બગરૂવાળો રોટલો (Bagroovalo Rotlo Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

ઘી બનાવ્યા બાદ જે બગરૂ / કીટુ બચે એ ઉમેરી જુવારનો લોટના રોટલા બનાવ્યા છે.
બાળપણમાં મારા દાદીમાં જ્યારે પણ ઘી બનાવતા ત્યારે અમને આવા જ રોટલા બનાવી આપતા. જુવાર સિવાય બાજરી કે રાગીનો લોટ પણ લઈ શકો.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  1. 200 ગ્રામજુવારનો લોટ
  2. 2 ચમચીબગરૂ/ કીટુ
  3. 1 ચમચીલસણની પેસ્ટ
  4. 1 ચમચીસમારેલું લીલું લસણ
  5. ચપટીહળદર
  6. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક બાઉલમાં લોટ માટેની સામગ્રી ભેગી કરી હુંફાળું પાણી ઉમેરી બરાબર મિકસ કરી લોટ બાંધી લો.

  2. 2

    હવે રોટલા બનાવી ધીમા તાપે બંને બાજુ શેકી લો. આ રોટલા મેથીયા અથાણાં સાથે ખૂબ સરસ લાગે છે.

  3. 3

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes