બટર મસાલા વડાપાઉં(butter masala vadapav recipe in gujarati)

Jagruti Chauhan
Jagruti Chauhan @janu_3004
Vadodara

#વેસ્ટ
#ઓગસ્ટ
#cookpadgujarati
#cookpadindia

પંજાબી સબ્જી સાંભળીને બધા માં મોઢા માં પાણી આવે જાય.એમાં પણ સીઝલર્ એટલે ફુલ કોર્સ મેનુ.અત્યારે વરસાદી માહોલ માં આવી પ્લેટર ખાવાની મઝા પડી જાય.

બટર મસાલા વડાપાઉં(butter masala vadapav recipe in gujarati)

#વેસ્ટ
#ઓગસ્ટ
#cookpadgujarati
#cookpadindia

પંજાબી સબ્જી સાંભળીને બધા માં મોઢા માં પાણી આવે જાય.એમાં પણ સીઝલર્ એટલે ફુલ કોર્સ મેનુ.અત્યારે વરસાદી માહોલ માં આવી પ્લેટર ખાવાની મઝા પડી જાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
4 વ્યક્તિ
  1. 500 ગ્રામબટાકા
  2. 1 નંગલસણ
  3. 3 નંગલીલાં મરચાં
  4. 1/2 ચમચીહળદર
  5. 1/2 ચમચીરાઈ/ હિંગ
  6. 1 ચમચીગરમ મસાલો
  7. 2 ચમચીલીબૂનો રસ
  8. 7-8મીઠા લીમડાના પાન
  9. મીઠુ સ્વાદ મુજબ
  10. 12 નંગપાવ
  11. ખીરું બનાવવા માટે
  12. 2 કપચણાનો લોટ
  13. ચપટીહળદર
  14. ચપટીસોડા
  15. મીઠુ સ્વાદ મુજબ
  16. પાણી જરૂર મુજબ
  17. લસણ ની સૂકી ચટણી માટે
  18. 1 નંગશેકેલું લસણ
  19. 1 નાની વાડકીકોપરાનું છીન
  20. લાલ મરચા પાઉડર
  21. મીઠુ સ્વાદ મુજબ
  22. લસણની ચટણી
  23. 1 નંગલસણ
  24. 4 ચમચીકોપરાનું છીન
  25. 4 ચમચીમરચું પાઉડર
  26. મીઠુ સ્વાદ અનુસાર
  27. ગ્રીન ચટણી
  28. 1 કપકોથમીર
  29. 1 કપફુદીનો
  30. 2લીલા મરચા
  31. 3 ચમચીલીંબુનો રસ
  32. મીઠુ સ્વાદ અનુસાર
  33. સંચાર પાઉડર સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    બટાકા ને બાફી લો.

  2. 2

    બટાકા બફાઈ જાય પછી તેની છાલ કાઢીને મસળી લો.પછી એક પેન માં તેલ મૂકી ને રાઈ સાતડો.ત્યાર પછી લીલાં માર્ચ અને લસણ ની પેસ્ટ નાખો.પછી હિંગ અને હળદર, મીઠાં લીમડાના પાન નાખી હલાવી લો પછી બટાકા નો માવો નાખો, મીઠું, ગરમ મસાલો,લીંબુ નો રસ નાખી હલાવી ને માવો ત્યાર કરો. પછી કોથમીર નાંખી બરાબર હલાવી લો.

  3. 3

    એક પેન માં ચણા નો લોટ લો.તેમાં મીઠું હળદર અને જરૂર મુજબ પાણી નાખી બેટર રેડી કરો. જ્યારે વાળા તળવા હોય તે પહેલાં સોડા નાખી ને હલાવી ત્યાર કરવાનું.

  4. 4

    એક પેન માં તેલ લઇ ને ગરમ કરો.હવે ખીરા માં સોડા નાખી ખીરું રેડી કરો.અને બટાકા ના ગોળા વાડી લો.પછી ખીરા માં ડીપ કરીને તડી લો.

  5. 5

    લસણ ની સૂકી ચટણી માટે લસણ ચોપ કરીને સેકી લો.એવી જ રીતે કોપરાની છીન અને મરચા પાઉડર પણ સેકી લો.હવે બધું મિક્સ કરી મીઠું નાખી થોડું ક્રશ કરી લો.

  6. 6

    લસણ ની ચટણી માટે. લસણ ને કચરીને તેમાં લાલ મરચું અને સહેજ મીઠુ નાખી રેડી કરો.

  7. 7

    ગ્રીન ચટણી માટે. 1 કપ કોથમીર, ફુદીનો,મરચા,લીંબુ,મીઠું,સંચાર અને પાણી નાખી પેસ્ટ રેડી કરો.

  8. 8

    વડાપાઉં બનાવવા માટે. પાઉં ને વચે થી કટ કરો. લોઢી માં બટર ગરમ કરો તેમાં લસણ ની ચટણી સાતડો પછી પાઉં ને તેના પર કટ કર્યો ત્યાં થી મૂકી ને સેકો.અને વચે સૂકી ચટણી અને બટાકા વડું મૂકીને પ્લેટ માં ગાર્નિશ કરી કેચઅપ અને ગ્રીન ચટણી સાથે અને મરચા સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jagruti Chauhan
Jagruti Chauhan @janu_3004
પર
Vadodara

Similar Recipes