રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને બાફીને ખમણીને રેડી કરો પનીર ના નાના ટુકડા કરી રેડી કરો ડુંગળી કેપ્સીકમ તથા મરચા ને ઝીણા સમારી રાખો.
- 2
૧ કપ ઘઉંના લોટમાં ૧ કપ જીણી સોજી નાખી ચાર ચમચા તેલ નાખો મુઠી પડતું મોણ નાખો મીઠું તથા અજમો અને ચીલી ફ્લેક્સ નાખી ઠંડા પાણીથી લોટ બાંધવો
- 3
બાંધેલા લોટને ઘી થી કેલવી ફ્રીજ માં મૂકી દેવો થોડીવાર માટે
- 4
એક લોયામાં એક ચમચો તેલ એક ચમચી બટર નાંખી ડુંગળી સાંતળો ત્યારબાદ તેમાં આદુ મરચાની પેસ્ટ નાખો.
- 5
ડુંગળી સંતળાઈ જાય પછી તેમાં ટમેટા કેપ્સિકમ સેઝવાન સોસ એક ચમચી પાવ ભાજી મસાલો મીઠું નાખી સાંતળો બટેટાનો માવો મિક્સ કરો ગોળાવાળી રેડી કરો
- 6
ફ્રિજ માં મુકેલા લોટમાંથી રોટલી વણો ઝીકજાક કટરથી લાંબી પટ્ટી બનાવો. દરેક પટ્ટીઓ પર બટેટાના પુરાણ નો નાનો નાનો ગોળો મૂકો
- 7
એક કટોરીમાં મેંદો લઈ તેમાં મીઠું તથા ચીલી ફ્લેક્સ નાખો થોડું પાણી નાખી થોડી જાડી slurry બનાવો ત્યારબાદ તે પટ્ટીની ચારેબાજુ slurry ચોપડી બટેટાના પુરાણના ગોળાને કવર કરો
- 8
કવર કર્યા પછી પાંચ મિનિટ માટે ફ્રીઝમાં મૂકો ત્યારબાદ એક સાઈડમાં થોડી સ્લરી ચોપડી તલમાં બોલી દયો જેથી તલ સ્લરી માં ચોંટી જશે. ત્યારબાદ તેને ગરમ તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો
- 9
બીજી એક મોટી પાતળી રોટલી વણી તેને ઝીક જાક કટરથી કાપા પાડી પાતળી પાતળી પટ્ટી તળી લો
- 10
તણાઈ ગયા પછી સોસ અને ગ્રીન ચટણી થી ડેકોરેટ કરો
- 11
ટોપરાનું ખમણ સોસ ચટણી તલ શિક્ષક પટ્ટી સાથે ડેકોરેટ કરો
- 12
સર્વ કરવા માટે રેડી છે સેક્સ વીડિયો
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
પીઝા પાણીપુરી
#વિક મિલ 1#સ્પાઈસી રેસીપી કોન્ટેસ્ટ#પિઝા પાણીપુરી#માય ઈ બુક રેસીપી#14 પોસ્ટ Kalyani Komal -
-
ચીઝ ગાર્લિક મસાલા પાવ (Cheese Garlic Masala Pav Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઆપણે ચીઝ ગાર્લિક બ્રેડ તો રેગ્યુલર બનાવતા જ હોઈએ છીએ. ચીઝ ગાર્લિક મસાલા પાવ ખૂબ જ ટેમ્પટીંગ રેસીપી છે જે બાળકોને ખૂબ જ પસંદ આવશે તો તમે જરૂરથી ટ્રાય કરજો Bhavini Kotak -
ભાખરી પીઝા / હોમ મેડ પીઝા સોસ(Bhakhri Pizza Home Made Pizza Sauce Recipe In Gujarati)
બાળકો માટે હેલ્ધી પીઝા 🍕🍕.ભાખરી પીઝા સાથે હોમ મેડ પીઝા સોસ 🍕🍕 Tanha Thakkar -
-
-
