઘી તથા બે ચમચી જીરૂ નાંખી કકડાવી રાંધેલા ભાતમાં મિક્સ કરો તથા કોથમીર અને કેપ્સિકમ થી સજાવો
- 3
કાળા અડદ તથા રાજમાને ખૂબ મસળીને સાફ કરી 8 થી 10 કલાક પાણીમાં પલાળો
- 4
પલાળેલા રાજમા તથા અડદને 15 મિનિટ ધીમા ગેસે ઉકાળવા દો ત્યાર બાદ તેમાં મીઠું તથા હળદર અને ઘી નાખીને સાતથી આઠ whistle વગાડી એકદમ બફાઈ જાય ત્યાં સુધી ચઢવા દો
- 5
એક પેનમાં ગુજરાતી એક ચમચી તેલ તથા ૩ ચમચી ઘી મૂકી તેમાં જીરૂ લસણ આદુ મરચાની પેસ્ટ સૂકા મરચાં તજ લવિંગ એલચી નાખી સાંતળો ત્યારબાદ ટામેટાની પ્યુરી નાખી ટામેટાની પ્યુરી ને ચડવા દો
- 6
બીજા પેનમાં બટર મૂકી દાળને ઉકળવા મુકો અને તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું નાખી તેમાં જે ટામેટાની પ્યુરી તૈયાર કરી છે એ નાખીને 15 મિનિટ ધીમા ગેસે ઉકાળો દાળ જેમ વધારો ઉકળ સે તેમ વધારે સારો અને ક્રીમી ટેસ્ટ આવશે
- 7
છેલ્લે એક પેનમાં બટર તથા ઘી મૂકી સુકા મરચા લાલ મરચું પાવડર તથા કસુરી મેથી નાખી દાળ પર રેડી ક્રીમ થી ગાર્નીશિંગ કરો
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ મખની (Restaurant Style Dal Makhani Recipe In Gujarati)
#GA4#Week17રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ મખની 🥘 Aanal Avashiya Chhaya -
-
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week 17.દાલ માખણી અમારા ઘર માં બધા ન બૌ ભાવે છે એટલે મેં આજે દાલ માખણી બનાય છે. Hetal Shah -
-
દાલ મખની વિથ જીરા રાઈસ (Dal Makhani Jeera Rice Recipe In Gujarati)
#DR#દાળ રેસીપીDal makhani is a dish originating in New Delhi, India. A relatively modern variation of traditional lentil dishes, it is made with urad dal and other pulses, and includes butter and cream. Dr. Pushpa Dixit -
-
દાલ મખની ડબલ તડકા (Dal Makhani Double Tadka Recipe In Gujarati)
આજે શનિવાર.. લંચ માં દાલ મખની અને જીરા રાઈસ બનાવ્યા.. Sangita Vyas -
-
-
-
-
દાલ મખની (Dal Makhani Recipe in Gujarati)
#AM1દાલ મખની એ એક ઉત્તમ ભારતીય વાનગી છે જે આખા ઉરદ, રાજમા, માખણ અને મસાલાથી બને છે. તે પંજાબમાં સૌથી લોકપ્રિય દાળની વાનગીઓમાંની એક છે. Asmita Desai -
-
-
દાલ મખની
ખૂબ જ લોકપ્રિય દાલ માની એક એટલે દાલ મખની, દાલ મખની નો સાચો સ્વાદ જોયતો હોય તો ધીરજ જોઈએ, પણ ઘરમાં આપડી પાસે એટલો સમય નથી હોતો કે દાળ ને ધીમા તાપે લાંબો સમય સુધી કુક કરી શકીએ.#એનિવર્સરી Viraj Naik -
દાળ મખની,જીરા રાઈસ સાથે લચ્છા પરાઠા(Dal Makhani, Jeera Rice With Laccha paratha Recipe In Gujarati)
#નોર્થ#cookpadindia#cookpadgujratiપંજાબી થાળી ની વાત હોય તો દાળ મખની પેલા યાદ આવે જેને માં કી દાળ કે કાળી દાળ પણ કેવા માં આવે છે.સાથે લચ્છાં પરાઠા ને જીરા રાઈસ હોય તો લંચ કે ડિનર ખાસ બની જાય.ટેસ્ટ માં ખૂબ જ મસ્ત અને બનવા માં પણ ખૂબ સરળ. Bansi Chotaliya Chavda -
દાલ મખની
#પંજાબી પંજાબ ની પસંદિત દાળ મખની બધાને ખૂબ જ પસંદ છે. ખાવા માં સ્વાદિષ્ટ હોવા ની સાથે તે પ્રોટીન અને ફાઇબર થી ભરેલી છે. Rani Soni -
દાળ મખની,જીરા રાઈસ
#સુપરશેફ4#જુલાઈ#માઇઇબુક#noonion#nogarlicવાનગી નંબર - 19...................... Mayuri Doshi -
-
