દેસાઈ વડા

Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12

#વેસ્ટ

આ દેસાઈવડા ગુજરાત મા વાપી થી તાપી મા રહેતા અનાવિલ લોકો બનાવે છે.શુભ-અશુભ પ્સંગે વડા સાથે પૂરી,લાડવા,દુઘપાક બનાવવા મા આવે છે.

દેસાઈ વડા

#વેસ્ટ

આ દેસાઈવડા ગુજરાત મા વાપી થી તાપી મા રહેતા અનાવિલ લોકો બનાવે છે.શુભ-અશુભ પ્સંગે વડા સાથે પૂરી,લાડવા,દુઘપાક બનાવવા મા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ વાડકીધઉં નો લોટ
  2. ૨ વાડકીજુવારનો લોટ
  3. ૧ વાડકીગરમ પાણી
  4. ૧/૨ ચમચીસંચોરો
  5. ૧ વાડકીખાટુ દહીં
  6. ૨ ચમચીલીલા મરચાની પેસ્ટ
  7. ૨ ચમચીઆદુની પેસ્ટ
  8. ૧ ચમચીલાલ મરચુ
  9. ૧ ચમચીહળદર
  10. ૨ ચમચીમીઠુ
  11. ચમચો તેલ
  12. ૧/૨ ચમચીસોડાબાયકાર
  13. ૧/૨ ચમચીહીંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાડકા મા ઘંઉ અને જુવારનો લોટ લો.એમા ગરમ પાણી નાંખી મિક્ષ કરો.એમા દહીં નાંખી બરાબર મિક્ષ કરો.સંચોરો નાંખી જરૂર પડે તો પાણી નાંખી લોટ બાંધી ને ૫-૭ કલાક રહેવા દેવુ.

  2. 2

    પછી એમા મરચુ,મીઠુ,હીંગ,આદુની પેસટ,ગરમ તેલ,સોડાબાય નાંખી બરાબર બેટર તૈયાર કરી લેવુ,પાણી,નો ઉપયોગ કરવાનો નથી.

  3. 3

    ૧૦-૨૦ મિનીટ પછી ગરમ તેલ મા તળી લેવા.તો તૈયાર છે દેસાઈ વડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12
પર
Instagram page @cook.bookbymosmi
વધુ વાંચો

Similar Recipes