કોર્ન પાલક રાઈસ

Urmi Desai @Urmi_Desai
#આ રાઈસ દેખાવમાં જેટલા સુંદર છે એટલા જ સ્વાદમાં પણ મધુર છે.મારી દિકરીને પાલક જરાપણ પસંદ નથી પણ આ રાઈસ ખૂબ પ્રેમથી ખાય છે.
કોર્ન પાલક રાઈસ
#આ રાઈસ દેખાવમાં જેટલા સુંદર છે એટલા જ સ્વાદમાં પણ મધુર છે.મારી દિકરીને પાલક જરાપણ પસંદ નથી પણ આ રાઈસ ખૂબ પ્રેમથી ખાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈમાં ઘી - તેલ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર, લવિંગ અને તજ ઉમેરો ત્યાર બાદ આદું મરચાં ફુદીના પાન અને લસણની પેસ્ટ ઉમેરો ૨ મિનિટ બાદ મકાઈના દાણા, પનીર ઉમેરો બરાબર હલાવી લો.
- 2
હવે પાલકની પ્યુરી,લાલ મરચું પાવડર, મીઠું નાખી મિક્સ કરો. ત્યાર બાદ ભાત ઉમેરો બરાબર હલાવી લો.
- 3
તૈયાર થયેલા રાઈસને સર્વીંગ બાઉલમાં કાઢી લો. હવે સર્વીંગ ડીશમા રાઈસવાળો બાઉલ ઊંઘો કરો. ઉપર છીણેલું ચીઝ પાથરો અને કોથમીર નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બેક્ડ પાલક પનીર રાઈસ
#ડિનરઆ સિમ્પલ રાઈસ ની વાનગી છે જે સ્વાદિષ્ટ , ફ્લેવર્સ વાળી અને સુંદર લાગે છે.પાલક અને પનીર થી સ્વાસ્થ્યવર્ધક પણ છે. Jagruti Jhobalia -
પાલક પનીર પુલાવ (Palak Paneer Pulao Recipe In Gujarati)
પાલક પનીર પુલાવ એક વન પોટ મીલ છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી છે. મેં અહીંયા વધેલી પાલક પનીર ની ગ્રેવી નો ઉપયોગ કરીને આ સ્વાદિષ્ટ પુલાવ બનાવ્યો છે. પાલક પનીર ની ગ્રેવી ના બદલે ફ્રેશ પાલકની પ્યુરી બનાવી ને આ ડિશ આસાનીથી તૈયાર કરી શકાય છે. આખા મસાલા, શાકભાજી અને પનીર ડિશને હેલ્ધી અને ફ્લેવર ફૂલ બનાવે છે. આ રેસિપી વધેલા ભાતનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય.#AM2#cookpadindia#cookpad_gu spicequeen -
-
પાલક રાઈસ અને પાલક રાયતું
#ડિનરઆ ડિશ એક કંપ્લીટ મીલ છે . સ્વાસ્થ ની દૃષ્ટિએ હેલ્ધી છે અને ટેસ્ટી પણ છે. નાના મોટા દરેક ને પસંદ આવે છે. Disha Prashant Chavda -
લહસૂની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
લહસૂની પાલક ખીચડી વન પોટ મિલ છે જે મગની દાળ, ચોખા અને પાલક માંથી બનાવવામાં આવે છે. આ એક ખૂબ જ સરળ અને હેલ્ધી ડિશ છે જે ખાવામાં હલકી છે અને ઝડપથી પચી જાય છે. લસણ નો તડકો આ ખીચડી ને ખુબ જ સ્વાદિષ્ટ બનાવે છે. પાલક ખીચડી પુલાવ કરતા અલગ છે કેમકે એ ઢીલી હોય છે. આ ખીચડીને પસંદગી પ્રમાણે વધારે કે ઓછી ઢીલી રાખી શકાય. પાલક ખીચડી દહીં અને પાપડ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#cookpadindia#cookpad_gu#spicequeen spicequeen -
લીલાં મગ ના ઢોકળા (Green Moong Dhokla recipe in Gujarati)
મગ ખૂબ જ શક્તિવર્ધક છે એટલે કે એક લીટર દૂધમાં જેટલી શક્તિ છે તેટલી જ ૧૦૦ ગ્રામ મગ માં રહેલી છે. જેટલી શક્તિ ઘી ખાવાથી પ્રાપ્ત થાય છે. તેટલી જ શક્તિ મગ ખાવાથી પ્રાપ્ત થાય છે. માંદા નું ભોજન મગ છે. એમ સાજા વ્યક્તિઓનું ભોજન પણ મગ છે. મગ ખાવાથી આપણા હાડકાં પણ મજબૂત રહે છે તેથી લાંબી ઉંમરે હાથ પગ કે ગોઠણ નાં દુખાવા પણ બિલકુલ થતા નથી. ખાવાથી બાળક બહુ ઓછું બીમાર પડે છે અથવા તો બીમાર જ પડતું નથી. મગના ભોજનથી બાળક તેજસ્વી અને બુદ્ધિશાળી થાય છે તેથી જ કહ્યું છે કે “મગ લાવે પગ” મગ સોજાને ઉતારે છે. મગ મેદ ઉતારે છે. મગ પેટના રોગોને મટાડવામાં ઉપયોગી છે.ઢોકળા એ નાના બાળકોથી લઈને મોટા દરેકને પંસદ હોય છે. અડદની/ચણાની દાળ અને ચોખા વડે ઢોકળા બનાવતા હોઈએ છીએ પરંતુ આ મગ વડે સહેલાઈથી બનતા ઢોકળા સ્વાદિષ્ટ તો લાગે છે અને પોષ્ટિક પણ છે. Urmi Desai -
