ખમણ ઢોકળાં
#લોકડાઉન રેસીપી
#goldenapron3week11#આટા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બે વાટકી ચણાના લોટને ચારણીથી ચાળી નાખો ત્યાર બાદ તેમાં મીઠું અને ચપટી હળદર નાખી કોરું મિક્સ કરો ત્યારબાદ તેમાં લીંબુના ફૂલ ઉમેરો મિક્સ કરો. તે દરમિયાન એલ્યુમિનિયમની ઢોકળાની થાળી અથવા તો કોઈ વાસણ.લઇ તેલથી ગ્રીસ કરો અને સ્ટીમરમાં પ્રીહિટ થવા માટે મૂકો
- 2
પાણી નાખી બેટર રેડી કરો ત્યારબાદ તેમાં એક ચમચી ખાવાનો સોડા નાંખી તેના પર બે ચમચી પાણી નાખો અને ખૂબ ફેંટો. બેટર ડબલ થઇ જશે ત્યાં સુધી ફેટવું
- 3
ગરમ થયેલી થાળીમાં બેટર નાખી ૧૦ થી ૧૨ મિનીટ સ્ટીમ થવા દો ત્યારબાદ એક વઘારમાં તેલ મૂકી રાઈ તથા હિંગ નાખો ત્યારબાદ લીલા મરચા મીઠો લીમડાનો પાન તથા અડધી વાટકી પાણી નાખી ઉકળવા મુકો આ સમયે ખાંડ પણ મિક્સ કરો કાઢો ગઈ ત્યાં સુધી ઉકાળો. ત્યારબાદ ઢોકળામાં મનગમતા કાપા પાડી વઘાર રેડો વઘાર રેડવાથી ઢોકળા પોચા અને જાળીવાળા થશે
- 4
ખમણ સર્વ કરવા માટે રેડી છે કોથમીરથી ગાર્નિશિંગ થઈ શકે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખમણ ઢોકળા
#માઇલંચ #લોકડાઉન સ્વાદિષ્ટ સોફ્ટ ખમણ . . ગુજરાતીના ભોજન માં આગવુ સ્થાન ... Kshama Himesh Upadhyay -
-
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1#week1#Cookpadindia#cookpadgujaratiખમણ ઢોકળા એ એક એવી વાનગી છે જે દરેક ગુજરાતી ના ઘરે અવાર નવાર બનતા જ હોય છે અને ફટાફટ બની પણ જાય છે અને મોટા નાના બધાને પસંદ પણ હોઈ છે hetal shah -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
ગુજરાતી ઓના પ્રિય એવા ખમણ ઢોકળાં લગભગ બધા બનાવતા હોય છે. ઘરમાં કોઈ મહેમાન આવે કે કોઈ શુભ પ્રસંગ હોય ત્યાં લગભગ જમણવાર માં ખમણ જોવા મળશે.#RC1#yellow Vibha Mahendra Champaneri -
-
-
-
-
નાયલોન ખમણ
#સ્નેક્સ મિત્રો બજાર જેવા નાયલોન ખમણ બનાવવા માટે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે1. ઘટકોના માપ બરાબર હોવા જોઈએ2. ખાવાનો સોડા અને ફ્લેવર વગરનો બ્લુ પેકેટ વાળો ઈનો બંને વાપરવા જરૂરી છે જેથી ખમણમાં બજાર જેવી જાળી પડે છે3. 20 મિનિટ સિવાય ઢોકળાના કુકરને ખોલવું નહીં Khushi Trivedi -
-
ખમણ (Khaman Recipe In Gujarati)
ખમણ બધાને ભાવતી વાનગી છે. અહીં ઇન્સ્ટન્ટ ખમણ ની રેશીપી અપવા જઈ રહી છું. #GA4#Week8 Buddhadev Reena -
-
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1ફરસાણની દુકાન જેવા જ સ્વાદિષ્ટ અને સ્પોન્જી ઢોકળાં હવે ઘરે બનાવો. Ankita Tank Parmar -
-
-
-
-
નાયલોન ખમણ
#લોકડાઉન#વીક _11#goldenapron3#Attaકેમ છો મિત્રો? આજે તો બધા ઘરે જ છો, કોરોના વાયરસ ચાલે છે તો બધા પોતાનુ અને પોતાના ઘરપરિવારના સભ્યો નુ ધ્યાન રાખજો. ઘરમાં જ રહેજો. રવિવાર પણ છે,તો ફરસાણ તો ખાવાનું પસંદ કરશો જ.પણ બહાર થી રેડી નહીં આજે ઘરે જ બનાવી લીધાં. હા..આજે બધા ઘરે એટલે ઘરકામ માથી પરવારતા થોડું મોડું થઈ ગયું. તો ચાલો નાયલોન ખમણ ની રીત જોઈ લઈએ બજારમાં મળે છે એવાં જ, સોફ્ટ. Heena Nayak -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#Famમારા ઘર માં બધાને નાયલોન ખમણ બહુ જ ભાવે છે ushma prakash mevada -
ખમણ (Khaman Recipe In Gujarati)
સવાર ના નાસ્તામાં ખમણ બનાવ્યા હતા, ગુજરાતી નું આ ફેમસ ફૂડ છે, ક્યારેક નાસ્તામાં તો ક્યારેક ફૂલ ભાના માં ફરસાણ માં બને છે. Kinjal Shah -
ખમણ (khaman recipe in Gujarati)
#trend3 આજે મેં ખમણ ઢોકળા બનાવ્યા છે આ ખમણ ઢોકળા આ મે હીનાબેન નાયક ની રેસીપી ફોલો કરીને બનાવ્યા છે બહુ સરસ બન્યા છે... Kiran Solanki -
-
-
-
-
"નાયલોન ખમણ"(Nylon Khaman Recipe in Gujarati)
#trend3#week3#નાયલોન_ખમણઆજે હું તમારા માટે નાયલોન ખમણ ની રેસિપી લઈ ને આવી છું જે સ્વાદ માં ખૂબજ ટેસ્ટી છે તો તમે પણ આ રીતે ખમણ બનાવો અને ઘરના બધા સભ્યો ને ખુશ કરો Dhara Kiran Joshi -
-
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1 ખમણ ઢોકળા#week1#ફુડ ફેસ્ટિવલઅમારા ઘરમાં બધાને બધી ટાઈપ ના ઢોકળા ખૂબ જ ભાવે છે .એકદમ સોફ્ટ અને જાળીદાર ખમણ ઢોકળા 😋 Sonal Modha -
-
ખમણ પીઝા (Khaman Pizza Recipe In Gujarati)
#મોમ#મેમમ્મી ખમણ સરસ બનાવે અને એજ ખમણ મે મારી ત્રિશા ને પીઝા ની જેમ ડેકોરેટિવ કરી ને ખવડાવ્યા અને અને ખુબ જ ખુશ થઇ ગઇ. Dxita Trivedi
More Recipes
ટિપ્પણીઓ