સૂકી તુવેર માં ઢોકળી

#માઇલંચ
હમણા ગુજરાત રાજ્ય માં કોરોના વાઈરસ ને લીધે જે લોક ડાઉન સ્થિતિ છે તો ઘરે કોઈ શાકભાજી ન હોય તો તમે કઠોળ નો ઉપયોગ કરી ને આ રીતે ની વાનગી બનાવી શકો છો...
સૂકી તુવેર માં ઢોકળી
#માઇલંચ
હમણા ગુજરાત રાજ્ય માં કોરોના વાઈરસ ને લીધે જે લોક ડાઉન સ્થિતિ છે તો ઘરે કોઈ શાકભાજી ન હોય તો તમે કઠોળ નો ઉપયોગ કરી ને આ રીતે ની વાનગી બનાવી શકો છો...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તુવેર ને ૮-૧૦ કલાક માટે પલાળવી. હવે બરાબર ધોઈ લઈ કૂકર માં લઈ સંચોરો નાખી બાફી લેવી.
- 2
હવે એક વાસણ માં લોટ લઈ દહી અને તેલ નાખી બધો મસાલો કરી બરાબર મિક્ષ કરી જરૂર લાગે તો પાણી ઉમેરી મિડિયમ કણક તૈયાર કરવી
- 3
હવે એક પેન માં તેલ મૂકી અજમો અને રાઈ નાખી ગરમ થાય એટલે તુવેર નાખી બધો મસાલો કરી પાણી ઉમેરી દેવું
- 4
હવે પાણી ઉકળે એટલે એમાંથી આ રીતે ઢોકળી કરી લેવી અને નાખી દેવી પાણી માં અને થોડો લોટ રહેવા દેવો
- 5
હવે રહેવા દીધેલા લોટ મા આ રીતે પાણી ઉમેરી ઢોકળી મા મિક્ષ કરી દેવો જેથી રસો જાડો થાય હવે ધીમા તાપે ઢાકણ ઢાકી ઢોકળી ચડવા દેવી
- 6
ભાખરી સાથે ખાઈ શકાય અને એમ જ પણ ખાઈ શકો તમે. ઉપર થી તેલ નાખી ડુંગળી સાથે સર્વ કરવું
- 7
નોંધ: ઢોકળી નો લોટ નહી હોય તો ઘઉં જુવાર અને ચોખા નો લોટ લઈ ને પણ બનાવી શકો છો જુવાર નો લોટ આગળ પડતો રાખવો
Similar Recipes
-
-
-
-
ગુજરાતી થાળી
#માઇલંચહું અને મારા સસરા ઉપવાસ નથી કરતા એટલે આ ગુજરાતી થાળી. એટલે અમારે ઘરે હમણા ૨ જમણ બંને એક ફરાળી અને એક સાદું. કોરોના ના લોક ડાઉન ને ધ્યાન માં રાખી ઘરે જે શાકભાજી હતુ એ મિક્ષ કરી ને ઈન્સ્ટન્ટ પાઉભાજી શાક બનાવી દીધું. અને સાથે ભાખરી અને કઢી ભાત. ગાર્નિશીંગ કરવાનો ટાઈમ ન હતો એટલે બંને થાળી ના એમ જ ફોટો લઈ લીધા છે. Sachi Sanket Naik -
દાલ ફ્રાય - જીરા રાઈસ
#લોકડાઉનઆ લોક ડાઉન માં ઘરે કોઈ શાક ન હોય અને તમે વિચારતા હોવ કે કયું શાક બનાવીએ તો તમે ચિંતા કર્યા વદર દાલફ્રાય બનાવી શકે જે શાક ની જેમ રોટલી સાથે પણ ખાઈ શકો અને રાઈસ સાથે પણ ખાઈ શકો. Sachi Sanket Naik -
કુસ્કા(પ્લેઈન બિરયાની)
