વેજ ચીઝ ફ્રેન્કી

Urmi Desai @Urmi_Desai
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં ઘંઉનો લોટ, મેંદો લઈ મીઠું, તેલ અને બેકિંગ પાઉડર નાખી રોટલી જેવો લોટ બાંધવો. ૧૦ મિનિટ બાદ રોટલી વણી કાચી પાકી શેકી લો.
- 2
હવે નોનસ્ટિક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં આદું મરચાં અને લસણ ઉમેરો ૨ મિનિટ સુધી સાંતળો. હવે બટાકાનો માવો ઉમેરી બરાબર મિક્સ કરો. ફ્રેન્કી મસાલો અને મીઠું નાખી મિક્સ કરી લો. ઠંડુ થાય એટલે ઓવર આકારમાં પેટી બનાવી બંને બાજુ શેકી લો.
- 3
હવે શેકેલી રોટલી લો. ફ્રેન્કી મસાલાની સ્લરી અને સોસ લગાવી સ્પેડ કરો. પેટી મૂકી કોબીજ અને ડુંગળી મૂકો. ચીલી વિનેગર અને ચીઝ ઉમેરો. ફ્રેન્કી મસાલો છાંટો. રોલ કરી તવા ઉપર બંને બાજુ શેકી લો.
- 4
સોસ સાથે સર્વ કરો. માયોનીઝ નાખી માયો-ચીઝ ફ્રેન્કી અને સેઝવાન ચટણી ઉમેરી સેઝવાન ફ્રેન્કી પણ બનાવી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ ચીઝ ફ્રેન્કી
#ઇબુક#Day 13શરદ પુર્ણિમા ના દિવસે ગરમાગરમ ફ્રેન્કી, દૂધપૌંઆ અને ગરમાગરમ ભજીયા ની મજા માણીએ... Sachi Sanket Naik -
ચીઝ પાલક ફ્રેન્કી
#રસોઈનીરંગત #મિસ્ટ્રીબોક્સ આ રેસિપીમાં મે ચીઝ અને પાલક બંને નો યુઝ કર્યો છે અને ખાવામાં પણ એકદમ હેલ્ધી છે તેમજ બાળકોને તો ખૂબ જ પસંદ આવશે Kala Ramoliya -
-
-
-
-
ચીઝ પનીર ભૂર્જી ફ્રેન્કી
#મિલ્કીપનીર ભુર્જી તો આપણે બનાવતા જ હોઈએ છે, આજે મે એને લઈ ફ્રેન્કી બનાવી છે... Radhika Nirav Trivedi -
વેજ ચીઝ ફ્રેન્કી
#બર્થડેઘરમાં નાના છોકરા ની બર્થડે પાર્ટી હોય કે મોટા ની ફ્રેન્કી એ એવી વસ્તુ છે જે બધા હોંશે હોંશે ખાય છે અને સાથે બધા શાકભાજી નો ઉપયોગ કરી ટીક્કી બનાવવા મા આવે તો વધારે હેલ્ધી બને છે. Bhumika Parmar -
ચિઝ સેઝવાન ફ્રેન્કી
#મૈંદા આ ફ્રેન્કી ખાવામાં ખુબ જ સરસ લાગે છે. અને બધાને ભાવે છે તો તમે પણ બનાવજો.... Kala Ramoliya -
ચીઝ મેયોનીઝ ફ્રેન્કી (Cheese Mayonnaise frenki recipe in gujarati)
#goldenapron3Week 7#potato Ravina Kotak -
-
-
-
-
કાવો (Kava Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ.#WK4#કાવોઅત્યારે કરોના ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યો છે ત્યારે શરીરમાં ઇમ્યુનિટી વધારવા અને રોગની સામે લાડવા પાક આ કાવો પીવો બહુ જરૂરી છે.આ કાવાને કરોના ફાઈટર ઉકાળો પણ કહેવામાં આવે છે . Jyoti Shah -
ચીઝ સેઝવાન ફ્રેન્કી
આજે મે ચીઝ સેઝવાન ફ્રેન્કી બનાવી છે જેમાં રોટલી મે મેંદા ના બદલે ઘઉં ની બનાવી છે. જે હેલ્ધી અને પચવામા પણ સારી છે. સ્ટ્રીટ સ્ટાઈલ ચીઝ સેઝવાન ફ્રેન્કી તમે પણ જરીર થી ટ્રાય કરજો.#goldenapron3#week5#wrap Sachi Sanket Naik -
વેજ. ચીઝ લીફાફા
#ડિનર#સ્ટારમિક્સ વેજ., બટેકા, પનીર અને ચીઝ નાં મિશ્રણ ભરી ને આ વાનગી બનાવી છે. અહીંયા બેઝ માટે મે મલ્ટી ગ્રેન લોટ નો ઉપયોગ કર્યો છે. Disha Prashant Chavda -
વેજ હક્કા નૂડલ્સ
#goldenapron૩#વીક૬આજે મે આપેલ પઝલ માંથી ,નૂડલ્સ ની ચોઈસ કરી હક્કા નૂડલ્સ બનાવ્યા છે. Radhika Nirav Trivedi -
-
-
-
વેજ ચીઝ તવા પીઝા
#એનિવર્સરી#સ્ટાર્ટરઆ એક દેશી પીઝા છે જે ખાસ કરી મે બધા ના ઘર માં બનતા હોય છે મારા ઘરે તો આ પીઝા બધા ને બહુ ભાવે છે. શું તમે પણ બનાવે છો આ પીઝા??? Sachi Sanket Naik -
-
વેજ. અકબરી
#પંજાબીમિક્સ વેજ અને પનીર ને બ્રાઉન ડુંગળી ની પેસ્ટ માં બનાવવામાં આવ્યું. હે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. સરળતા થી મળી રહે એવી સામગ્રી થી બનાવવા મા આવ્યું છે. Disha Prashant Chavda -
-
-
પનીર ચીલી રાઈસ
#ડિનર#સ્ટારબાળકો ને ખુબ પસંદ આવે એવી આ ચાઈનીઝ વાનગી છે. દરેક એજ ગ્રુપ નાં વ્યક્તિ ને પસંદ આવે છે. Disha Prashant Chavda -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11966692
ટિપ્પણીઓ