તવા પુલાવ (Tawa pulav recipe in gujarati)

Sonal Naik @cook_18398850
#મોમ
હુ પણ પોતે ઍક મા છુ મારી પોતાની પસંદગી ની રેસીપી હુ પોસ્ટ કરું છુ.
તવા પુલાવ (Tawa pulav recipe in gujarati)
#મોમ
હુ પણ પોતે ઍક મા છુ મારી પોતાની પસંદગી ની રેસીપી હુ પોસ્ટ કરું છુ.
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન મા તેલ અને ઘી લઈ ગરમ કરવા મુકવું તેમા આદૂ લસણ ની પેસ્ટ નાખી ને સાંતળવુ પછી તેમા કાંદો અને કેપ્સીકમ નાખી થોડી વાર થવા દેવું.
- 2
કેપ્સીકમ અને કાંદો સંતલાઈ જય એટલે તેમા ટમેટા નાખી થવા દેવું
- 3
તેલ છુટુ પડે પછી બધા મસાલા ઉમેરી દેવા. પછી બાફેલા વટાણા ને ગાજર ઉમેરી હલાવી લેવુ
- 4
થોડી વાર પછી ભાત ઉમેરી હલાવી થોડી વાર ઢાંકી ને થવા દેવું.પછી ધાણા ઉમેરી દેવા
- 5
થઈ જાય એટલે બુંદી નુ રાઈતૂ અને કેરી કાંદો ની ચટણી સાથે પાપડ મૂકી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તવા પુલાવ (Tawa pulav recepie in gujarati)
#મોમ #સમર મારી મમ્મી મને ડબ્બા મા આ પૂલાવ આપતી, મારા, મને ભાત ખાવાનો વધારે ગમે છે, નવી નવી રીતે ભાત બનાવવાનુ પણ ગમે છે, તવા પુલાવ મારો ખૂબ પ્રિય પૂર્વ છે, બધાને ભાવે, વધારે શાક વડે બનતો હોવાથી હેલ્ધી પણ, તવા પુલાવ Nidhi Desai -
મેથી મટર પુલાવ (Methi Matar Pulao Recipe In Gujarati)
#CWM1 #Hathimasalaઆ પાર્ટી માં હીટ સાબિત થાય એવો પુલાવ છે. તો ચાલો , આજે ફ્લેવર્સ થી ભરપુર એવા પુલાવ ની રેસીપી જોઇએ. Bina Samir Telivala -
-
તવા પુલાવ (Tawa Pulao Recipe in Gujarati)
#EB#week13#MRC તવા પુલાવ એ લોકપ્રિય મુંબઈ સ્ટ્રીટ ફૂડ છે. તેમાં ચોખા, શાકભાજી ,અને પાવભાજી નો મસાલો મુખ્ય ઘટકો છે. તે સ્વાદિષ્ટ તો છે જ પણ આ ઉપરાંત તેમાંથી પ્રોટીન વિટામિન્સ અને રોગપ્રતિકારક શક્તિનો વધારો કરે તેવા મસાલા વપરાતા હોવાથી તે સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે. આ પુલાવ ને તવા પર બનાવવામાં આવતો હોવાથી તેનું નામ તવા પુલાવ પડ્યું છે.વરસાદની સિઝનમાં ગરમા ગરમ તવા પુલાવ ખાવાની ખૂબ મજા પડે છે. સાથે તંદુરસ્તી પણ જળવાઈ રહે છે. Varsha Dave -
તવા પુલાવ (Tawa Pulav Recipe In Gujrati)
#ભાતતવા પુલાવ e બોમ્બાયા સ્ટ્રીટ ફૂડ નું એક ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. લગભગ બધા નું પ્રિય છે. પાવ ભાજી ના મસાલા થી બનતા આ પુલાવ માં થોડો ભાજી નો હલકો સ્વાદ આવતો હોવાથી બધા નો માનીતો છે. Kunti Naik -
તવા પુલાવ (tava pulav recipie in Gujarati)
#મોમઆ રેસીપી મારી દીકરીને ખુબ જ ભાવે છે. અને હેલ્ધી પણ છે. કારણ કે રાઇસ અને વેજી. આપણા શરીરમાં ઘણા પોષક તત્વો પુરા પાડે છે. માટે આજે હું આ રેસીપી તમારા બધા સાથે શેર કરું છું Shweta ghediya -
-
-
તિરંગી પુલાવ (Tricolor_Pulao Recipe In Gujarati)
#RDS #Tricolor_Pulav #તિરંગી_પુલાવ#ટમેટા_પુલાવ #કાજુ_પુલાવ #પાલક_પુલાવ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge🇮🇳🇮🇳 વંદે માતરમ્ 🇮🇳🇮🇳 જય હિંદ 🇮🇳🇮🇳#ManishaPUREVEGTreasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
તવા પુલાવ (Tawa Pulav recipe in Gujarati)
#GA4#Week8આજે મેં મુંબઈ માં રોડ સાઇડ મળતો ટેસ્ટી તવા પુલાવ બનાવ્યો છે. Hardik Desai -
તવા પનીર રોલ (Tawa Paneer Roll Recipe In Gujarati)
આ રોલ બધાં ને ભાવે એવી વાનગી છે, તેમાં પાવભાજી નાં મસાલા સાથે પનીર નો ઉપયોગ થી ટેસ્ટ ખૂબ સારો આવે છે#GA4#Week21 Ami Master -
તવા પુલાવ (Tawa pulav recipe in Gujarati)
#GA4#Week8આજે મેં મુંબઈ માં રોઙ સાઈઙ મળતો તવા પુલાવ બનાવ્યો છે. Unnati Desai -
