રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાકભાજીને ઝીણા સમારી રેડી કરો
- 2
રીંગણા,લાલ મરચાં,ટામેટા, વગેરે પર તેલ ચોપડી એક કાણું પાડી ગેસ ઉપર શેકવા મુકો
- 3
આ રીતે બધા શેકાઈ જાય અને ઠંડા પડો.
- 4
રીંગણ મરચા ટામેટાની છાલ ઉતારી ક્રશ કરો. ત્યારબાદ એક લોયામાં તેલ મુકી લસણ સાંતળો, ત્યારબાદ ડુંગળી સાંતળો, ડુંગળી સંતળાઈ જાય પછી લીલા મરચા,આદુ, ટમેટા વગેરે નાખી ચડવા દો થોડું મીઠું નાખો છાલ ઉતારેલા રીંગણને મેશ કરી ઉમેરો ત્યારબાદ બધો મસાલો નાખો તેલ છૂટું પડે ત્યાં સુધી શેકો.
- 5
બાજરીનો લોટ લઇ તેમાં મીઠું નાખી પાણી નાખી સરસ મસળીને રોટલો બનાવી માટીની તાવડી પર શેકી લો.
- 6
રોટલા નું પડ ઉતારી ઘી ચોપડી એક પ્લેટમાં છાશ,રીંગણનોઓળો,,માખણ ગોળ,ઝીણું સમારેલું લસણ ઘીમાં સાંતલીલુ મીઠું નાખેલું તથા લીલી ચટણી સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લીલો ઓળો (Green Oro Recipe In Gujarati)
#CookpadTurns6માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗#MBR2Week 2લીલી ભાજી ની રેસીપીસ 🥙#BR#CWM1#Hathimasalaકુક વિથ મસાલા - 1 (ગ્રીન મસાલા રેસીપીસ) (ભરથું) Juliben Dave -
-
કાઠીયાવાડી ઓળો અને રોટલો (Kathiyawadi Oro Rotlo Recipe In Gujarati)
#MBR4#week4શિયાળાની સીઝનમાં હૉટ વાનગી છે રીંગણનો ઓળો અને બાજરીના રોટલા. હવે તો કાઠિયાવાડી હોટેલોમાં બારે માસ આ ચીજો મળે છે, પણ એ ખાવાની સાચી ઋતુ છે કડકડતી ઠંડી. માત્ર ગુજરાતીઓને જ નહીં, ગુજરાતી ભોજનના પ્રેમી એવા બિનગુજરાતીઓમાં પણ આ બે વાનગીઓ ખૂબ ફેમસ છે.આજે મેં ગામડાઓમાં બનાવે તે રીતે માટી નાં વાસણો માં જ ઓળો અને રોટલો બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે.. મિત્રો..જરૂર ટ્રાય કરશો... Dr. Pushpa Dixit -
-
-
લીલી ડુંગળી અને રીંગણા નો ઓળો (Lili dungli-ringan no oro recipe in Gujarati)
#GA4#Week11#લીલી ડુંગળીહું આ ઓળો બનાવતા મારા સાસુજી પાસેથી શીખી છું Vk Tanna -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#Letter R#cooksnap Chhallange#Lets cooksnap Rita Gajjar -
-
-
-
રીંગણનો ઓળો(Ringan Oro Recipe In Gujarati)
#GA4#Week24શિયાળામાં માર્કેટ માં 3-4 પ્રકારના રીંગણ મળતા હોય છે. તેમાં સૌથી વધુ ધ્યાન ખેંચે તો એ છે ઓળાના રીંગણ. લીલી ડુંગળી અને લીલું લસણ નો ઉપયોગ કરવામાં આવે તો ચટાકેદાર ઓળો બને છે. શિયાળામાં અમારે ત્યાં અઠવાડિયામાં એક વખત તો ઓળો બને જ બને. તો તમે પણ જોઈ લો રીંગણનો ઓળો બનાવવાની રીત. Jigna Vaghela -
રીંગણાનો ઓળો (Baingan Bharta recipe in Gujarati)
