રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક લોયા ઘી ગરમ કરવા મુકો ગુંદર શેકીને અલગ દીશમાં કાઢી લો. ત્યારબાદ તેમાં લોટ શેકાવા મૂકો લોટ શેકતી વખતે ગેસ એકદમ ધીમો રાખવો
- 2
લોટ બદામી રંગનો થાય ને શેકાવાની સુગંધ આવે એટલે ગેસ બંધ કરી દો આ લોટને શેકાતા આઠ થી નવ મિનિટ લાગશે
- 3
ગેસ પરથી નીચે ઉતારી એમાં ઝીણો સમારેલો ગોળ મિક્સ કરવો એકધારો હલાવ્યા કરવો જેથી ગરમ લોટ માં ગોળ ઓગળી જાય
- 4
ત્યારબાદ તેમાં ઇલાયચી કાજુ બદામ ની કતરણ તથા ટોપરું પાઉડર અને શેકેલો ગુંદર તથા સુકો મેવો એડ કરી એક મોટી થાળીમાં ઠારી દો મને ગમતા આકાર આપો ગુલાબ ની પાંખડી અથવા તો ડ્રાયફ્રુટ થી ગાર્નીશ કરો
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
મેથી લાડુ (Methi ladu Recipe in Gujarati)
#CB8#Week8#chhappanbhog#methiladu#winterspecial#vasana#healthy#CookpadIndia#COOKPADGUJRATI શિયાળાની ઋતુ એટલે બારે મહિના શરીર સાચવવા માટે લેવાતાં આરોગ્યપ્રદ આહાર ની ઋતુ...શિયાળાનું ખાધેલું આખું વર્ષ ચાલે તેવી કહેવત છે આથી જ શિયાળામાં વિશેષ પ્રકારના વસાણા શિયાળુ પાક નો ઉપયોગ કરવાનો હોય છે. મેથી બધાને ભવતી હોતી નથી પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. શરીરમાં વાયુની તકલીફ હોય કે પછી સાંધાના દુખાવા થતા હોય, કમરનો દુખાવો હોય વગેરેમાં જો નિયમિત પણે મેથી નું સેવન કરવાથી ઘણી રાહત થાય છે. Shweta Shah -
સુખડી
#ગુજરાતીસુખડી એક ટ્રેડિશનલ ગુજરાતી વાનગી છે જે ખૂબ જ જલદી થી અને ઘરમાં રહેલી વસ્તુ માંથી બની જાય છે.મોટા નાના સૌ કોઈ માટે સ્વાસ્થ્યવર્ધક અને પોષણ યુક્ત છે. Jagruti Jhobalia -
મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#CB8 મેથીના લાડુ એ પરંપરાગત અને ખાસ કરીને શિયાળામાં ખવાતી વાનગી છે.સ્પે.લેડીઝ ને ડીલીવરી પછી ફરજિયાત ખવડાવવામાં આવે છે.આ લાડુ ખાવાથી શરીરને ખૂબ જ ફાયદો થાય છે.બધા જ લોકો ખાઈ શકે છે.શિયાળામાં શરીરને જરૂરી ગરમી,શક્તિ પ્રોટીન,વીટામીન્સ અને કેલરી લાડુમાથી મળી રહે છે. Smitaben R dave -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#week4#post1મને સુખડી બહુજ ભાવે,તો આજે મે સુખડી બનાવી, Sunita Ved -
-
રાજગરાની રાબ(Amaranth flour Raab recipe in Gujarati)
#GA4 #week15#Amaranth#Herbal#Jaggery આ રાબ બાળકો, મહિલાઓ અને વડીલો માટે શિયાળા માં ખૂબ ફાયદાકારક છે વહેલી સવારમાં પીવાથી ઉર્જાનો સંચાર થાય છે ઈમમુનિટી બુસ્ટ કરે છે....શક્તિવર્ધક છે... Sudha Banjara Vasani -
-
-
સુખડી (sukhadi Recipe In Gujarati)
#ટ્રેડિંગઅમારા ઘરમાં વર્ષોથી સુખડી બને છે. અમારા કાઠીયાવાડમાં તો વર્ષોથી મહેમાન આવે તો સુખડી જ પીરસાતી .. હવે તો તેનું સ્થાન રબડી બાસુંદી ને શ્રીખંડ લઈ લીધું છે. પણ મારા ઘરમાં તો હજી પણ બને છે સુખડી.. Jayshree Gohel -
-
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#week2શિયાળામાં ગુંદર પાક ખાવા માટે ખૂબ સારી સીઝન હોય છે અને બહેનોને કમરના દુખાવામાં ગુંદર ખૂબ જ ઉપયોગી છે તો આજે મેં ગુંદર કોપરું બત્રીસુ બધું જ મિક્સ કરીને સરસ મજાનો ગુંદર પાક બનાવ્યા છે Kalpana Mavani -
-
-
-
ઘઉં ની નાનખટાઈ (Wheat Nankhatai Recipe In Gujarati)
#CB3 - Week 3છપ્પન ભોગ રેસીપીસ ચેલેન્જ - ૩નાન ખટાઈનું હેલ઼્ધી વર્જન ટ્રાય કર્યુ છે. Dr. Pushpa Dixit -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#Trend#Week - 4 મેં સુખડી બનાવી છે જે સુખડી માં મેં ગુંદર ,સુંઠ અને ગંઠોડાનો તેમજ દેશી ગોળ અને ઘીનો ઉપયોગ કર્યો છે જે આપણા શરીર માટે ખૂબ જ હેલ્ધી છે અને ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગે છે અને ખાવામાં પણ એકદમ સોફ્ટ થાય છે જેથી કરીને મોટી ઉંમરના લોકો પણ ખાઇ શકે છે. Ankita Solanki -
-
સુખડી(Sukhdi pak Recipe In Gujarati)
#Trend4મિત્રો કંઈક ગળ્યું ખાવાનું મન થાય એટલે પહેલા સુખડી યાદ આવે .ઇમયુનીટી વધારે એવી સુખડી એટલે કે આજે મે ઘી,ગુંદર,સૂંઠતથા ગંઠોડા પાઉડર,ઓટ્સ અને ઘઉંનો લોટ,કોપરાનું છીણ અને દેશી ગોળ આ બધુ નાંખી ને સુખડી બનાવી છે.Apeksha Shah(Jain Recipes)
-
-
-
-
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#GA4#week15આજે મેં બત્રીસ વાસણા વાળા કાંટલાનો ઉપયોગ કરીને પારંપરિક મીઠાઈ .....😊 સુખડી બનાવી છે જે હેલ્થ માટે ખુબજ ફાયદાકારક છે ,શિયાળામાં બહેનો 👧👩માટે આ સુખડી ખુબજ ફાયદો કરે છે , ફ્રેંડ્સ મેં પરફેક્ટ માપ સાથે આ રેસિપી અહીં પોસ્ટ કરી છે 😍......આરીતે બનાવેલી સુખડી એકદમ સોફ્ટ બને છે અને ખુબજ ટેસ્ટી લાગે છે.....😋😋😋 Rinku Rathod -
બેસનની સુખડી (Besan Ni Sukhadi Recipe In Guajarati)
#ટ્રેન્ડ1અહીં મેં ઘઉં ના લોટ ને બદલે બેસન નો ઉપયોગ કરી ને સુખડી ને નવો ટેસ્ટ આપ્યો છે. Kinjalkeyurshah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13009305
ટિપ્પણીઓ (2)