રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા બાફી ને ખમણી લો.બધા શાકભાજી સમારો ચીઝ ખમણી ને રેડી કરો ગાજર ઝીણું ખમણી લો. કેપ્સીકમ તથા મરચા ઝીણા સમારી લો
- 2
માયોનીસ તથબધા મસાલા નાખો
- 3
મિક્સ કરો એક બ્રેડ ને બટર ચોપડી મસાલો લગાવી દો ત્યાર પછી લોઢી પર ઘી મૂકી અથવા બટર મૂકી બ્રેડ ને બન્ને બાજુ થી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો લો સરવિગ બાઉલ માં કાઢી સર્વ કરો
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
મેયોનિસ સેન્ડવીચ(Meyo sandwich recipe in Gujarati)
#goldenapron3 week16#bread#ઓનિયન#મોમ Gargi Trivedi -
ઝંબો સેન્ડવીચ (Jambo Sandwich Recipe In Gujarati)
#NSD આપણે બધા રોજ રોટલી / ભાખરી અને શાકથી થી કંટાળી જઈએ છે તો એ જ શાકને/ સલાડ ને બે બ્રેડની વચ્ચે મૂકી સરસ રીતે ગાર્નિશ કરીને પીરસવામાં આવે છે અને આપણી ગુજરાતીઓની સેન્ડવીચ તૈયાર થાય છે Prerita Shah -
-
-
ગ્રીલ્ડ સેન્ડવીચ(Grilled Sandwich Recipe in Gujarati)
ગ્રીલ સેન્ડવીચ સામાન્ય સેન્ડવીચ જેવી હોય છે. પરંતુ એ ગ્રીલ મેકર માં બનાવવા માં આવે છે એટલે એને ગ્રીલ સેન્ડવીચ કહેવામા આવે છે. ગ્રીલ સેન્ડવીચ ના બ્રેડ પણ સામાન્ય બ્રેડ કરતા અલગ હોય છે.#goldenapron3#grill#week24#માઇઇબુક#પોસ્ટ૧૭ Charmi Shah -
-
-
-
-
-
ગ્રીન વેજિટેબલ સેન્ડવીચ (Green veg sendwitch recipe in gujrati)
#goldenapron3#week12#સેન્ડવીચ Kinjal Kukadia -
વેજ ચીઝ મેયોનીસ સેન્ડવીચ (Veg Cheese Mayonnaise Sandwich Recipe
#GA4#week12#post2#mayonnaise#વેજ_ચીઝ_મેયોનીસ_સેન્ડવીચ ( Veg Cheese Mayonnaise Sendwich Recipe in Gujarati ) આમ તો બાળકો ને સેન્ડવિચ તો ખુબ પ્રિય હોય જ છે. અને આ સેન્ડવિચ ને નાસ્તામા કે પછી સાંજ ના જમવામા તેને પીરસી શકાય. અને આ સેન્ડવિચ એ હજારો રીતે બનાવી શકાય. અને આપણને પસંદ હોય એવો તેમા મસાલો ભરી શકીએ છીએ. માટે આજે હુ તમને આ એકદમ સરળ અને માત્ર મિનિટો માં રેડી થઈ જતી વેજ ચીઝ મેયોનીઝ સેન્ડવિચ ની રેસિપી લઇ ને આવી છું. આ સેન્ડવીચ માં મે ઘણા બધા વેજીટેબલ નો ઉપયોગ કરી ને તેમજ પ્રોસેસ ચીઝ નો પણ ઉપયોગ કરી ને વેજ મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે. જે મારા બાળકો ની ખુબ જ ફેવરિટ સેન્ડવીચ છે. Daxa Parmar -
રશીયન સલાડ સેન્ડવીચ (Russian Salad Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#Sandwichચીઝ, ક્રીમ અને મેયોનીઝ આ બધી વસ્તુઓ બાળકોને ખૂબ પ્રિય હોય છે. એમાં પણ જો વેજીટેબલ સેન્ડવીચના સ્વરૂપે મળે તો હોંશે હોંશે ખાય છે. આ રીતે વેજીટેબલ પણ ખાઈ લેશે.આ સેન્ડવીચ બાળકોની મદદ લઈ સહેલાઈથી બનાવી શકાય છે. તો એમને પણ ગમશે કે એ લોકો પણ સેફ👩🍳 બની ગયા. Urmi Desai -
-
-
-
-
-
-
-
-
-
-
-
બોમ્બે સ્ટાઇલ જંગલી સેન્ડવીચ (Jungli Sandwich Recipe In Gujarati)
જંગલી સેન્ડવિચ એ મુંબઈની પ્રખ્યાત નાસ્તાની રેસીપી છે. તે એક પ્રકારનું ક્લબ સેન્ડવિચ છે જેમાં શાકભાજી, ચીઝ અને ફ્લેવર્સ ઘણાં બધાં વધારે છે જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે#NSD Nidhi Sanghvi -
-
ગ્રીલ્ વેજીટેબલ બ્રેડ પીઝા (Grill Vegetable Bread Pizza Recipe In Gujarati)
#GA4 #Week15 Roshni K Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12054295
ટિપ્પણીઓ