પાલક- ફુદીના રાઈસ (Spinach Mint Rice Recipe In Gujarati)
#શિયાળા#બધા ગ્રીન વેજિટેબલ, પાલક, ફુદીનો,ગ્રીન લસણ અને ગ્રીન મસાલા થી બનતો આ રાઈસ શિયાળા માટે ની પરફેક્ટ ચોઈસ છે.આ રાઈસ બનતો હોય છે ત્યારે ફુદીના ની સુગંધ થી ઘર નું વાતાવરણ મહેકી ઉઠે છે. Kunti Naik -
પર્સ સમોસા
#CulinaryQueens#તકનીક#પર્સ આકારમાં બનાવેલા આ સમોસામાં ચીઝ પનીરનું સ્ટફિંગ કરીને ડીપ ફ્રાય કરેલા છે. દેખાવમાં જેટલા સરસ છે ખાવામાં પણ એટલા જ ટેસ્ટી છે. Dimpal Patel -
મટર રાઈસ
#પીળીમટર રાઈસ ખૂબ જ ટેસ્ટી લાગે છે જે કોઈવારવરાઈસ સાથે કઢી કે રાયતુ ના બનાવવુ હોય તો આ રાઈસ બનાવી શકાય આ રાઈસ એમ પણ ખાઈ શકાય છે કઢી વગર... Sachi Sanket Naik -
બટર કોર્ન રાઈસ
#રાઈસમકાઈ અને બટર નું કોમ્બિનેશન દરેક ને ભાવતું વ્યંજન છે. આ રાઈસ બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય અને ડીનર માં પણ લઈ શકાય.ખૂબ જ સરસ લાગે છે . Bhavna Desai -
પાલક મસ્તી રાઈસ
#લીલી આ રેસીપી માં વેજીટેબલ અને પાલક તો બહુ ગુણકારી છે એટલે રાઈસ માં પાન સ્વાદ સારો આવે Namrata Kamdar -
મેથી-પાલક મુઠિયાં (Methi -Palak Muthiya Recipe in Gujarati)
મેથી અને પાલક બંને શરીર માટે ખૂબ ગુણકારી છે. અને અલગ- અલગ લોટ ઉમેરી વાનગીઓ બનાવી શકાય છે.આજે મેં મેથી અને પાલક વડે મલ્ટીગ્રેઈન મુઠિયાં બનાવ્યા છે. જે હેલ્ધી અને ટેસ્ટી છે. Urmi Desai -
સ્પ્રાઉટસ પુલાવ (Sprouts Pulav Recipe in Gujarati)
#સુપરશેફ4#week4#રાઈસઆપણે સ્પ્રાઉટસનુ શાક અને સલાડ બનાવતાં જ હોય છે. એ જ રીતે સ્પ્રાઉટસ વડે પુલાવ પણ એટલો જ સરસ લાગે છે. તેમજ હેલ્ધી વાનગી છે. Urmi Desai -
કોર્ન પાલક ખીચડી
#અમદાવાદમારા ઘરે બધા ને ખીચડી ભાવતી નથી. અને ખીચડી ખુબજ હેલ્ધી ખોરાક છે. આથી મેં આ ખીચડી એક વખત બનાવી અને મિત્રો બધા ને ખુબ જ ભાવી. તો તમે પણ એક વખત જરૂર થી બનાવજો. Bhoomi Mehta -
રંગબેરંગી નમકીન ખાજા
#CulinaryQueens#પ્રેઝન્ટેશન#દિવાળીમાં મીઠા ખાજા તો લગભગ દરેક ગુજરાતીઓના ઘરે બનતા જ હોય છે પણ આજે મેં નમકીન ખાજા બનાવ્યા છે. આ નમકીન ખાજા દેખાવમાં જેટલા સુંદર છે ટેસ્ટમાં પણ એટલા જ સરસ છે. મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવા ખાજા.... Dimpal Patel -
પાલક મિન્ટ પુલાવ (Palak Mint Pulao Recipe in Gujarati)
આ પુલાવમાં બધી જ લીલી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે પાલક અને ફુદીનો બંને ખૂબ હેલ્ધી છે Shethjayshree Mahendra -
પનીર-ચીઝ પાલક પરાઠા (Paneer Cheese Palak Paratha Recipe in Guj
#રોટીસ#પનીર મોટા ભાગે બઘાનુ ફેવરીટ હોય પણ પાલક ન હોય. મારી દીકરીને પાલક પસંદ નથી. પાલક-પનીરનુ શાક નહિ ખાશે પણ આ રીતે પનીરનુ સ્ટફીંગ પાલક પ્યુરી બનાવી લોટ માંથી બનાવેલ પરાઠા એને ભાવે છે. આજે મેં અલગ અલગ આકારમાં પરાઠા બનાવ્યા છે.ત્રિકોણ,ગોળ,ચોરસ અને અર્ધગોળ આકારમાં. Urmi Desai -
