રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ 1 ચમચી તેલ લઇ કાજુ શેકી લો.થોડા બદામી થાય અલગ કટોરી માં કાઢી લો
- 2
તે જ કડાઈ માં ફરી તેલ મૂકી તજ ઇલાયચી લસણ ડુંગળી આદુ મરચા શેકી લો.ત્યારબાદ તેને મિઝી માં ક્રશ કરો ત્યારબાદ કાજુ નાખી ફરી પીસી લો સાઇડ પર રાખી દો
- 3
ત્યાર બાદ તે જ કડાઈમાં 1 ચમચી તેલ મરચું હળદર ધાણાજીરું શેકી લો પંજાબી મસાલો ગરમ મસાલો નાખો કસુરી મેથી શેકી લો
- 4
ત્યાર બાદ તેમાં ગ્રેવી નાખી ઉકાળો ફ્રેશ ક્રીમ નાખો તેલ છૂટું પડે એટલે કાજુ નાખી દો અને કોથમીર નાખો ઉકળવા દો તેલ છૂટી પડે એટલે સરવિંગ બાઉલ માં કાઢી તળેલા કાજુ અને કોથમીર થી સર્વ કરો
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
કાજુ પનીર કેપ્સીકમ સબ્જી (Kaju Paneer capsicum Sabji Recipe In Gujarati)
#GA4#week1 Bindiya Prajapati -
-
-
કાજુ કરી મસાલા (Kaju Curry Masala Recipe In Gujarati)
#GA4#Week5#post1#cashew કાજુ એ સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે જ પણ આજ કાલ તેનો સૌ થી વધુ ગ્રેવી માં ઉપયોગ થાય છે કાજુ ને ગ્રેવી માં ઉમેરવા થી ગ્રેવી એકદમ રીચ બને છે તો મે કાજુ સ્પેશિયલ સબ્જી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Darshna Mavadiya -
-
-
-
કાજુ પનીર મસાલા(Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2#Punjabiપંજાબી શાક હવે એકદમ બહાર જેવું જ થશે.. માટે તમે પણ આ રેસીપી ઘરે જરૂર બનાવો.. Uma Buch -
-
-
-
સાલસા સોસ (salsa sauce recipe in Gujarati)
#goldenapron3 #week24 #fudino#માઇઇબુક પોસ્ટ 22 Gargi Trivedi -
-
-
-
-
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2કાજુ અને પનીર એ બંને વસ્તુ દરેકને ભાવતી હોય છે. પનીર વડે પંજાબી સબ્જી મોટા ભાગે મારા ઘરે બનતી હોય છે. આજે કાજુ ઉમેરી #કાજુ_પનીર_મસાલા સબ્જી જે ગાર્લિક વ્હીટ લછ્છા પરાઠા પાપડ અને સલાડ સાથે સર્વ કરી છે. Urmi Desai -
-
શાહી કાજુ મસાલા કરી (Shahi Kaju Masala Curry Recipe In Gujarati)
#EB#week3#cookpad_Guj કાજુ મસાલા કરી એ એક પંજાબી સબ્જી છે. તેમાં કાજુ એ મુખ્ય છે. આ સબ્જી માં તમે પનીર નાં ટુકડા ઉમેરીને પણ આ કાજુ મસાલા કરી બનાવી સકાય છે. આ સબ્જી ને રોટી, નાન, કુલચા કે પરાઠા સાથે ખાવાની મજા આવે છે. આ સબ્જી ને વ્હાઈટ ગ્રેવીમાં અને મખની રેડ ગ્રેવી માં પણ બનાવી સકાય છે. તો મેં પણ આજે @Sangita_jatin_Jani જી ના zoom live class માં તેમણે શીખવાડેલી બેઝીક મખની રેડ ગ્રેવી બનાવી હતી તેમાંથી જ આજે મેં આ શાહી કાજુ મસાલા કરી બનાવી છે. જે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ માં જ બની હતી અને આ સબ્જી નો સ્વાદ પણ રેસ્ટોરન્ટ જેવો જ બન્યો હતો. Daxa Parmar -
-
-
કાજુ મસાલા કરી (Kaju masala curry recipe in Gujarati)
#સાઉથ #માઇઇબુક #પોસ્ટ32#kajumasalacurry Ami Desai -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13023312
ટિપ્પણીઓ