ગુંદા નો આચાર(gunda achar recipe in Gujarati)

#goldenapron3 week17 #achar
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગુંદાને ધોઈ કોરા કરી ચકો અને મીઠાની મદદથી બધા ઠળિયા કાઢી નાખો ત્યારબાદ કાચી કેરીને ધોઈને છાલ કાઢીને ખમણી લો તેમાં મીઠું અને હળદર નાંખી મિક્સ કરો અને ઢાંકી ને સાઈડ પર રહેવા દોત્યારબાદ મેથીને અડધા કપ પાણીમાં પલાળી રાખો બે કલાક રહીને કેરીના ઝાડ માંથી દબાવીને બધું જ પાણી નિતારી લો મેથીને પણ પાણીમાંથી કાઢી લો ત્યારબાદ મેથીને કેરીના છીણ નું પાણી જ નીકળ્યું છે તેમાં અડધી કલાક પલાળી રાખો હવે કેરીના છીણ માં ગુંદા નો આચાર મસાલો મિક્સ કરી લો
- 2
ત્યારબાદ મેથીને ખાટા પાણીમાંથી કાઢી લઈને નીતારી લો અને કોટન ના કપડા પર 15...20 મિનિટ માટે મૂકી દો ત્યારબાદ મેથીને આચાર મસાલા મિક્સ કરી બરાબર ભરી દો એક દિવસ એમ જ ઢાંકીને રાખી મૂકો ત્યારબાદ કાચની બરણીમાં ભરી દો.એક તપેલામાં તેલ ગરમ કરવા મૂકો બરાબર ગરમ થઈ જાય પછી તેને ઠારી દો સાવ જ ઠરી જવું જોઇએ ગુંદા ની બોટલ માં અથાણું એકદમ દબાવી ને ભરી દો તેમાં તેલ રેડો બધું તેલ અંદર ઉતરી જશે અથાણા ની ઉપર એક ઈંચ તેલ રહેવું જોઈએ બે દિવસ પછી વાપરી શકાય jyre અથાણું કાઢીએ tyre બાકીનું અથાણું દબાવી દો
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
ગુંદા કેરીનું અથાણું (mango pickle recipe in Gujarati)
#APR#RB7ગુંદા કેરી ના અથાણા માટે ના સંભારની રેસીપી ની લીંક નીચે છે.https://cookpad.wasmer.app/in-gu/recipes/15178100 Hetal Vithlani -
ગુંદા કેરી અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
કેરી ની સરુઆત મા અથાણા બનાવવાની મજા આવે છે આજ મેં ગુંદા કેરી નું મિક્સ ખાટ્ટુ અથાણું બનાવ્યું #APR Harsha Gohil -
-
-
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4ગુંદાનું અથાણું મારું ફેવરીટ છે અને તાજા તાજા ભરેલા ગુંદા નું અથાણું ખૂબ જ ટેસ્ટી લાગે છે અને વ્યવસ્થિત રીતે બનાવ્યું હોય તો બારેમાસ સારું રહે છે અને શાકને બદલે પણ વપરાય છે Kalpana Mavani -
ગુંદાનું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4#cookpad#cookpadgujarati#cookpadindia#PS Priyanka Chirayu Oza -
ગુંદા નુ અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#MDC .. મારી મમ્મી ને મારી દીકરી ને ખૂબ જ ભાવતુ આ અથાણુ Jayshree Soni -
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ ગોળકેરી આચાર(Insatnt golkeri Achar recipe in Gujarati)
#goldenapron3#week17#cookpadindia#cookpadgujarati#mango Ushma Malkan -
-
ગુંદા, કેરી નું અથાણું (Gunda,Keri Nu Athanu)
#SSMઉનાળામાં તાજા મોટા ગુંદા નું અથાણું બને.. સીઝન સિવાય એ ક્યારેય મળતા નથી..એ પણ સીઝન ની શરૂઆત માં જ કાચા લીલાંછમ ગુંદા નું જ અથાણું સરસ બને.. Sunita Vaghela -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe in Gujarati)
#EB#Week4#cookpadindia#cookpadgujrati Bhumi Rathod Ramani -
-
મેથીયા ગુંદા (Methiya Gunda Recipe In Gujarati)
#RB5#week5 ગુંદા ની અનેક વાનગી ઓ બને.પણ વિશેષ કરી ને એ અથાણાં માં વધારે વપરાય..અહીંયા મે મેથી નો ઉપિયોગ કરી ને ગુંદા નું સૂકું અથાણું બનાવ્યું છે.જે ટેસ્ટ માં મસ્ત લાગે છે.અને લાંબો સમય સારા રહે છે. Nita Dave -
-
બાફેલા ગુંદા કેરીનું અથાણું (Bafela Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB #week1ઉનાળાની સીઝન એટલે જુદા જુદા અથાણા બનાવવાની સીઝન. Pinky bhuptani -
ગુંદા સૂકી મેથી નો સંભારો (Gunda Suki Methi Sambharo Recipe In Gujarati)
ગુંદા ની અનેક વાનગી ઓ બને.પણ વિશેષ કરી ને એ અથાણાં માં વધારે વપરાય..અહીંયા મે સૂકી મેથી નો ઉપિયોગ કરી ને ગુંદા નું સૂકું અથાણું બનાવ્યું છે.જે સાઈડ ડીશ તરીકે ખવાય છે અને ટેસ્ટ માં મસ્ત લાગે છે.અને લાંબો સમય સારા રહે છે. Varsha Dave -
-
-
-
પાકુ ગુંદા કેરીનું અથાણું જૈન (Paku Gunda Keri Athanu Jain Recipe In Gujarati)
#APR#ગુંદા કેરીનું અથાણુ.કેરીની સિઝનમાં અલગ-અલગ અથાણા બનાવવામાં આવે છે પરંતુ જૈન લોકો અમુક જાતના અથાણા આખું વર્ષ થઈ શકે છે જે કેરી માં પાણી રહે નહી અને પાણી સુકાઈ જાય. જે કેરી અને ગુંદા તડકામાં સુકાવીને કરવામાં આવે છે તે જ અથાણું આખું વર્ષ વાપરી શકાય છે Jyoti Shah -
More Recipes
ટિપ્પણીઓ