વેજ મંચુરીયન (manchurian recipe in gujarati)

લોક્દાઉન મા બધી હોટલો બંધ એટલે ઘર ના રસોડા ને જ હૉટલ બનાવી દીધી. બધુ ઘર મા જ બન્યુ. ઘર નુ ખાવાનું કઈ પણ ખાવ હેલ્થ માટે સારું અને કુક્પેડ પર થી શિખવામાં સરસ જ બને.. આભાર કુક્પેડ ટીમ નો...
વેજ મંચુરીયન (manchurian recipe in gujarati)
લોક્દાઉન મા બધી હોટલો બંધ એટલે ઘર ના રસોડા ને જ હૉટલ બનાવી દીધી. બધુ ઘર મા જ બન્યુ. ઘર નુ ખાવાનું કઈ પણ ખાવ હેલ્થ માટે સારું અને કુક્પેડ પર થી શિખવામાં સરસ જ બને.. આભાર કુક્પેડ ટીમ નો...
રાંધવાની સૂચનાઓ
- 1
વડા બનાવવા માટે એક બોઉલ મા છિનેલિ કોબીજ લેવી. તેમા ગાજર છિનેલુ નાખવું પછી તેમા આદૂ મરચું લસણ ની પેસ્ટ,મીઠુ,ગરમ મસાલો,કોર્ન ફ્લોર,મેદો ઉમેરી મિક્સ કરવુ. પછી એમાંથી માપસર ના ગોળા બનવી ને ગેસ પર ગરમ તેલ મા મિડિયમ ફ્લેમ પર તળી લેવા. હલકા બ્રાઉન થાઈ એટલે કાઢી ને સાઈડ પર રાખવા..
- 2
- 3
હવે મન્ચુંરીયન બનાવવા માટે એક કઢાઈ મા તેલ લઈ ગેસ પર ગરમ કરવા મુકવું. તેલ ગરમ થાઈ એટલે એમા લાબા સમારેલ કાંદો કેપ્સીકમ ને સાંતળવુ. પછી થોડી વાર રઈ ને ગાજર ને કોબી ને સાંતળવુ. તેમા સોય સોસ,ચીલી સોસ આદૂ મરચા ની પેસ્ટ નાખી ને સાંતળવ દેવું થોડા બ્રાઉન થાઈ શાક એટલે તેમા સોય સોસ ચીલી સોસ સ્વાદ મુજબ વધઘટ કરી સકાય તેં નાખી ને પછી વિનેગર ઉમેરવું પછી એક વાટકી મા કોર્ન ફ્લોર મા પણી ઉમેરી ને પેસ્ટ બનાવવી તે ઉમેરવું પેસ્ટ ધીમે ઉમેરવિ. ગ્રેવી બો ઘટ્ટ ની થાઈ તે જોવું પછી તેમા મન્સુરીયં બોલ્સ ને ગ્રેવી મા ઉમેરવા
- 4
- 5
- 6
- 7
ગેસ ફુલ રાખવો. હવે ગેસ પર થી ઉતારી લીલો કાંદો ઉપર થી નાખી સર્વ કરવુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મંચુરીયન સેન્ડવિચ (Manchurian Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#Chineseમન્ચુરિયન મારુ ફેવરિટ છે જ્યારે મન્ચુરિયન બનાવું ત્યારે આ સેન્ડવિચ બનાવું છું જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. Avani Parmar -
મંચુરિયન (Manchurian Recipe In Gujarati)
અહા હા.. મંચુરિયન તો સૌ નું ફેવરિટ.... 😍વરસાદ માં ભજીયાઁ ગણી વખત બને પણ થયું આજે ચાઇનીઝ બનાવીએ... એ પણ વિનેગર કે અજીનો મોટો વિના... કારણ કે એ બન્ને આપણી હેલ્થ માટે એટલું સારું નહી... તમે પણ વરસાદ પડતો હોય ત્યારે ગરમ ગરમ મન્ચુરિયન જરૂર બનાવજો.. 🥰 Noopur Alok Vaishnav -
મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
ચાઈનીઝ વાનગીઓ બધા જ બનાવતા હોય છે છોકરાઓ ને ખુબ ભાવે છેઆજે મેં મંચુરિયન રાઈસ બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB9#week9 chef Nidhi Bole -
