મસાલા રોટી(msala roti in Gujarati recipe)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 7/8લેફ્ટોવર રોટલી
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. 1 ચમચીલાલ મરચું પાઉડર
  4. 1 ચમચીબૂરુ ખાંડ
  5. 2 ચમચીસાલસા સોસ સર્વ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ રોટલી ને પાતળી પટ્ટી કાપી ત્રિકોણાકાર નાના-નાના એકસરખા પીસ કરો

  2. 2

    આ ત્રિકોણાકાર પીસ ને બદામી થાય ત્યાં સુધી તળી લો

  3. 3

    ત્યારબાદ તેમાં મીઠું લાલ મરચું પાઉડર અને બૂરુ ખાંડ નાખી મિક્સ કરો

  4. 4

    સાલસા સોસ સાથે સર્વ કરો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
પર

Similar Recipes