ચીઝ પાલક ફ્રેન્કી
#રસોઈનીરંગત #મિસ્ટ્રીબોક્સ આ રેસિપીમાં મે ચીઝ અને પાલક બંને નો યુઝ કર્યો છે અને ખાવામાં પણ એકદમ હેલ્ધી છે તેમજ બાળકોને તો ખૂબ જ પસંદ આવશે Kala Ramoliya -
પાલક પનીર ખિચડી
#શિયાળાશિયાળા માં લીલાં શાકભાજી ખૂબ જ સરસ મળતા હોય છે, એમાં પણ પાલક ..જે ખૂબ જ ગુણ કારી છે.. Radhika Nirav Trivedi -
૨ ઇન ૧ મોદક
#ચતુર્થી#ગણપતિ બાપા માટેના આ મોદક માવામાંથી બનાવ્યા છે. જેને થોડા ચોકલેટી બનાવ્યા છે. દેખાવમાં જેટલા સુંદર છે ટેસ્ટમાં પણ એટલા જ સરસ છે. Dimpal Patel -
પાલક ચીઝ કોફતા કરી
#શાક #આ કોફતાના પૂરણમાં પાલક અને ચીઝમાંથી બનાવ્યા છે.જે ટેસ્ટમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
પાલક પનીર પુલાવ
#લીલીપાલક અને પનીર ની સબ્જી તો બધાએ બનાવી હશે, પણ પાલક અને પનીર નો મજેદાર, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પાલક પનીર પુલાવ કદાચ ના બનાવ્યો હોય. તો ચાલો બનાવીએ મજેદાર પાલક પનીર પુલાવ... Jagruti Manish (Dalwadi) Shah -
વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati)
#આ બિરયાની મેં કૂકરમાં બનાવી છે. અત્યારે ઘરે જ છું સમય સારો મળે પણ મને નોકરી સાથે ઓછો સમય મળે એટલે હું કૂકરમાં રસોઈ કરવાનું વધારે પસંદ કરું છું. કૂકરમાં ઓછા સમયમાં રસોઈ થઈ જાય એટલે સાચું કહું મને પણ એ જ ફાવી ગયું છે. Urmi Desai -
રવા કોર્ન ઢોકળા (Rava Corn Dhokla Recipe in Gujarati)
હા વાનગી ખૂબ જ સરળ છે જલ્દી થી બની જાય છે અને સ્વાદમાં પણ ખુબ જ સરસ છે Mona Acharya -
કોર્ન પાલક પુલાવ (Corn Palak pulav recipe in Gujarati)
#સુપરશેફ4 #week4#માઇઇબુક #પોસ્ટ20😋😋😋😋😋😋કોર્ન પાલક પુલાવ ખાવા માં ખુબ સરસ લાગે છે. Ami Desai -
-
પાલક સૂપ (Spinach Soup Recipe In Gujarati)
પાલક માંથી ખૂબ જ સ્વાદિષ્ટ સૂપ.. નાના બાળકો આમ પાલક ન ખાતા હોય પણ આ જરૂર પસંદ કરશે.. Vidhi -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3આ ચાઈનીઝ રાઈસ યંગ સ્ટર્ ની ફેવરીટ આઈટમ છે, બાળકો પણ હોંશે હોંશે ખાય છે Pinal Patel -
થાઈ રેડ કરી અને કોર્ન રાઈસ
થાઈ રેડ કરી એ કોકોનટ મિલ્ક, એક્ઝોટિક વેજ, તોફુ થી બનાવમાં આવે છે. રાઈસ સાથે સર્વ કરવામાં આવે છે. થાઈ મુખ્ય વાનગી ગણાય છે. સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Disha Prashant Chavda -
વેજ. ફ્રાઈડ રાઈસ
#રેસ્ટોરન્ટરેસ્ટોરન્ટમાં મેઈન કોર્સમાં રોટી, સબ્જી જમ્યા પછી રાઈસ સર્વ થાય છે. ઘણા લોકો જીરા રાઈસ, દાલ ફ્રાય ખાવાનું પસંદ કરે છે તો ઘણા વેજ. પુલાવ, બિરિયાની કે પછી ફ્રાયઈડ રાઈસ. હું જ્યારે મારા પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જમવા જાઉં ત્યારે ફ્રાઈડ રાઈસ ખાવાનું પસંદ કરું છું. કારણકે ફ્રાઈડ રાઈસ થોડા સ્મોકી ફ્લેવરમાં હોય છે તેના કારણે મને બહુ જ ભાવે છે. તો આજે આપણે બનાવીશું વેજ. ફ્રાઈડ રાઈસ. Nigam Thakkar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12092930
ટિપ્પણીઓ