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઈલઆ એક વેજ ચાઈનીઝ સ્ટાર્ટર તરીકે ઓળખાય છેદરેક રેસ્ટોરન્ટ પર મળે છેખુબ સરસ બન્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છેતમે પણ જરૂર બનાવજો#EB#week12 chef Nidhi Bole -
ડ્રાય મંચુરીયન (Dry Manchurian Recipe In Gujarati)
ગુલાબી ઠંડીમાં ગરમ ગરમ મંચુરીયન ખાવાની મજા જ કઇંક અલગ છે.#WCR Tejal Vaidya -
મંચુરિયન (manchurian recipe in gujarati)
#ઓલવિકસુપરશેફ૩ખુબ જ સરળતા થી બની જાય તેવા એકદમ બહાર જેવા મચૂરિયન એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બને છે. Hema Kamdar -
-
-
વેજ મચૂરિયન નૂડલ્સ
#શિયાળાશિયાળા માં કોબીજ અને લીલી ડુંગળી ખૂબ જ સરસ મળતી હોય છે, આમ શાક બનાવી આપીએ તો બાળકો મોં બગડે, એના કરતાં એનો ઉપયોગ કરી મંચુરિયન કે એમને ભાવે એવી વાનગી મા કરી આપીએ તો ખાઈ લે.. Radhika Nirav Trivedi -
જૈન સેઝવાન સોસ (Jain Schezwan Sauce Recipe In Gujarati)
સેઝવાન સોસ ખુબ જ સરસ ટેસ્ટી લાગશેબહાર જેવા સોસ ઘર મા પણ બનાવે છે બધાકોઈવાર જૈન મળે ના મળે તો ઘર મા બનેલા હોય તો ફટાફટ યુઝ કરી સકો છોતો આવો જોઈએ કઈ રીતે બને છે#RC3#Redrecipies#week3#jainschwansauce chef Nidhi Bole -
-
વેજ. મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati)
મંચુરિયન ખૂબ ફેમસ રેસીપી છે દરેક સિટીમાં બને છે અને ખુબ ટેસ્ટી લાગે છે અમારા સિટીમાં પણ ખૂબ જ ખવાય છે અને તેથી વારંવાર બને છે.#CT Rajni Sanghavi -
-
વેજ. મંચુરિયન(Veg Manchurian Recipe in Gujarati)
#GA4#Week3#Chineseમંચુરિયન છે એ એક તળેલા veggi બોલ્સ છે જે veggis ની બનાવેલી ગ્રેવી માં ડીપ કરેલા હોય છે એક જાત નાં ભજીયા જ કેવાય 😂😂જે તમે કેચઅપ જોડે એમ નેમ બી ખાઈ શકો...અને કોફતા બી કહી શકો....૨ ટાઈપ નાં મંચુરિયન હોય છે...Veg. Dry Manchurian જે સ્ટાર્ટર નાં મેનુ માં સર્વ થાય છે અને snacks તરીકે પણ noodles જોડે સર્વ થાય છેVeg. Gravy Manchurian જે Chinese Main Course માં generally અલગ અલગટાઈપ માં રાઈસ જોડે સર્વ થાય છે like fried rice, steam rice, Schezwan fried rice.... "Manchurian" word no meaning "Manchuria" નાં વતની અથવા તો રહેવાસી એવો થાય છે.તે મૂળ ચીની સમુદાય દ્વારા વિકસિત કરવામાં આવ્યું હતું, જે બ્રિટીશ રાજના સમયથી કોલકાતામાં રહે છે. nikita rupareliya -
વેજ મંચુરિયન (Veg Manchurian Recipe In Gujarati)
