ઘટકો

  1. 1 કટોરીસુજી
  2. 1 કટોરીખાંડ
  3. 1 કટોરીઘી
  4. 3 કટોરીદૂધ
  5. 6/7કાજુ
  6. 1 ચમચીએલચી પાવડર
  7. 1 ચમચીબદામ કતરન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ ઘી મુકી કાજુ સાંતળો કાજુ શેકાઈ જાય પછી તે ધીમા સુજી શેકી લો સતત હલાવતા રહો સુજી બદામી રંગનું થાય ત્યાં સુધી શેકો

  2. 2

    સોજી બદામી રંગની થાય પછી તેમાં ત્રણ કપ દૂધ નાખી હલાવો

  3. 3

    દૂધ બગડી જાય પછી 1 કપ ખાંડ નાખી હલાવો ઘી છૂટું પડે ત્યાં સુધી હલાવો

  4. 4

    અગાઉથી શેકેલા કાજુ અને બદામની કતરણથી ગાર્નિશ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
પર

Similar Recipes