દાલ બુખારા (Dal Bukhara Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindia#cookpad દાલ બુખારા એક ક્લાસિક પંજાબી સ્ટાઇલ ની ગ્રેવીવાળી દાળ છે. આ દાળ બનાવવા માટે આખા કાળા અડદનો ઉપયોગ કરવામાં આવે છે. આ અડદમાં પ્રોટીન ઘણા સારા પ્રમાણમાં હોય છે. આ દાલ બુખારામાં ફ્રેશ ક્રીમ અને માખણને પણ ઉમેરવામાં આવે છે જે આ દાલને એક ક્રીમી અને સિલ્કી ટેક્સચર આપે છે. દાલ બુખારાનો સ્વાદ પંજાબી દાલ મખનીને થોડો મળતો આવે છે. દાલ બુખારાને રોટી અથવા રાઈસ સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
-
દાળ મખની વિથ જીરા રાઈસ (Dal Makhni With Jeera Rice Recipe in Gujarati)
#GA4#Week17#DalMakhni#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
દાળ મખની
#રેસ્ટોરન્ટ સ્ટાઈલ વાનગીઓ દાલ મખની છે લોકો ને ખુબ જ પસંદ છે તો આજે હું તમને રેસ્ટોરન્ટમાં પીરસાતી દાલમખની રેસિપી આપો છું તો આપ લોકો એક વાર જરૂર થી ટ્રાય કરજો Rina Joshi -
-
દાલ મખની (DALMAKHNI Recipe in Gujarati)
#AsahiKaseiIndia#0oilrecipe#DALMAKHNI#COOKPADGUJRATI#COOKPADINDIA આજના સમયમાં બધા હેલ્થ કોન્સિયસ થતા જાય છે, આથી તેલવાળું કે ફેટવાળું ખાવાનું ઓછું પસંદ કરે છે. આ સાથે સાથે બધા ને કંઈક ચટપટું ખાવાનું તો ગમે જ છે આથી આજે હું એક અલગ જ પ્રકારની ઝીરો ઓઇલ રેસિપી લઈને આવી છું. જે એક પંજાબી ડિશ છે. સામાન્ય રીતે આપણે એવું માનીએ કે પંજાબી ડિશ એટલે બહુ બધા તેલ ઘી કે બટર સાથે બનતી ઘણી બધી કેલરીવાલી વાનગી.... પણ મેં અહીં તેલ, ઘી ,બટર એવી કોઈપણ વસ્તુનો ઉપયોગ કરવા માટે કર્યા વગર આ દાલ મખની તૈયાર કરેલ છે તેની સાથે કુલચા તૈયાર કરેલ છે જે પણ ઝીરો ઓઇલ છે. કોલેસ્ટ્રોલ અને મેદસ્વિતા વગેરે તકલીફોમાં ઓઇલ ઉપર કંટ્રોલ કરવો પડે છે પરંતુ ચટપટું ખાવાનું મન થયા જ કરે.આવી જુદી જુદી વાનગીઓ બનાવી તને સર્વ કરવામાં આવે તો ખાવામાં કંટાળો આવતો નથી અને બેલેન્સ ટાઈપ પણ જળવાઈ રહે છે. દાલ મખની ના ઇતિહાસ માટે એવું કહેવાય છે કે જ્યારે ભારત અને પાકિસ્તાન નું વિભાજન થયું ત્યારે પાકિસ્તાનથી ભારત માં રેફયુજી તરીકે આવેલા ત્રણ મિત્રો અચાનક જ દિલ્હી રેફ્યુજી કેમ્પમાં ભેગા થયા હતા, તેઓ લાહોરમાં હોટલમાં કામ કરતા હતા. તેઓ એ વિચાર્યું કે અહીં પણ આપણે ત્યાં કરતા તેવું જ કંઇક કામ કર્યા અને તેઓ દ્વારા દાલ મખની બનાવવાની શરૂઆત થઈ હતી. શરૂઆતમાં દેશી માખણ અથવા તો દેશી ઘી માં આ વાનગી બનાવવામાં આવતી હતી. આમ તો આ વાનગીમાં ખૂબ સારા પ્રમાણમાં ઘી અથવા માખણ નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ આજના સમયમાં અને આજની પેઢી ને આટલું બધું કેલેરી વાળું ખાવું ગમતું નથી તથા એક ડાયટ માટેનું પણ સારું ઓપ્શન મળી રહે તેવી રીતે મેં ઘી/તેલ/માખણ/બટર/ક્રીમ કોઈપણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર આ ડિશ તૈયાર કરી છે. Shweta Shah -
-
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4#Week1#Post2#trending#Punjabi#ટ્રેન્ડિંગ#ટ્રેડિંગ#ટ્રેન્ડિંગવાનગી#દાલદાલ મખની ઉત્તર ભારત, ખાસ કરી ને પંજાબ ની ખુબ પ્રખ્યાત વાનગી છે. તેને કાલી દાલ પણ કહેવાય છે. આખા અડદ અને રાજમાં તેના મુખ્ય ઘટકો છે. તેમાં ક્રીમ અને માખણ આગળ પડતું નાખવામાં આવતું હોવાથી એકદમ ક્રીમી લાગે છે જેથી જ તેને મખની કહેવામાં આવે છે. તે જીરા રાઈસ, પરાઠા અથવા નાન સાથે ખાઈ શકાય છે. Vaibhavi Boghawala -
More Recipes
ટિપ્પણીઓ