#ઇબુક૧#પોસ્ટ૪૫આ મારી ઇબુક૧ કોન્ટેસ્ટ ની છેલ્લી રેસીપી આજે રજૂઆત કરું છું...આજે મે પ્લેઈન બિરીયાની બનાવી છે જેમાં કોઈ વધારે શાકભાજી ની જરૂર નથી પડતી અચાનક કોઈ મહેમાન આવી જાય તો તમે આ રીતે ડાઈરેક્ટ કૂકર માં બનાવી શકો છો.. અને જે બિરીયાની એના વધુ પડતા શાકભાજી ના લીધે ન ખાતું હોય એપણ આ બિરયાની ખાઈ શકે છે... Sachi Sanket Naik -
-
કેપ્સીકમ નો ભૂકો
#goldenapron3#week11#aata#માઇલંચહમણા લોકડાઉન માં થોડા શાકભાજી માં આ રીતે ભૂકો બનાવી ને ખાઈ શકાય... Sachi Sanket Naik -
પાલક ની ચકરી
#લીલી#ઇબુક૧#પોસ્ટ૭પાલક હમણા શિયાળા માં સરળ રીતે મળી રહે છે અને પાલક શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તેથી પાલક ખાવી જ જોઈએ જો પાલક ન ભાવતી હોય તો એમના માટે આ એક બેસ્ટ વિકલ્પ છે.. તમે સ્ટોર પણ કરી શકો છો આ ચકરી... Sachi Sanket Naik -
મગ ની દાળ માં ઢોકળી(mag ni dal ma dhokli recipe in Gujarati)
#સુપરશેફ1#week1#શાકઅનેકરીસ Sachi Sanket Naik -
તુવેર ઢોકળી
#goldenapron3#Week6#Methiગોલ્ડન એપ્રોન ના છઠ્ઠા અઠવાડિયે મેથી શબ્દ લઈ ઝીણી મેથીની ભાજી નો ઉપયોગ કરી તુવેર ઢોકળી બનાવી છે . જેમાં કઠોળ ની સૂકી તુવેર સાથે ઝીણી મેથી ની ભાજી ની ઢોકળી બનાવી છે. Pragna Mistry -
લીલી તુવેર ટામેટા નું શાક
શિયાળો ચાલુ થઈ ગયો છે તો લીલા શાકભાજી ની સીઝન ચાલુ થઈ ગઈ... તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે લીલી તુવેર નુ શાક... Sachi Sanket Naik -
રાજમા કોફતા કરી વીથ લચ્છા પરાઠા
#ડીનરઆ લોકડાઉન માટે ખપપૂરતા સામાન માટે આ એક બેસ્ટ રેસીપી છે.જેમાં કોઈ વધુ શાકભાજી ની જરૂર પડતી નથી કોઈ બીજા સામાન ની ઘર માં રહેલા સામાન સાથે જ તમે બનાવી શકો છો. અને આ રીત થી બનાવશો રેસ્ટોરન્ટ જેવું જ બનશે. Sachi Sanket Naik -
લીલી તુવેર ની ડખી
#લીલી#ઇબુક૧#પોસ્ટ૯શિયાળા માં લીલા શાકભાજી તાજા અને સારા મળી રહે છે.... મે આજે લીલી તુવેર ની ડખી બનાવી છે જેમા લીલી તુવેર, કોથમીર અને લીલુ લસણ ભરપુર પ્રમાણ માં લીધું છે... રોટલા સાથે ખાવા માં આવે છે આ એક ટ્રેડીશનલ વાનગી છે... Sachi Sanket Naik -
ઈન્સ્ટન્ટ ઈડલી વીથ સંભાર અને ચટણી
