દૂધપાક(dudhpak recipe in Gujarati)

Manisha Hathi
Manisha Hathi @cook_20934679
Vadodara

આજે ગણેશચતુર્થી અને અમારે જનોઈ પન બદલે એ નિમિત્તે મે આજે બનાવયોછે .
#ગણપતિ
#પોસ્ટ૧

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૬ વ્યક્તિ માટે
  1. ૨.૫૦ લીટર દૂધ
  2. ૨૫૦ ગ્રામ ખાંડ
  3. ૧/૪ વાટકીચોખા
  4. ૨ ચમચીચારોળી
  5. ઈલાયચી પાઉડર
  6. ૪ ચમચીબદામ પિસ્તાની કતરણ
  7. કેસર
  8. ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધને ગરમ કરવા મૂકવું ઉભરો આવે એટલે તેને ચમચા વડે હલાવી અને ઉકળવા દેવા નું

  2. 2

    ચોખાને પાણીથી ધોઈ પાણી નિતારી દેવાનું પછી તેમાં થોડું ઘી નાખી તેને ઘી થી મોહિ દેવાનું

  3. 3

    દૂધ થોડું ઉકડી જાય એટલે તેમાં ચોખા નાખી દેવાના અને ને ધીરે ધીરે ચમચાથી હલાવતાં રહેવું દૂધ ઉકળીને 1/2 થઈ જાય અને ચોખા બફાઈ જાય એટલે તેમાં કેસર અને ખાંડ નાખી દેવાની ખાંડ બરાબર ઓગળી જાય અને દૂધ થોડું ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી નીચે ઉતારી લેવાનું.

  4. 4

    પછી દૂધપાકમાં એલચીનો પાઉડર. જાયફળ. ચારોળી. બદામ પિસ્તાની કતરણ નાખી બરાબર હલાવી ફ્રીઝમાં ઠંડું થવા મૂકી દેવાનું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Manisha Hathi
Manisha Hathi @cook_20934679
પર
Vadodara
test+ texture+healthy = cooking perfection
વધુ વાંચો

Similar Recipes