(કાંદા પૌવા) kanda pauva recipe in gujarati )

Krupa Vaidya
Krupa Vaidya @Krupa_24
Mumbai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧/૨ કપબારીક કાપેલા કાંદા
  2. 2 કપપૌવા
  3. ટેબ.ચમચી તેલ
  4. ૧/૪કાચાં સીંગદાણા
  5. ૧/૨ ચમચીરાઈ
  6. ૧/૨ ચમચીજીરું
  7. ૪-૫લીમડાના પાન
  8. ૨ ટેબલ સ્પૂનબારીક કાપેલા લીલા મરચા
  9. ચપટીહિંગ
  10. ૧/૨ ચમચીહળદર પાઉડર
  11. મીઠું સ્વાદ પ્રમાણે
  12. ૮ ચમચીઝીણી સેવ
  13. 6 ચમચીબુંદી
  14. ૪ ચમચીકોથમીર
  15. ૧ નંગલીંબુ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    પૌંઆને સાફ કરી ધોઈ નાખો અને પૌવા માંથી પાણી નિતારી એક બાજુ મૂકી દો.

  2. 2

    એક ઊંડા નોનસ્ટીક પેનમાં તેલ ગરમ કરો હવે તેમાં સિંગદાણા મીડીયમ ગેસ પર બે મિનિટ સુધી શેકો

  3. 3

    ત્યારબાદ તેની અંદર રાઈ, જીરુ, લીમડાના પાન, બારીક સમારેલા લીલા મરચા, હીંગ અને કાંદા ઉમેરી મધ્યમ આંચ પર એકથી બે મિનિટ માટે સાંતળો.

  4. 4

    હવે તેમાં હળદર, પૌવા અને મીઠું નાખી મધ્યમ આંચ પર બેથી ત્રણ મિનિટ માટે પકાવો.

  5. 5

    હવે એક પ્લેટમાં પૌવા કાઢી તેની ઉપર સેવ અને બુંદી નાખો ત્યારબાદ તેની ઉપર તેની ઉપર બારીક સમારેલી કોથમીર ભભરાવો અને ઉપરથી લીંબુ નાખીને સર્વ કરો તો તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krupa Vaidya
Krupa Vaidya @Krupa_24
પર
Mumbai
l m foodie and I am trying every time new resipy.
વધુ વાંચો

Similar Recipes