#BW#cookpadgujarati#cookpad શિયાળાની સિઝનમાં મોટા રીંગણા જે ઓળાના રીંગણાના નામે પણ જાણીતા છે તે ખૂબ સરસ આવે છે. આ રીંગણા બે કલરના આવે છે. બંને કલરના રીંગણાથી ઓળો ખૂબ જ સરસ બને છે. રીંગણાનો ઓળો બે રીતે બનાવી શકાય છે રીંગણાને બાફીને અથવા તો આખા રીંગણાને શેકીને બંને રીતે ઓળો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. લસણ, ડુંગળી અને ટમેટાના વઘારની સાથે બનાવવામાં આવતો આ ઓળો બાજરીના રોટલા સાથે અથવા તો ખીચડી સાથે સર્વ કરવામાં આવે છે. હવે આજે જ્યારે શિયાળાની સિઝન પૂરી થવામાં છે ત્યારે મેં શિયાળાને ગુડબાય કહેતા રીંગણા નો ઓળો બનાવ્યો છે. આટલા સરસ અને મીઠાશવાળા રીંગણા હવે ફરીથી આવતા શિયાળે જ મળશે. Asmita Rupani -
-
-
-
-
દૂધીનો ઓળો
#KS6(દૂધીનું શાક)આ એક દુધી માંથી બનતી નવી જ વાનગી છેજે બનાવવી સરળ પણ છે તેમજ ઘરના બધા જ સદસ્યને પણ ભાવે તેવી છેઆપણે રીંગણ માંથી ઓળો બનાવતા જ હોઈએ છીએ પરંતુ અહીં મેં દૂધીનો ઓળો બનાવેલ છે Kajal Ankur Dholakia -
હરિયાળી દહી ઓરો
આ ઓરો સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી છે સાથે સાથે ઓઇલ ફ્રી છે અને ઘણા બધા લીલા શાકભાજી પણ યુઝ થયા છે માટે ખૂબ જ પૌષ્ટિક રહેશે અને દહીંનો પણ ઉપયોગ થયો છે એટલે પૌષ્ટિકતામાં અનેક ગણો વધારો થાય છે#goldenapron#post 2 Devi Amlani -
-
-
-
-
અંકુરિત મસાલા મગ(Sprouted Masala Mag Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું અંકુરિત મસાલા મગ નું શાક જે ખૂબ જ હેલ્ધી અને પ્રોટીન તથા કાર્બોહાઈડ્રેટ થી ભરપૂર હોય છે. આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ શાક ને રોટલી, થેપલા, પરાઠા સાથે આપણે ખાઈ શકીએ છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ. Nayana Pandya -
રીંગણ નો ઓળો કાઠિયાવાડી રીતે (Ringan Oro Kathiyawadi Style Recipe In Gujarati)
વિન્ટર લંચ & ડિનર 🥘🥙🫕#WLD#CookpadTurns6માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗#MBR6Week 6#CWM2#Hathimasalaકુક વિથ મસાલા - 2 (ડ્રાય/ખડા મસાલા રેસીપીસ) Juliben Dave -
લીલા રીંગણાં નો લીલો ઓળો
#BW #લીલા_રીંગણાંનો_લીલો_ઓળો#SN2 #Vasantmasala #aaynacookeryclub #પંજાબીસ્પેશિયલ #લીલોઓળો #ગ્રીનઓળો#વીન્ટર_સ્પેશિયલ_રેસીપીસ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveલીલા રીંગણ નો લીલો ઓળો ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. લીલી સામગ્રી નો વધુ ઉપયોગ થાય છે. લાલ મરચુ પાઉડર ની બદલે લીલા મરચા નો ઉપયોગ ખાવાની તીખાશ પ્રમાણે કરવામાં આવે છે. Manisha Sampat -
-
-
કાઠિયાવાડી ઓરો અને રોટલો (Kathiyawadi Olo Ane Rotlo Recipe In Gujarati)
ગુજરાતી નુ શીયાળામાં અને વરસાદ ની સીઝન મા ફેવરિટ થાળી છે.હેલ્થ માટે પણ બેસ્ટ ફુડ છે#GA4#Week4#Gujarati Bindi Shah -
રીંગણ ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR1#cookpadgujarati#cookpadindiaશિયાળા માં રીંગણ નો ઓળો અને રોટલા સાથે સફેદ માખણ,લસણ ની ચટણી અને ગોળ ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે. Alpa Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11611233
ટિપ્પણીઓ