#WCR આજે છોકરાઓ ની પસંદ ના વેજ મંચુરિયન બનાવીયા છે ઝટપટ બની જાય છે અને ટેસ્ટી પણ બને છે hetal shah -
મંચુરિયન (Manchurian Recipe in gujarati)
#વિક્મીલ3#માઇઇબુક#પોસ્ટ14મંચુરિયન નાના મોટા સૌને ભાવે છે. આજે હું એકદમ રેસ્ટોરન્ટ જેવું પોચું અને ટેસ્ટી મંચુરિયન બનવા ની રેસિપી શેર કરું છું. આ રીતે મંચુરિયન બનાવશો તો ખાવા ની ખુબ જ મજા આવશે અને બહાર નું મંચુરિયન પણ ભૂલી જશો. Krishna Hiral Bodar -
ડ્રાય મંચુરિયન (Dry Manchurian Recipe in Gujarati)
#GA4#week3આમ તો મને ચાઇનીઝ પસંદ નથી. પણ મારી daughter ને પસંદ છે એટલે એના માટે આ week ની recipe મા Chinese choose કર્યુ. અને પહેલી વખત બનાવ્યું છે. Shital -
વેજ ડ્રાય મંચુરિયન(Veg dry Manchurian Recipe in Gujarati)
#GA4#week14#cabbage...#cookpadindia#cookpad_guવેજ મંચુરિયન એ મસાલાવાળી, મીઠી અને ટેન્ગી ચટણીમાં ફ્રાઇડ વેજિ બોલમાં સ્વાદિષ્ટ ઇન્ડો ચાઈનીઝ વાનગી છે. વેજ મંચુરિયન બનાવવાના 2 લોકપ્રિય પ્રકાર છે...1)ડ્રાય મંચુરિયન 2)ગ્રેવી મંચુરિયન બંને વાનગીઓ સારા સ્વાદમાં હોય છે .. તમે ચાઇનીઝ માં મુખ્ય કોર્સ માટે , નાસ્તા તરીકે અથવા સ્ટાર્ટર તરીકે તેને ખાવા માં લઈ સકો છો...સો મસ્ત ઠંડી ભર્યા વાતાવરણ માટે બેસ્ટ સ્ટાર્ટર રેડી છે... Twinkal Kalpesh Kabrawala -
વેજ. મન્ચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati)
મારી દીકરીના ફેવરીટ...ને બ્રેકફાસ્ટ માટે હેલ્ધી ચાઈનીઝ વાનગી Payal Prit Naik -
-
કેબેજ મંચુરિયન(Cabbage Manchurian recipe in Gujarati)
#GA4#Week14#cabbageમન્ચૂરિયન એક વસ્તુ છે જે ચાઇનીઝની ઘણી બધી રેસિપીમાં ઉપયોગમાં લેવાય છે. એટલે આજે અમે તમને ઘરે જ પરફેકટ મન્ચૂરિયન કેવી રીતે બનાવી શકાય તે જણાવીશું. એ શીખી લીધા પછી તમે ઘરે જ હોટલો અને રેસ્ટોરન્ટમાં મળતા હોય એવા સેમ મન્ચૂરિયન બનાવી શકો. Vidhi V Popat -
-
વેજ ગ્રેવી મન્ચુરિયન (veg gravy manchurian Recipe In Gujarati)
#ઈસ્ટ મન્ચુરિયન માં મેં ચોખાના લોટના બદલી ચણાના લોટનો ઉપયોગ કર્યો છે જે બધાના ઘરે અવેલેબલ હોય અને ટેસ્ટી પણ ખૂબ જ થાય છે એકવાર જરૂર બનાવજો Vandana Dhiren Solanki -
વધેલા ભાત ના મનચુરીયન.(Leftover Rice r Manchurian Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu#AM2 Linima Chudgar -
-
પૌંઆ ના મન્ચુરીયન (Poha Manchurian Recipe in Gujarati)
આ વાનગી સરસ લાગે છે અને સોયા સોસ ઘર માં જ બનાવી બજારમાં મળતાં ભેળ સેળ વાળા સોસ થી બચી શકાય છે Jigna buch -
More Recipes
ટિપ્પણીઓ (3)