#ડીનરઆજે ઈડલી ની એવી રેસીપી લાવી છું જેમાં તમારે દાળ ચોખા પલાળવા ની જરૂર નથી અને નથી આથો લાવવા ની જરૂર. આ લોટ ને તમે ૩ મહીના ફ્રીજર માં અને ૧ મહીનો બહાર સ્ટોર કરી શકો છો. અને લોકડાઉન માટે પણ આ બેસ્ટ રેસીપી છે કોઈ શાક ન હોય અને અચાનક બનાવવા નો પ્લાન કરવો હોય તો લોટ પલાળી ને બનાવી શકો છો. અને અહીં મે ચટણી પણ સૂકા કોપરા ની બનાવી છે જો નાળીયેર ઘરે ન હોય તો તમે સ્ટોર કરેલા સૂકા કોપરા કે કોપરા ના ખમણ માંથી પણ આ ચટણી બનાવી શકો છો. Sachi Sanket Naik -
ઢોકળાં
#હોળીગુજરાતી ની ખાસ ડીશ એટલે ઢોકળા કોઈ તહેવાર હોય કે ન હોય ઢોકળા તો બને જ... હોળી ના નાસ્તા માટે ઢોકળા અને રસ... એમ રસ સાથે સફેદ ઈદડા ખાવા માં આવે પણ અમને તો આવા મસાલા ઢોકળા બહુ જ ભાવે.. Sachi Sanket Naik -
વેજ ચીઝ તવા પીઝા
#એનિવર્સરી#સ્ટાર્ટરઆ એક દેશી પીઝા છે જે ખાસ કરી મે બધા ના ઘર માં બનતા હોય છે મારા ઘરે તો આ પીઝા બધા ને બહુ ભાવે છે. શું તમે પણ બનાવે છો આ પીઝા??? Sachi Sanket Naik -
મેક્સિકન ક્રીમી ટોમેટો સૂપ વીથ ફ્યુસિલી પાસ્તા
#એનિવર્સરી#વીક૧#સૂપઅનેવેલ્કમડ્રીંકએકદમ યમ્મી અને ટેંગી ટોમેટો સૂપ જે મેક્સિકન સ્ટાઈલ માં બનાવ્યો છે અને એમાં પણ પાસ્તા નાખી ને અલગ રીતે બનાવ્યો છે ખૂબ જ ટેસ્ટી લાગે છે સાથે તમે ગાર્લિક બ્રેડ પણ સર્વ કરી શકો છો... તે તમે પણ જરૂર ટ્રાય કરજો... Sachi Sanket Naik -
ગુવાર ઢોકળી
#કાંદાલસણઆજ હું લસણ કાંદા વગર ની રેસીપી લઈ ને આવી છું જે બહુ જ જલ્દી થઈ પણ જાય છે અને સ્વાદ માં પણ ખૂબ જ સરસ લાગે છે ઢોકળી તો ઘણી જાત ની થાય જેમકે દાળ ઢોકળી ચોળા ઢોકળી ની જેમ હું ગુવાર ઢોકળી બનાવી ને લાવી છું આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ પસંદ આવશે...🙏😊😊😊 Jyoti Ramparia -
ડપક વડી (Dapak Vadi Recipe in Gujarati)
#સુપરશેફ1#week1#શાકઅનેકરીસજ્યારે કોઈ શાક નો વિકલ્પ ન હોય ત્યારે તમે આ શાક બનાવી શકો છો. આ શાક એકદમ ઈન્સ્ટન્ટ અને ખૂબ જ ઓછા ઈન્ગ્રીડ્યન્ટ્સ માં બની જાય છે. મારા સાસુ પાસેથી શીખી છું આ શાક. Sachi Sanket Naik -
-
લીલી તુવેર ની કચોરી
#૨૦૧૯અમારા ઘરે તો શિયાળો ચાલુ થાય એટલે લીલી તુવેર ની કચોરી પહેલા બને બધા ની મનપસંદ લીલી તુવેર ની કચોરી... Sachi Sanket Naik -
તુરીયા માં ખીચડી
