રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ બન્ને દાળ ને ધોઈ ને પલાળવા મૂકો 5/6કલાક પલાળો
- 2
ત્યાર બાદ પાણી સાવ નિતારી લો અને પાણી વિના પીસી લો ત્યારબાદ તેમાં મીઠું સ્વાદાનુસાર લીલા મરચા તથા મીઠો લીમડો જીનો સમારી ને નાખો.કોથમીર નાખો આદુ છીણી ને નાખો. ચીલી ફ્લેક્સ નાખો ખાવાનો સોડા નાખો તેલ નાખી 5/7 મિનિટ ફેંટો જેમ વધુ ફેટશે તેમ વડા પોચા થશે.
- 3
હાથ પાણી વાળા કરી મોટો ચમચો ભરી ને દાળ નું મિક્સ લો સરખું ગોળ કરી વચ્ચે નાનું કાણું પાડી ને સાચવીને ગરમ તેલ માં ક્રિસ્પી થાય ત્યાં સુધી ધીમા ગેસ પર તળી લો
- 4
સંભાર માટે તુવેર ની દાળ પલાળી દો ત્યારબાદ કુકર મા 5 વ્હિસાલ વગાડી ચડવા દો ઝેરી લો.ત્યારબાદ તેમાં મીઠું સ્વાદાનુસાર આમલી નો પલ્પ ટમેટા જીના સમારેલl Lila mrcha mitho લીમડો લાલ મરચું પાવડર ધાણા જીરુ પાવડર હળદર નાખી ખૂબ ઉકાળો વઘાર માટે તેલ મૂકો તેમાં રાઈ જીરૂ હિંગ સૂકા લાલ મરચા નાખો લાલ મરચું પાઉડર નાખી દાળ માં નાખી ઉકાળી લો
- 5
સંભાર ની દાળ બનાવી વડા સાથે સર્વ કરો સાથે ટોપરા ની ચટણી પણ સર્વ કરો ઉપર થી ક્રિસ્પી અને અંદર થી પોચા બનશે
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
વડા-સંભાર
#સાઉથ - વડા-સંભાર સાઉથ ની વાનગી છે,બ્રેક ફાસ્ટ અને ડીનર માટે સારૂ ઓપ્શન છે. Tejal Hitesh Gandhi -
-
-
-
-
-
-
-
-
ઇડલી સંભાર(idli sambar recipe in gujarati)
આજે આપણે બનાવીશું સાઉથની ફેમસ વાનગી ઇડલી સંભાર જે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ હોય છે. આ વાનગી આપણે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરમાં પણ ખાઈ શકીએ છે. આ વાનગી નાના અને મોટા ખૂબ જ આનંદથી ખાય છે. તો ચાલો આજે આપણે બનાવીએ સાઉથની ફેમસ રેસીપી ઇડલી સંભાર.#ઇડલી સંભાર#સાઉથ Nayana Pandya -
-
-
-
સાઉથ ઇન્ડિયન પ્લેટર (South Indian Platter Recipe In Gujarati)
#Fam#cookpagujrati#cookpadindia jigna shah -
-
-
મેંદુવડા (મેંદુ વડા રેસીપી ઇન ગુજરાતી) (જૈન)
#menduvada#southindian#udaddal#deepfry#breakfast#dinner#CookpadIndia#COOKPADGUJRATI મેંદુ વડા એ સાઉથ ઇન્ડિયા ની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. જે અડદની દાળમાંથી બનાવવામાં આવે છે. ત્યાં મોટાભાગે સવારના નાસ્તામાં આ વાનગી ગલીએ ગલીએ મળતી હોય છે. આપણા ત્યાં આ વાનગી સવારે નાસ્તામાં તથા સાંજે ડિનરમાં પણ બનાવવામાં આવે છે. મેંદુ વડા ને ત્યાં સવારના નાસ્તામાં મોટાભાગે ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. આ ઉપરાંત જો સાંજે બનાવીએ તો તેને ચટણી તથા સંભાર સાથે સર્વ કરવામાં આવે છે. Shweta Shah -
-
હાઈ પ્રોટીન ઢોંસા (High Protein Dosa Recipe In Gujarati)
આ ઢોંસા 4 દાળ અને ચોખા માં થી બનાવવા માં આવે છે એટલે બ્રેકફાસ્ટ માટે ઉત્તમ વાનગી છે. Bina Samir Telivala -
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)