સ્ટ્રીટ સ્ટાઈલ તવા પુલાવ (tawa pulav street style recipe in Guja
#માઇઇબુક રેસીપી 7#વિકમીલ૧ બોમ્બે ની સ્ટ્રીટ ફૂડ માંથી આમારી ફેવરિટ છે એકદમ તીખી મસાલેદાર અને વેજિટેબલ.થી ભરપુર Shital Desai -
-
મસાલા વેજ ભાત વિથ પકોડા કઢી (Masala veg Rice with pakoda kadhi recipe in gujarati)
મારી મમ્મી ને આ કઢી ઘણી ગમે, એની પાસે જ હુ આ શીખી છુ, કઢી આમ પણ ઘણી રીતે બને ,એમાં ની આ એક મારી પસંદગી ની વાનગી Nidhi Desai -
તવા પુલાવ (Tawa pulao recipe in Gujarati)
#EB#week13#MRC#cookpadgujarati તવા પુલાવ ખૂબ જ સરળતાથી અને ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રી માંથી બનતી વાનગી છે. તવા પુલાવ બનાવવા માટે આપણે આપણી પસંદગીના વેજિટેબલ્સ નો ઉપયોગ કરી શકીએ છીએ. તવા પુલાવ બનાવવા માટે બાસમતી રાઈસ નો ઉપયોગ કરવામાં આવે છે. બાસમતી ચોખા રાંધેલા હોય અને વેજિટેબલ્સને બાફીને તૈયાર કરેલા હોય તો આ વાનગી બનાવતા ફક્ત દસ જ મિનિટ થાય છે. સાંજના જમવામાં કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે પણ આ વાનગીનો ઉપયોગ થાય છે. Asmita Rupani -
તવા પુલાવ (Tawa pulav recipe in Gujarati)
તવા પુલાવ મુંબઈનું સ્ટ્રીટ ફૂડ છે જે સામાન્ય રીતે પાવભાજી ની લારી પર જોવા મળે છે. આ એ ખૂબ જ સ્વાદિષ્ટ પુલાવ નો પ્રકાર છે જે ઝડપથી બની જાય છે. તવા પુલાવ રાયતા અને પાપડ સાથે ખૂબ જ સરસ લાગે છે. ઉનાળાના દિવસોમાં જ્યારે આપણને ખાવાની ઓછી ઈચ્છા થતી હોય છે ત્યારે બનાવી શકાય એવી આ એક પરફેક્ટ રેસીપી છે.#SD#RB8#cookpadindia#cookpad_gu spicequeen -
તવા પુલાવ (Tawa Pulav recipe in Gujarati)
#EB#week13#cookpadindia#cookpad_gujતવા પુલાવ એ ખૂબ જ પ્રખ્યાત એવું મુંબઇ નું સ્ટ્રીટ ફૂડ છે જે સામાન્ય રીતે ભાજી પાવ સાથે પીરસાય છે. ખૂબ મોટા તવા પર બનતું હોવા થી તેનું નામ તવા પુલાવ પડ્યું છે. તીખા તમતમતા અને સ્વાદિષ્ટ પુલાવ એ તેની ચાહના પૂરા દેશ માં ફેલાવી છે. આપણે કોઈ પણ સ્ટ્રીટ ફૂડ જોઈન્ટ પર ભાજી પાવ અને પુલાવ મળી જ રહે છે.બહુ ઝડપથી બની જતો આ પુલાવ એક મીની મિલ ની ગરજ સારે છે. વધુ સ્વાદ ઉમેરવા આપણે તેમાં ચીઝ પણ ઉમેરી શકીએ છીએ. Deepa Rupani -
તવા પુલાવ (Tawa Pulav Recipe in Gujarati)
હું ઘણી જાત ના પુલાવ બનાવું છું પણ અમારા ઘર માં આ પુલાવ સૌ નો પ્રિય છે. આ પુલાવ ની ખાસિયત એ છે કે કોઈ જાત ના રાઇયતા કે કાઢી વગર એમ જ ખાઈ શકાય છે.સ્વાદ માં ખુબ જ સરસ છે.#GA4#week19 Arpita Shah -
-
-
-
-
-
-
-
-
તવા પુલાવ (tava pulav recipe in gujarati)
#સિઝલર_પાવભાજી_પુલાવફરી એકવાર એક સૌની ફેવરિટ હોટેલ સ્ટાઈલ તવા પુલાવની રેસીપી લાવી છું એક વાર બનાવશો તો વારે વારે બનાવશો એની ગેરેંટી મારી, બાળકોને વડીલો બધાને પસંદ આવશે, બાળકો જો શાકના ખાતા હોય તો આ પુલાવ બેસ્ટ ઓપ્શન છે શાક ખવડાવવાનો તો ચાલો નોંધી લો સામગ્રી Rekha Rathod -
ચીઝ તવા પુલાવ (Cheese Tava Pulao Recipe In Gujarati)
WEEK1સ્ટ્રીટ ફૂડ રેસીપી#ATW1: ચીઝ તવા પુલાવ#TheChefStory ચીઝ તવા પુલાવરાઈસ એ બધાની મનપસંદ ડિશ હોય છે તેમાં પણ ચીઝ તવા પુલાવનું નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે તો આજે મેં ચીઝ તવા પુલાવ બનાવ્યો. One poat meal પણ કહી શકાય. Sonal Modha -
વેજિટેબલ પુલાવ (Vegetable pulav recipe in gujrati)
#vegetablepulav#ભાતપોસ્ટ4પુલાવ બાળકો ને ખુબ જ ભાવતો હોય છે કઢી સાથે કે સૂપ સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે નાસ્તા ના બોક્સ મા પણ બાળકો ને આપી શકાય. Varsha Karia I M Crazy About Cooking
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12455000
ટિપ્પણીઓ (4)