#ટ્રેડિશનલઆપણે ગુજરાતી મોટે ભાગે રાત્રે જમવામાં ખીચડીને વધારે પસંદ કરીએ છીએ અને ભારતીય ખાન-પાન નો મહત્વ તો આખું વિશ્વ જાણે છે. પણ ખીચડી વિશે તો આટલુજ જાણતા હશું કે તેનાથી મોટાપો વધે છે. પરંતુ આજે અમે તમને ખીચડી વિશે થોડી એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે કદાચ તમે ના પણ સાંભળી હોય.ખીચડી આરોગવા ના ફાયદા :૧) ખીચડીમાં ઘણા બધાં વિટામીન અને મિનરલ્સ જોવા મળે છે,પેટ ખરાબ થવા પર અને જાળા થવા પર ડોક્ટર ખીચડી ખાવાની જ સલાહ આપે છે.૨) ખીચડી ખાવાથી શરીરને કાર્બોહાઈડ્રેટ મળે છે જેનાથી મગજ સારી રીતે કામ કરે છે અને તેથી શરીરને એનેર્જી મળે છે અને તમે એક્ટીવ રહો છો.૩) ખીચડી ગરમીઓમાં વધારે ખાવી જોઈએ કારણ કે એને ખાવાથી શરીરને ઠંડક મળે છે. રાત્રે દાળ-ખીચડી ખાવાથી આપણા શરીરમાં ચરબીના થયેલ સંગ્રહને નિયંત્રિત કરવા વાળા લેપ્તિનની કાર્યક્ષામતાને વધારવાનું કામ કરે છે,જેનાથી વજન નિયંત્રણ માં રહે છે.૪) ખીચડીમાં નાનાં પ્રકારના વિટામીન અને મિનરલ્સનો ખજાનો છે.હવે તુરીયા માં ખીચડી બનાવી છે તો તુરીયા ના ફાયદા પણ જાણી લઈએ.ઘણા લોકો ને તુરીયા ભાવતા નહિ હોય બરાબર ને? તો આજે તમને તુરીયા ના કેટલાક ફાયદા જણાવી દઉં.આ શાક શરીરમાં વધતી ગરમી સામે લડવા અને હિમોગ્લોબિનની માત્રાને કાયમ રાખવા માટે ભગવાને આપેલુ સૌથી મોટુ વરદાન છે. આનુ વાનસ્પતિક નામ લુફ્ફા એક્યૂટેંગુલા છે. તુરિયાને આદિવાસી અનેક રીતે રોગપચાર માટે ઉપયોગમાં લે છે. મધ્યભારતના આદિવાસી આને શાકના રૂપમાં પ્રેમથી ખાય છે અને હર્બલ માહિતગાર આને અનેક નુસ્ખોમાં ઉપયોગ પણ કરે છે.જોયુ ને કેટલા ફાયદાકારક છે આ તુરીયા.તો જે લોકો તુરીયા નું શાક નથી ખાતા એમને આ રીતે ખીચડી બનાવી આપશો તો હોંશે હોંશે ખાશે. Sachi Sanket Naik -
-
ફણસી નું શાક
ફણસી ખૂબ જ કેલ્સિઅમ અને વિટામીન થી ભરપૂર શાક છે... ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ શાક દાળભાત સાથે પણ... તો તમે પણ બનાવજો.... Sachi Sanket Naik -
લીલી તુવેર ના પરાઠા
હેલ્થી અને ટેસ્ટી લીલી તુવેર ના પરાઠા શિયાળા માં ખૂબ જ સરસ લાગે છે. તો તમે પણ જરૂર થી બનાવજો... Sachi Sanket Naik -
-
-
ફરાળી થાળી
#માઇલંચહમણા ચૈત્ર નવરાત્રી ના ઉપવાસ ચાલે છે તો મારા હસબન્ડ અને સાસુ માટે આ ફરાળી થાળી બનાવી છે. જેમાં કેળા નું શાક, રાજગરા અને ફરાળી લોટ ની ભાખરી, મોરૈયો અને દહીં બનાવ્યુ છે. Sachi Sanket Naik -
More Recipes
ટિપ્પણીઓ