પનીર કેપ્સિકમ મોમોઝ
#મિલકીકેલ્શિયમ રીચ નમસ્કાર મિત્રો...આજે મેં પનીર...દૂધની મલાઈ....દહીં.... તેમજ કેલ્શિયમ થી ભરપૂર ગ્રીન અને રેડ કેપ્સિકમ અને સફેદ તલ નો ઉપયોગ કરી સિક્કિમ,ગેંગટોક,અરુણાચલ અને હિમાચલ પ્રદેશની વાનગી થોડા ગુજરાતી ટચ સાથે પ્રસ્તુત કરી છે...વિદેશથી આવેલી આ વાનગી હવે દરેક રાજ્ય માં મળવા લાગી છે..ચાલો બનાવીએ....👍 Sudha Banjara Vasani -
યુનિક પરાઠા(unique Paratha in Gujarati recipe)
#રોટીસ#goldenapron3week18 સેઝવાન સૌસ ચીલી Gargi Trivedi -
-
-
-
સ્ટફ બેસન ચિલા પોટલી(stuff besan chilla potli recipe in gujarati
#GA4#week12બેસન ના ચીલા કે પુડલા તો ખૂબ જલ્દી બનતા હોવાથી ઘણી વખત બધા ના ઘરે બનતા હોય છે પણ મે અહીં એમાં સ્ ટફિંગ ભરી ને એની પોટલી બનાવી છે જે ખૂબ ટેસ્ટી લાગતી વાનગી છે. Neeti Patel -
-
પીઝા પટ્ટી સમોસા (Pizza Patti Samosa Recipe In Gujarati)
#KS6 મેં આજે બાળકો ના ફેવરિટ એવા પીઝા ના ટેસ્ટ વાળા પટ્ટી સમોસા બનાવ્યા છે .જે ટેસ્ટ મા બહુ સરસ લાગે છે. Vaishali Vora -
-
-
-
પનીર મોમોસ (Paneer Momos Recipe In Gujarati)
#GA4#Week6મોમોસ નેપાળી વાનગી છે.જે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. પનીર મોમોસ ની રેસીપી લાવી છું.મોમોસ મેંદો અને ઘઉંના લોટ બંને માંથી બનાવી શકાય છે. Sheth Shraddha S💞R -
-
-
-
સેઝવાન ચીઝ ગાર્લિક પરાઠા (Schezwan Cheese Garlic Paratha Recipe in Gujarati)
#AM4#COOKPADGUJARATI#COOKPADINDIA Sweetu Gudhka -
વેજ. મોમોઝ
#ઇબુક૧#૪૪મોમો એ નોન ઈન્ડિયન વાનગી છે. સિમ્પલ ભાષા માં કહીએ તો મોમો એટલે હિમાલયનાં બાફેલાં ભજિયાં. મૂળ તિબેટનાં એવાં આ મોમોસ નેપાલ અને ભુતાનમાં પણ સ્ટ્રીટ-ફૂડ તરીકે ખૂબ લોકપ્રિય છે. મેંદાના લોટમાંથી બનતી આ વાનગી ગરમાગરમ ખવાતી હોવાથી વેઇટ-કૉન્શિયસ લોકોમાં એ ભજિયાંનું સ્થાન લઈ રહી છે. Chhaya Panchal -
-
-
ચીઝ રવા બ્રેડ ટોસ્ટ (Cheese Rava Bread Toast recipe in Gujarati)
#GA4#Week23#Toast Vaishali Prajapati -
પાપડી પીઝા (Papdi Pizza Recipe In Gujarati)
#PS પીઝા નામ સાંભળતા જ મોંમાં પાણી આવે છે.એમાં પણ બાળકો માટે તો એની ટાઈમ ફેવરિટ.આ પીઝા બાઇટિંગ સાઇઝ હોવાથી સ્ટાર્ટર મા પણ સર્વ થઈ શકે છે.જો પૂરી તૈયાર હોય તો ઝડપ થી બની જાય છે. Vaishali Vora
More Recipes
ટિપ્પણીઓ